Surya Gochar: સૂર્ય દર મહિને એક વાર પોતાની રાશિ બદલે છે. સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જેના કારણે 17 ઓગસ્ટે સિંહ રાશિમાં સંક્રાંતિ થશે.
Sun Transit In Gemini: સૂર્ય દેવને બધા ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવનું વિશેષ સ્થાન છે. સૂર્ય દેવ 15 જૂને પોતાની રાશિ બદલવાના છે.
Sun Guru Dwivadash Yog: 14 મેની રાત્રે સૂર્ય અને ગુરુ પોતાની રાશિ બદલશે. સૂર્ય વૃષભ રાશિમાં ગોચર કરશે, જ્યારે ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. ચાલો જાણીએ કે આ બે ગ્રહોના કારણે બનેલો દ્વદ્વાદશ યોગ કઈ રાશિઓ માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે.
27 April Yuti: જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને ચંદ્રનું વિશેષ સ્થાન છે. સૂર્યને બધા ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. જ્યારે ચંદ્ર દેવને મન માટે જવાબદાર ગ્રહ હોવાનું કહેવાય છે. સૂર્ય અને ચંદ્રની યુતિ 27 એપ્રિલ 2025 ના રોજ થવા જઈ રહી છે.
Surya Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવનું વિશેષ સ્થાન છે. સૂર્ય દેવને બધા ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. 14 માર્ચે સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ દિવસે સૂર્ય દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે.
Surya Gochar Horoscope Rashifal: માર્ચ મહિનામાં સૂર્યદેવ 14 તારીખે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ દિવસે સૂર્ય ભગવાન કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે કેટલીક રાશિઓ માટે સારો સમય શરૂ થશે. ત્યારે આ લેખમાં જાણીશું કે, કઈ રાશિ માટે સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ શુભ રહેશે.
Surya Dev Lucky Rashi: શું તમે જાણો છો કે એવી 3 રાશિઓ છે જે સૂર્ય ભગવાનને ખૂબ જ પ્રિય છે. આ રાશિઓ પર સૂર્ય ભગવાનની કૃપા હંમેશા વરસતી રહે છે. તેઓ જીવનમાં ક્યારેય ધન અને સમૃદ્ધિનો અભાવ અનુભવવા દેતા નથી.
Ravivar Upay: આ દિવસે ઘરના મુખ્ય દરવાજાની બહારની બંને તરફ ઘીનો દીવો કરવો જોઈએ. માનવામાં આવે છે કે ઘીનો દીવો કરવાથી સૂર્ય સાથે માં લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. જેમના ઘરમાં ધન આવે પણ ટકતું ન હોય તેમણે આ ઉપાય ખાસ કરવો.
Lucky Rashi: સૂર્ય કૃપા હોય તો જીવનમાં માન, સન્માન વધે છે અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. સાથે જ દરેક કાર્યમાં વ્યક્તિને સફળતા મળે છે. તો ચાલો તમને જણાવીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યની પ્રિય રાશિ કઈ છે અને તેને કેવા ફાયદા થાય છે.
RAVIWAR KE UPAY: રવિવાર એ ભગવાન સૂર્યદેવનો દિવસ છે. આ દિવસે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે. મનથી પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. જો તમે ઈચ્છો છો કે તમારું સુતેલું નસીબ જાગે તો તમારે રવિવારે કેટલીક વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમને સફળતા જ મળે છે.
Peetal Ke Totke: જો ખુબ મહેનત કરવા છતાં તમારા ભાગ્યનો દરવાજો ખુલતો ન હોય તો પિત્તળના વાસણના આ 4 ઉપાય તમને કામ લાગી શકે છે. આ ઉપાય અજમાવવાથી તમારું ભાગ્ય ચમકી શકે છે.
Ravivar Upay: જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહનો દોષ હોય તો તેણે નિયમિત સૂર્ય પૂજા કરવી જોઈએ. સૂર્ય પૂજા કરતી વખતે એક વિશેષ મંત્રનો જાપ કરવાથી લાભ તુરંત થાય છે. સૂર્ય કૃપા પ્રાપ્ત થાય તો જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે અને તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે. સૂર્યની આરાધના કરવા માટે મંત્ર જાપને અતિ લાભકારી કહેવામાં આવ્યું છે.
Makar Sankranti 2023:યમરાજ, યમુના અને શનિદેવ સૂર્યના બાળકો છે, શનિ પોતાના પિતાને જ દુશ્મન માને છે, સૂર્યના સાત ઘોડા સાત દિવસનું પ્રતીક છે.જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે મકર સંક્રાંતિ ઊજવવામાં આવે છે. આ સમય બે ઋતુઓનો સંધિકાળ છે. જેના કારણે આ દિવસોમાં સિઝનલ બીમારીઓનો પ્રકોપ વધી જાય છે. મકર સંક્રાંતિથી ખાન-પાનમાં ફેરફાર આવી જાય છે. આ સમયે તલ-ગોળનું સેવન કરવાથી સિઝનલ બીમારીઓ સામે લડવાની શક્તિ શરીરને મળે છે.
Grah Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ 17 જાન્યુઆરી 2023 ના રોજ તેમની રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવ સાંજે 5.45 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવના સંક્રમણથી શશ મહાપુરુષ યોગ બનશે. આવો જાણીએ કઇ રાશિના જાતકોને શશ મહાપુરુષ યોગના નિર્માણથી લાભ થઇ શકે છે.
સૂર્યની ઉપાસના માટે રવિવારને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. કુંડળીના દોષોથી મુક્તિ મેળવવા માટે રવિવારના દિવસે ખાસ ઉપાય કરવામાં આવે છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે સૂર્યદેવની કૃપા મેળવવા માટે આ દિવસે ઉપવાસ કરવાથી પણ લાભ થાય છે.
ધાર્મિક માન્યતાઓ મુજબ માંગમાં સિંદૂર ભરવું સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.