tantrik

વાડીએ આવેલા 4 શખ્સોને ચા-પાણી કરાવવું અમરેલીના ખેડૂતને ભારે પડ્યું

  • . આજના ડિજીટલ અને જાગૃત સમયમાં પણ આવા ઢોંગી તાંત્રિકો પોતાની વાંકછટાથી અને ભોળા લોકોને ફસાવી રહ્યા છે ત્યારે લોકોએ આવી ઘટનાથી હવે ચેતી જવાની જરૂર છે

Mar 28, 2021, 12:48 PM IST

Two Sisters ના પેટમાં થયો દુ:ખાવો, વિશ્વાસ કરી પહોંચી તાંત્રિક પાસે, અને પછી...

છત્તીસગઢના (Chhattisgarh) રાયપુરમાં બે સગી બહેનો સાથે રેપ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે એક તાંત્રિકને 40 વર્ષની સજા (Court Sentenced Tantrik To 40 Years) ફટકારી છે. કોર્ટે તાંત્રિકને 20-20 વર્ષ એટલે કે કુલ 40 વર્ષ જેલમાં કેદ રહેવાની સજા (Tantrik Raped Two Sisters) આપી છે

Mar 12, 2021, 01:17 PM IST

Gupt Navratri 2021: આ દિવસથી શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, જાણો કયા સ્વરૂપોની થાય છે પૂજા

હિન્દુ ધર્મમાં મહા માસ ખુબજ પવિત્ર અને વિશેષ મહિનો માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પવિત્ર મહિનામાં, પૂજા અને દાન-પૂણ્ય કરવાથી દેવી દેવતા પ્રસન્ન થયા છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મહા મહિનામાં આવી રહી છે ગુપ્ત નવરાત્રી

Feb 3, 2021, 08:40 PM IST

તાંત્રિકે 7 લાખમાં વેચ્યા 4 કબૂતર, કહ્યું- પુત્રનું મોત ટળી જશે, પછી...

એક કબૂતરની કિંમત 1 લાખ 70 હજાર રૂપિયા હતી. પરિવારે બિમાર પુત્રને સાજો કરવાની આશા સાથે આટલી મોટી રકમ પણ ખર્ચ કરવાની વાત સ્વિકારી લીધી. 

Jan 21, 2021, 04:37 PM IST

અંધશ્રદ્ધા: છાતી પર કૂદકા પત્નીએ પતિને પતાવ્યો, તાપીમાં ચપ્પુ વડે આપ્યા ડામ

કાનજીભાઈને વળગાડ હોવાની અંધશ્રદ્ધા રાખીને તેમના પત્ની હંસાબેન સહિત તેમના 3 પુત્ર અને 2 પુત્રીઓએ મળીને કાનજીભાઈને મોતના ઘાટ ઉતારી દીધા છે. 

Nov 14, 2018, 12:21 PM IST

વિધિ કરી સોનું કાઢી આપવાના બહાને તાંત્રિકે સુરતની પરણીતા સાથે આચર્યું દુષ્કર્મ

તાંત્રિકે મહિલાને કહ્યું હતું કે મારી પાસે એવી શક્તિ છે કે હું તમને તમારા નસીબમાં જે છે તે અપાવીશ, સોનાના ઘરેણાં પર વિધિ કરી દરગાહમાંથી સોનાના ઘરેણાં ખેંચી લાવીશ

Aug 10, 2018, 03:13 PM IST

બુરાડી કાંડ: ભાટિયા પરિવારનો સંબંધ હતો તે મહિલા તાંત્રિક ઝડપાઇ

ક્રાઇમ બ્રાંચ દ્વારા મહિલા તાંત્રિકની અટકાયત કરીને પુછપરછ હાથ ધરવામાં આવી છે, આત્મહત્યા પાછળ તેનો હાથ છે કે નહી તે જાણવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે

Jul 6, 2018, 06:11 PM IST

કાળા જાદૂનો ડર બતાવી માતા-પુત્રી સાથે 7 વર્ષ સુધી બળાત્કાર ગુજારતો રહ્યો તાંત્રિક

રાજસ્થાનના જયપુર પર કાળા જાદૂની તાકાતનો ભય બતાવી એક તાંત્રિક માતા-પુત્રી સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. એટલું જ નહી તેણે માતા-પુત્રી પાસેથી લગભગ બે કરોડ રૂપિયા જ્વેલરી અને કેશ પણ હડપી લીધી. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી છે. 

May 14, 2018, 10:07 AM IST

પુણે: ICUમાં ડોક્ટરે ટ્યૂમરના દર્દીની તાંત્રિક પાસે કરાવી સારવાર, મોત

મહારાષ્ટ્રના પુણેથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીંયા દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં ટ્યૂમરથી પીડીત મહિલાનું ડોક્ટરે પોતે સારવાર કરવાના બદલે એક તાંત્રિક પાસે સારવાર કરાવી. સમયસર યોગ્ય સારવાર ન મળવાના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ મૃતક મહિલાના પરિજનોએ આરોપી ડોક્ટર પર કાર્યવાહીની માંગ કરી છે. 

Mar 14, 2018, 05:01 PM IST

VIDEO હાય રે અંધશ્રદ્ધા.. તાવથી પીડાતા માસૂમ બાળકને વાયરના ચાબુકથી કરાયો અધમૂઓ

એક બાળક તાવની બીમારીથી પીડાતા એક બાળકને સારવાર માટે ડોક્ટર પાસે લઈ જવાનો હોય કે પછી તાંત્રિક પાસે.

Feb 21, 2018, 12:36 PM IST