tarak mehta ka ulta chashma

Taarak Mehta ને ભારે પડશે આ એક ભૂલ, જતી રહેશે નોકરી! બોસ આપી ચૂક્યા છે ચેતવણી

Taarak Mehta Ka Ooltah Chashmah: બોસની ચેતવણી છતાં, તારક મહેતાને થશે મોડું, શું તારક મહેતાની નોકરી છૂટી જશે? 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાની નોકરી જોખમમાં મુકાઈ રહી છે. બોસે તારક મહેતાને ઓફિસમાં વહેલા બોલાવ્યા હતા. તેમ છતાં તેઓ મોડા પહોંચે છે.

Aug 6, 2021, 03:35 PM IST

Tarak Mehata: સંસ્કારી નહીં ચેઇન સ્મોકર છે અસલ ચંપકલાલ, સાચી વાત જાણી ચોંકી જશો તમે

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નાના પડદાનો સૌથી લોકપ્રિય ટીવી શો છે. શોના બધા પાત્રો અને કલાકારો ફેન્સ ખુબ પસંદ કરે છે. 

Jul 6, 2021, 05:38 PM IST

Taarak Mehta ના ‘બાઘા’ ને તમારા મહિનાના પગાર કરતા વધારે રૂપિયા એક એપિસોડના મળે છે, એક સમયે માત્ર 2500 રૂપિયામાં કરતો હતો નોકરી

કહેવાય છેનેકે, દેને વાલા જબ ભી દેતા હૈ, દેતા હૈ છપ્પર ફાડકે... ટીવી અને ફિલ્મો સાથે જોડાયેલાં અનેક કલાકારો માટે આ કહેવત સાચી ઠરી છે. એમાંય તમે તારક મહેતા સીરિયલના તો દરેક પાત્રને ઓળખો છે. તારક મહેતા સીરિયલના 'બાઘા' ના પાત્ર માટે એ કલાકારને કેટલાં રૂપિયા મળે છે તે જાણીને તમે પણ ચોંકી જશો.

Jun 9, 2021, 11:20 AM IST

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપુના પિતાનું અવસાન, 10 દિવસથી વેન્ટિલેટર પર હતા

કોરોનાની બીજી લહેર સુનામી બનીને ભારત પર ત્રાટકી છે. હાલમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુડા તરીકે અભિનય કરીને ખ્યાતી પ્રાપ્ત કરનારા ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે અવસાન થયું છે. વિનોદ ગાંધી કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા હતા. તેમનાં પરિવારમાં પત્ની યશોદા ગાંધી તથા બે દીકરાઓ છો. મોટા દિકરાનાં લગ્ન થઇ ચુક્યા છે જ્યારે ભવ્યનાં લગ્ન હજી પણ બાકી છે. 

May 11, 2021, 11:06 PM IST

TMKOC: તારક મેહતામાં દયાભાભીની થશે વાપસી, પ્રોડ્યુસર અસિત મોદીએ આપી જાણકારી

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યુ કે, ટૂંક સમમયાં શોમાં દયાબેનની વાપસી થશે. હવે તે જોવાનું રહેશે કે દયાબેનના રૂપમાં દિશા વાકાણી આવે છે કે કોઈ નવો ચહેરો જોવા મળશે. 
 

Apr 17, 2021, 06:18 PM IST

Disha Vakani એ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને કેમ કહ્યું બાય-બાય? કોણ બનશે નવા દયાબેન?

ઘણી વાતચીત પછી દિશા વાકાણીએ શોને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. એટલે ટૂંક સમયમાં દર્શકોને નવા દયાબેન શોમાં વાપસી કરતા જોવા મળશે.

Mar 23, 2021, 08:41 AM IST

તારક મહેતામાં સુંદરનું પાત્ર ભજવતા મયુર વાકાણી Corona થી સંક્રમિત

મુંબઈમાં શૂટિંગ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ પહોંચી રિપોર્ટ કરાવતા સુંદર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

Mar 11, 2021, 05:11 PM IST

જેઠાલાલના કારણે તારક મહેતામાં થઈ હતી બબિતાની એન્ટ્રી, Interesting છે કિસ્સો

તમને એ જાણીને આશ્વર્ય થશે કે જે જેઠાલાલ શોમાં બબીતાજીની સાથે ફ્લર્ટ કરતા રહે છે. હકીકતમાં તેમના જ કારણે શોમાં બબીતાવાળું પાત્ર આવી શક્યું છે.

Dec 26, 2020, 03:26 PM IST

પહેલાં 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'માં કરી ચૂકી છે કામ, જુઓ નવી 'નાગિન' ની ગ્લેમર તસવીરો

અભિનેત્રી સુરભિ ચંદના (Surbhi Chandna) ની સીરિયલ 'નાગિન 5' (Naagin 5)માં ધમાકેદાર એન્ટ્રી થઇ ચૂકી છે.

Aug 28, 2020, 03:48 PM IST

તારક મહેતા...શો વિવાદમાં ફસાયો, મેકર્સે જાહેરમાં માફી માંગવી પડી, જાણો શું છે મામલો

સબ ટીવી પર પ્રસારિત થતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાપુજીની ભૂમિકા ભજવતા ટીવી સ્ટાર અમિત ભટ્ટ સાથે કઈંક એવું થયું કે તેણે જાહેરમાં માફી માંગવી પડી. ત્યારબાદ અભિનેતા જ નહીં પરંતુ ટીવી શોના મેકર્સે પણ ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા કરી છે.

Mar 4, 2020, 03:43 PM IST

આ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની નવી સોનુ, કોણ છે? જાણવા કરો ક્લિક

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લાં થોડાં સમયથી સોનુ (સોનાલિકા ભીડે) દેખાતી નહોતી. સોનુનો રોલ કરતી નિધિ ભાનુશાલીએ આ શો છોડી દીધો છે.

Aug 24, 2019, 03:34 PM IST

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ખુશખબર, ટિકિટ વગર સિંગાપોર ફરવાનો ચાન્સ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જેટલી જુની થઈ રહી છે એટલી લોકોને વધારેને વધારે ગમી રહી છે

Feb 21, 2019, 06:31 PM IST