task force

CM વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સના તબીબોની ટીમ સાથે બેઠક શરૂ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ટાસ્કફોર્સના તજજ્ઞો ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞો સહિત આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો ભાગ લઇ રહ્યા છે.

May 10, 2021, 03:51 PM IST

ગુજરાતના ગામડાઓને સુરક્ષીત કરવા અને ત્રીજી લહેર સામે લડવા કોર કમિટી અને ટાસ્ક ફોર્સ વચ્ચે મહત્વની બેઠક

હાલ ચો તરફ કોરોનાની ત્રીજી સંભવિત લહેર અંગે જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ ચુકી છે, ત્યારે ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા કોવિટ ટાસ્ક ફોર્સ અને નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ સાથે બેઠક યોજીને સંક્રમણની ચેન તોડવા માટેની રણનીતિ ઘડવામાં આવશે, અન્ય રાજ્યો અને વિદેશોમાં ત્રીજી લહેરની પરિસ્થિતી અંગેની સમીક્ષા કરવામાં આવી રહી છે. 

May 9, 2021, 11:58 PM IST

ગુજરાત: કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સજ્જ, ઓડિસ સંપન્ન તાલુકા કક્ષા સુધી ટાસ્કફોર્સની રચના

* વેક્સિન સ્ટોર અને કોલ્ડચેઇન પોઇન્ટનું ટેકનિકલ ઓડિટ પણ સંપન્ન

Dec 4, 2020, 07:06 PM IST
Task force will meet Nirmala sitaraman PT2M29S

ટાસ્ક ફોર્સની આજે નાણાંમંત્રી નિર્મલા સીતારામન સાથે મુલાકાત

ટાસ્ક ફોર્સની આજે નાણાંમંત્રી નિર્મલા સીતારામન સાથે મુલાકાત છે. આ મુલાકાતમાં ઇન્કમટેક્સની નિયમો વિશે ચર્ચા કરવામાં આવશે.

Aug 19, 2019, 01:00 PM IST