tejashwi yadav

અમારા બંન્ને ભાઇઓ વિરુદ્ધ કોઇ બોલશે તો ચીરી નાખીશું: તેજપ્રતાપનું વિવાદિત નિવેદન

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના નેતા અને બિહારના પૂર્વ સ્વાસ્થય મંત્રી તેજપ્રતાપ યાદવે ખુબ જ વિવાદિત નિવેદન આપ્યું છે. તેજસ્વી યાદવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અમે ભાઇઓની જોડી પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા. અમે બંન્નેની વચ્ચે જે આવશે, તેના પર ચક્ર ચાલશે. આપણે બંન્ને ભાઇઓના મુદ્દે જે બોલીશું, તેને અમે ચીરી દઇશું. તેજપ્રતાપે કહ્યું કે, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવનાં કામમાં વ્યસ્ત છે, એટલા માટે મને અહીં મોકલ્યો છે. 

Jul 5, 2019, 06:55 PM IST

બિહાર: મહાગઠબંધનમાં તિરાડ બાદ કોંગ્રેસ-RJD સામસામે, તેજસ્વીનું રાજીનામુ મંગાયુ

લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં કોંગ્રેસનાં થયેલા પરાજયની નૈતિક જવાબદારી લેતા રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ હવે બિહાર કોંગ્રેસે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેજસ્વી યાદવ પાસે પણ રાજીનામાની માંગ કરી છે. તેના માટે કોંગ્રેસે દબાણ બનાવવાનું ચાલુ કર્યું છે.કોંગ્રેસે કહ્યું કે, જો બિહારમાં મહાગઠબંધનની જીત થાય તો તેનો શ્રેય ગઠબંધનનાં તમામ દળોને મળ્યું હોત. લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનને ખરાબ રીતે પરાજય થયો છે તેની નૈતિક જવાબદારી તેજસ્વી યાદવે લેવી જોઇએ અને રાજીનામું આપવું જોઇએ. 

Jul 4, 2019, 10:18 PM IST

બિહારમાં તેજસ્વી યાદવ ગુમ હોવાનાં પોસ્ટર લાગ્યા, શોધી આપનારને 5100 નું ઇનામ

બિહાર વિધાનસભામાં વિપક્ષનાં નેતા તેજસ્વી પ્રસાદ યાદવનાં રાજ્યની રાજનીતિકમાંથી અચાનક ગુમ થવાનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલો છે. જો કે આરજેડી નેતા અને મહાગઠબંધનનાં સહોયી દળનાં નેતા તેજસ્વી યાદવનો બચાવ કરી રહ્યા છે. જો કે બિહારની રાજનીતિમાં ઝડપથી આ સવાલ ઉઠી રહ્યો છે. બીજી તરફ તેજસ્વી ગુમ થઇ ગયા હોવાનાં પોસ્ટર પણ રાજધાની સહિતનાં વિસ્તારોમાં લગાવવામાં આવી રહ્યા છે. 

Jun 21, 2019, 06:32 PM IST

RJDમાં તેજસ્વીના વિરોધી સૂર, વંશવાદથી રાજનીતિ જનતા-પક્ષ બંન્ને પરેશાન

લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ રાષ્ટ્રીય જનતા દળમાં વિરોધનાં સૂર ફુટી નિકળ્યા છે

May 27, 2019, 05:49 PM IST

વડાપ્રધાન મોદી જન્મજાત સવર્ણ પરંતુ કાગળ પર જ પછાત છે : તેજસ્વી યાદવ

RJD નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન મોદી પર વ્યંગ કરવાની સાથે દાવો કર્યો કે તેમને બિહાર નકારી ચુક્યું છે.

Apr 28, 2019, 07:19 PM IST

ગિરિરાજના બહાને મીસા ભારતીએ બેગુસરાયને પાકિસ્તાન ગણાવતા વિવાદ

રાષ્ટ્રીય જનતા દળ (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીએ ગિરિરાજ સિંહ પર શાબ્દિક પ્રહાર કરતા બેગુસરાયની તુલના પાકિસ્તાન સાથે કરી દીધી છે. પાટલિપુત્ર લોકસભા સીટથી આરજેડી ઉમેદવારી પત્ર ભર્યા બાદ ZEE MEDIA સાથે EXCLUSIVE વાતચીતમાં તેમણે આ નિવેદન આપ્યું છે. 

Apr 25, 2019, 05:01 PM IST

RJDએ રજૂ કર્યું સંકલ્પ પત્ર : આરક્ષણ, તાડી પ્રતિબંધને લઈને કર્યા વાયદા

આજે 11 કલાકે બીજેપી પોતાનું સંકલ્પ પત્ર રજૂ કરવા જઈ રહ્યું છે, ત્યારે આરજેડીએ બીજેપીના બે કલાક પહેલા જ પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. પાર્ટીએ તેને ‘પ્રતિબદ્ધતા પત્ર’ એવુ નામ આપ્યું છે. તેજસ્વી યાદવે પટના સ્થિત આરજેડી કાર્યાલયમાં સંકલ્પ પત્ર જાહેર કર્યું છે.

Apr 8, 2019, 10:01 AM IST

#IndiaKaDNA: સારણ બેઠક લાલૂ પરિવારની છે, બહારનો વ્યક્તિ RJDથી ઉભો થશે તો તેની સામે હું લડીશ- તેજપ્રતાપ

‘#IndiaKaDNA’માં લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને આરજેડી નેતા તેજપ્રતાપ યાદવે કહ્યું કે સારણ બેઠક શરૂઆતથી લાલૂ પરિવારની રહી છે, તે બહારના કોઇ વ્યક્તિની બેઠક નથી.

Apr 1, 2019, 03:45 PM IST

મહાગઠબંધનમાં નક્કી થયો સીટ શેરિંગનો ફોર્મૂલા, કોંગ્રેસના ખાતે ગઇ 9 બેઠક!

બિહારમાં મહાગઠબંધન ઘટક દળોની વચ્ચે બેઠક વહેંચણીને લઇને ચાલી રહેલો વિવાદ દૂર થઇ ગયો છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, બુધવાર સવારે સાડા 11 વાગે આ વાતની જાહેરાત કરવામાં આવશે

Mar 19, 2019, 03:29 PM IST

RJDએ 4 વાગ્યા સુધીનું આપ્યું અલ્ટીમેટમ, કોંગ્રેસના નેતાઓએ કર્યા ફોન સ્વિચ ઓફ

બિહારમાં ચાલી રહેલા મહાગઠબંધનના ઘટક દળોની વચ્ચે બેઠક શેરિંગને લઇને જાહેરાત થવાની હતી. જે હાલમાં વિલંબીત થતી જોવા મળી રહી છે. હવે હોળી બાદ તેની જાહેરાત થવાના અણસાર દેખાઇ રહ્યાં છે.

Mar 19, 2019, 10:53 AM IST

7 સ્ટાર હોટલને શરમાવે તેવો તેજસ્વી યાદવનો બંગ્લો, બચાવ માટે સુપ્રીમ સુધી લડત લડી

પોતાની જાતને ગરીબોનાં નેતા ગણાવનારા બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેજસ્વી યાદવ કેવા પ્રકારે સરકારી પૈસા પર ઠાઠમાઠથી રહે છે

Feb 20, 2019, 05:48 PM IST

લટકેલા ચહેરા પર રાહુલનો જવાબ: 1 ખેડૂતને સાડા ત્રણ રૂપિયા આપીને તાળીઓ પડાવી

રાહુલ ગાંધીએ પટના રેલીમાં 30 વર્ષ બાદ પોતાના દમ પર રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા

Feb 3, 2019, 04:32 PM IST

બિહાર: લાંબા સમય બાદ એક મંચ પર જોવા મળ્યા તેજસ્વી અને તેજપ્રતાપ

તેજસ્વી યાદવની સાથે લાંબો સમય તેજપ્રતાપ યાદવ એક મંચ પર હાજર રહ્યા પરંતુ બંન્ને નજીક બેઠા હોવા છતા પણ ઘણુ અંતર જોવા મળ્યું હતું

Jan 24, 2019, 07:10 PM IST

શક્તિ સિંહ ગોહિલ સાથે પપ્પૂ યાદવની મુલાકાત, મહા ગઠબંધનમાં થઇ શકે છે શામેલ

મેઘપુર સંસદ અને જન અધિકારી પાર્ટી (જાપ)ના સંયોજક રંજન ઉર્ફ પપ્પૂ યાદવે ગત રાત્રે પટનામાં બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિ સિંહ ગોહિલની સાથે મુલાકાત કરી હતી.

Oct 8, 2018, 11:23 AM IST

સુશીલ મોદીનો વ્યંગ,RJDના અડધા નેતાઓ જેલમાં તો અડધા જવાની તૈયારીમાં

સુશીલ કુમાર મોદીએ અલકતરા ગોટાળામાં કોર્ટ દ્વારા પુર્વ માર્ગમંત્રી ઇલિયાસ હુસૈન સહિત અન્ય આરોપીઓની સજા અંગે ટીપ્પણી કરી

Sep 28, 2018, 11:51 PM IST

IRCTC કૌભાંડ: લાલુ યાદવ વિરુદ્ધ પ્રોડક્શન વોરન્ટ નિકળ્યું, 6 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ 

IRCTC હોટલ ટેન્ડર કૌભાંડ મામલે પટિયાલા હાઉસ કોર્ટે આજે લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ પ્રોડક્શન વોરન્ટ જારી કર્યું છે. કોર્ટે લાલુને આગામી 6 ઓક્ટોબરના રોજ કોર્ટમાં હાજર થવાના આદેશ જારી કર્યા છે. જેના કારણે હવે તેમને પેશી માટે રાંચીથી દિલ્હી લાવવામાં આવશે. સુનાવણી દરમિયાન સીબીઆઈએ કોર્ટ પાસે લાલુ પ્રસાદ યાદવની પેશી માટે પ્રોડક્શન વોરન્ટની માંગ કરી હતી. જેને કોર્ટે સ્વીકારી છે. 

Aug 31, 2018, 11:37 AM IST

તેજસ્વી પર જેડીયૂનો પ્રહાર, ‘પ્રવચન ન આપો દેહ વ્યાપારના આરોપીઓને ઘરમાંથી બહાર કાઢો’

વિપક્ષ ઘણા મુદ્દાઓ પર રાજનીતિ કરી રહ્યું છે અને રાજીનામાનું આપવા માટે દબાવ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે

Aug 19, 2018, 05:22 PM IST

પટનાના શેલ્ટર હોમની બે કિશોરીઓનાં મોત, બબાલ બાદ સંચાલક અને સચિવની ધરપકડ

પટના શેલ્ટર હોમની બે કિશોરીઓનાં મોતનો મુદ્દે સામે આવ્યા બાદ સરકારી ડોક્ટર અન્ય મહિલાઓની તપાસ કરવા પહોંચ્યા છે

Aug 12, 2018, 07:39 PM IST

તેજસ્વી યાદવના ધરણામાં પહોંચ્યા રાહુલ ગાંધીએ કહ્યું, દેશમાં ભયનું વાતાવરણ

તેજસ્વીના આહ્વાન અંગે વિપક્ષ નેતા મંચ પર જોવા મળ્યા, ઘરણામાં મંચ પર રાહુલ ગાંધી, શરદ યાદવ, સીતારામ યેચુરી અને અરવિંદ કેજરીવાલ સહિત ઘણા મોટા નેતાઓ જોવા મળ્યાં

Aug 4, 2018, 08:40 PM IST

મુજફ્ફરપુરકાંડના નામે સમગ્ર વિપક્ષે નીતિશ વિરુદ્ધ ખોલ્યો મોરચો

મુજફ્ફરપુરની ઘટનાનો વિરોધ કરવા માટે તેજસ્વીની સાથે સાથે તમામ વિપક્ષી  નેતાઓએ જોડાયા, સંયુક્ત મોરચાનું શક્તિપ્રદર્શન

Aug 4, 2018, 07:33 PM IST