telegram
ટેલીગ્રામના યુઝર્સને હવે કરવું પડી શકે છે પેમેન્ટ, બદલાઈ રહી છે પોલિસી
ટેલીગ્રામમાં આવતા વર્ષથી પેમેન્ટ કરવુ પડી શકે છે. CEOના જણાવ્યા અનુસાર 1 TO 1 ચેટમાં કોઈ પેમેન્ટ નહીં કરવુ પડે. ટેલીગ્રામ પોતાના યુઝર્સ માટે એડ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે જેના માટે થઈને યુઝર્સે પેમેન્ટ કરવુ પડી શકે છે.
Dec 30, 2020, 06:53 PM ISTWhatsApp પરથી ઊઠી રહ્યો છે વિશ્વાસ, પ્રાઈવેસી મામલે બીજી એપ બની લોકોની મનપસંદ
તાજેતરમાં ફિલ્મ સેલિબ્રિટીની WhatsApp ચેટ્સ સતત લીક થઈ રહી છે. આ વચ્ચે લોકોને ચેટિંગ એપ WhatsApp પર વિશ્વાસ રહ્યો નથી. પ્રાઇવેસીની સાથે થઈ રહેલી ગડબડને જોતા હજારો યૂઝર્સે ચેટ્સ માટે WhatsAppની જગ્યાએ બીજી એપ્સનો યૂઝ શરૂ કર્યો છે
Sep 30, 2020, 03:56 PM IST