हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Three Accused
Three accused News
breaking news
શેરબજારમાં રોકાણના નામે કોઈનો ફોન આવે તો સાવધાન! આ કોલ વડનગરથી હોઈ શકે છે...
મહેસાણા એલસીબી પોલીસે કરેલ કાર્યવાહીમાં વડનગરમાંથી રૂપિયા 21 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ ડબ્બા ટ્રેડિંગ કરતાં ઝડપાયા છે. જેઓ લોકોને વધુ પૈસા કમાવી આપવાની લાલચ આપી બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતા હતા.
Jul 28,2024, 15:49 PM IST
gujarat
નગ્ન હાલતમાં મળેલી યુવકની લાશ મુદ્દે મોટો ખુલાસો! દેહવ્યાપારના ધંધાના કારણે હત્યા થઈ
ગત 24 એપ્રિલ 2023ના રોજ સરખેજના સનાથલ બ્રિજ નજીકથી એક યુવકનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી અને સામે આવ્યું કે મૃતક પપ્પુ નિષાદ કે જે મૂળ ઉત્તર પ્રદેશનો અને સરખેજમાં છૂટક મજૂરી કરતા યુવકની હત્યા કરવામાં આવી હતી.
Sep 30,2023, 19:52 PM IST
Three Accused
યુટ્યુબમાં ખોટા સમાચારો ફેલાવી લાખો રૂપિયા કમાતા ત્રણ આરોપીઓ ઝડપાયા
21 સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા મહત્વનો પાસું છે. જેનો ઉપયોગ પણ છે અને દુરુપયોગ પણ છે. સાયબર ક્રાઇમે એવા માસ્ટમાઇન્ડોની ધરપકડ કરી છે. જે યૂટ્યૂબ ચેનલ ચાલુ કરી ફેક ન્યુઝ આપી લાખો રૂપિયા કમાતા હતા પણ આખરે સાયબર ક્રાઇમની ગિરફ્તમાં આવી ગયા છે. હાલ તમામની ધરપકડ થઇ ચુકી છે.
Jul 9,2022, 22:52 PM IST
Ahmedabad police
માછલીની એવી વસ્તું વેચવા નિકળ્યાં કે કિંમત કરોડોમાં, પોલીસે ઝડપ્યા, ભારતમાં 3 જ કેસ
કરોડો ની વ્હેલ અમ્બરગ્રીસ સાથે 3 આરોપીઓ ઝડપાયા , ભારતનો 3જો સૌથી મોટો કેસ માત્ર 2 પોલીસ કર્મીની સજાગતાથી ઉકેલાયાનો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત પોલીસમાં રેકોર્ડમાં સૌ પ્રથમ ગુનો અમદાવાદના આંનદનગર પોલીસે નોંધ્યો વ્હેલ એમ્બરગ્રીસનો તસ્કરીનો ગુનો. જે અંગે આનંદ નગર પોલીસે વ્હેલ અંબરગ્રીસના 5 કિલો ૩૫૦ ગ્રામ જથ્થા સાથે 3 ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. માનવામાં આવી રહયું છે કે, આંતરાષ્ટ્રીય બજારમાં તેની કિમંત અંદાજે ૭ કરોડ થાય છે.
May 22,2021, 18:38 PM IST
Approved remand
અમદાવાદ આગકાંડ મુદ્દે 12 નિર્દોષોને ભરખી જનારા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મંજૂર
શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલી નાનુભાઇ એસ્ટેટમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટમાં 12 લોકોનાં મોત મુદ્દે નારોલ પોલીસ સ્ટેશનનાં નાનુભાઇ એસ્ટેટના માલિક નાનુ ભરવાડ, ગોડાઉન માલિક પ્રદિપ ઉર્ભે બૂટા ભરવાડ અને કેમિકલ ગોડાઉન ભાડે રાખનાર હેતલ સુતરિયા સામે સદોષ માનવવધની કલમો હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે મુખ્ય આરોપી અને ગોડાઉન ભાડે રાખનારા હેતલ સુતરિયાના 10 તારીખ સુધી, એસ્ટેટ માલિકની 7 તારીખ સુધી અને પ્રદિપ ઉર્ભે બટા ભરવાડના 8 તારીખ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
Nov 6,2020, 23:04 PM IST
સુરત
સુરતમાં કોન્ટ્રાક્ટરનું અપહરણ, ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ
સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા અનિલ ચંદ્રકાંત ઠાકુર નામનો યુવક કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ગતરોજ સવારે અનિલના મોબાઈલ નંબર પર મોન્ટુ માલિયા નામના ઇસમનો ફોન આવ્યો હતો
Apr 11,2019, 12:50 PM IST
પોરબંદર
પોરબંદરમાં 13 વર્ષીય સગીરા પર ત્રણ નરાધમોએ આચર્યું દુષ્કર્મ
સગીરાના ફુવા, ફુવાના દીકરો અને ફુવાના બનેવી આ ત્રણેય શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે.
Sep 26,2018, 16:10 PM IST
Trending news
health
આ નાના બીજ છે ડાયાબિટીસ અને વજન ઘટાડવાનું સુપર ફૂડ, જાણો ખાવાની સાચી રીત
gujarat
વાપીમાં નરાધમે માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી ચીરી નાખ્યો!
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
BJP gujarat
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર, વયમર્યાદાના વાંધા વચ્ચે રત્નાકરે આપી સૂચના
Nitish Kumar Reddy
કોહલી સાથે સેલ્ફી લેવાનું સપનું જોનારે રચ્યો ઈતિહાસ, હવે સચિન-પંતની હરોળમાં આવ્યો!