tirath singh rawat

Uttarakhand: આજથી ઉત્તરાખંડની કમાન પુષ્કર સિંહ ધામીના હાથમાં, રાજ્યના 11માં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

Uttarakhand New Cm: આજથી ઉત્તરાખંડમાં ધામી રાજની શરૂઆત થઈ ગઈ છે. પુષ્કર સિંહ ધામીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. 

Jul 4, 2021, 05:16 PM IST

Uttarakhand: જાણો કોણ છે પુષ્કર સિંહ ધામી, જે બનશે ઉત્તરાખંડના સૌથી યુવા મુખ્યમંત્રી

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ યુવા ધારાસભ્ય પુષ્કર સિંહ ધામી પર વિશ્વાસ મુક્યો છે. તેઓ આજે સાંજે છ કલાકે પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 

Jul 3, 2021, 04:41 PM IST

Uttarakhand: પુષ્કર સિંહ ધામીને મળી ઉત્તરાખંડની કમાન, ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય

ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીએ નવા મુખ્યમંત્રીની પસંદગી કરી લીધી છે.  ખટીમાથી ધારાસભ્ય પુષ્કર સિંહ ધામી પ્રદેશના નવા મુખ્યમંત્રી હશે.
 

Jul 3, 2021, 03:53 PM IST

ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતની વિદાય બંગાળના CM મમતા બેનર્જી માટે ખતરાની ઘંટી?

ચાર મહિના પહેલા ઉત્તરખંડના મુખ્યમંત્રી બનેલા તીરથ સિંહ રાવતે શુક્રવારે રાતે પોતાના પદેથી રાજીનામું આપી દીધુ.

Jul 3, 2021, 02:28 PM IST

Uttarakhand માં ભારે ઉથલપાથલ, ત્રિવેન્દ્રસિંહ રાવત ફરી બની શકે છે CM, રેસમાં આ નેતાઓ પણ સામેલ

ઉત્તરાખંડ (Uttarakhand)ના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રાજીનામું આપી દીધા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બનશે?

Jul 3, 2021, 01:37 PM IST

Uttarakhand: CM Tirath Singh Rawat એ કેમ પદ છોડવું પડ્યું? જાણો રાજીનામાની ઈનસાઈડ સ્ટોરી

તીરથ સિંહ રાવત 115 દિવસ માટે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા. આ દરમિયાન તેમના કામના વખાણ ઓછા અને તેમના નિવેદનોથી વિવાદ વધુ વધ્યો.

Jul 3, 2021, 11:30 AM IST

Uttarakhand: Tirath Singh Rawat એ CM પદેથી આપ્યું રાજીનામું, 4 મહિના પહેલા જ થઈ હતી તાજપોશી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મૌર્યને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધુ.

Jul 3, 2021, 06:17 AM IST

Uttarakhand ના CM તીરથ સિંહ રાવત કોરોના પોઝિટિવ, PM મોદી સાથે થવાની હતી મુલાકાત

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સીએમ તીરથ સિંહ રાવતે પોતે ઓફિશિયલ ટ્વિટર એકાન્ટથી આ જાણકારી આપી. 

Mar 22, 2021, 01:30 PM IST

Uttarakhand: CM તીરથ રાવતનું નવુ 'જ્ઞાન'- અમેરિકાએ આપણને 200 વર્ષ ગુલામ બનાવી રાખ્યા

Uttarakhand Latest News: ખુરશી સંભાળ્યા બાદ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત સતત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. હજુ ફાટેલા જીન્સનો વિવાદ શાંત પડ્યો નથી ત્યાં તેમણે ફરી વિવાદિત નિવેદન આપી દીધું છે. 
 

Mar 21, 2021, 07:06 PM IST

ફાટેલી જિન્સના વિવાદ પર ગુજરાતી યુવતીઓ બોલી, અમારા સંસ્કારો ન જુઓ, યુવકો પણ પહેરે જ છે

  • ઉત્તરાખંડમાં નવા બનેલા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે મહિલાઓની ફાટેલી જીન્સ પર નિવેદન આપી તેમના સંસ્કાર પર સવાલ ઉભા કર્યા
  • ગુજરાતમાં તીરથસિંહના આ નિવેદનનો યુવતીઓએ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું, અમે કોઈ પણ કપડા પહેરવા સ્વતંત્રતા ધરાવીએ છીએ

Mar 21, 2021, 08:56 AM IST

Ripped Jeans: હવે તો ફાટેલું-તૂટેલું જીન્સ એક ફેશન છે, પરંતુ તે શરૂ થવાની કહાની છે રસપ્રદ

જ્યારે દરેક રિપ્ડ જીન્સ અને તેની ડિઝાઈનની તસવીરો શેર કરી રહ્યા છે.  ત્યારે અમે તમને બતાવીશું કે આજે જે જીન્સની ચર્ચા થઈ રહી છે. તે ફેશનની શરૂઆત ક્યારે થઈ હતી.

Mar 18, 2021, 07:03 PM IST

ઉત્તરાખંડના CM તીરથ સિંહ રાવત બોલ્યા, ફાટેલું જીન્સ પહેરે છે મહિલાઓ, આ કેવા સંસ્કાર?

બાળ અધિકાર સંરક્ષણ પંચની એક કાર્યશાળાનું મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ઉદ્ઘાટન કર્યુ. આ દરમિયાન તેમણે કહ્યું કે, બાળકોમાં કેવા સંસ્કાર આવે છે, તે માતાપિતા પર નિર્ભર કરે છે. 
 

Mar 17, 2021, 04:40 PM IST

ઉત્તરાખંડના CM પદ પર 'રાવત' સરનેમની હેટ્રિક, લોકો બોલ્યા- એક TRS ગયા બીજા આવ્યા

બુધવારે તીરથ સિંહ રાવતના મુખ્યમંત્રી પદના શપથ લેવાની સાથે સોશિયલ મીડિયા પર એક મીમ ખુબ વાયરલ થવા લાગ્યું. લોકોએ કહ્યું કે, એક  'TSR' (ત્રિવેન્દ્ર સિંહ રાવત) ગયા અને બીજા  'TSR' (તીરથ સિંહ રાવત) આવી ગયા. 
 

Mar 10, 2021, 10:22 PM IST

Uttrakhand: પ્રદેશના 10મા મુખ્યમંત્રી બન્યા તીરથ સિંહ રાવત, રાજ્યપાલ બેની રાનીએ લેવડાવ્યા શપથ

Uttrakhand New Cm Tirath Singh Rawat: ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામા બાદ ભાજપના સાંસદ તીરથ સિંહ રાવતે રાજભવનમાં આયોજીત કાર્યક્રમમાં ઉત્તરાખંડના 10માં મુખ્યમંત્રીના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો. શપથ લીધા બાદ રાવતે કહ્યુ કે, બધાને સાથે લઈને ચાલશે. 
 

Mar 10, 2021, 04:54 PM IST

Breaking: તીરથ સિંહ રાવત બનશે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી 

ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામા બાદ હવે તીરથ સિંહ રાવત રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે.

Mar 10, 2021, 11:28 AM IST