tokyo olympics 2021

Olympics માં સતત 7 વાર ગોલ્ડ મેડલ જીતનારી મહિલા ખેલાડીએ અચાનક કેમ છોડી દીધી રમત? જાણો રોચક કહાની

આ મહિલા ખેલાડીએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો અને સાતમી વખત ગોલ્ડ મેડલ જીત્યો. તે ઈતિહાસમાં ત્રીજી ખેલાડી છે જેણે ઓલિમ્પિક્સમાં માત્ર ગોલ્ડ જ જીત્યો છે.

Aug 11, 2021, 03:56 PM IST

Tokyo Olympics Closing Ceremony: રંગારંગ કાર્યક્રમ સાથે ટોક્યો ઓલિમ્પિકનું સમાપન, હવે 3 વર્ષ બાદ પેરિસમાં થશે આયોજન

ટોક્યો ઓલિમ્પિકનો આજે સમાપન સમારોહ યોજાઈ ગયો. આ વખતની ક્લોઝિંગ સેરેમનીમાં થીમ હતી 'Worlds We Share'. આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એક ગોલ્ડ, 2 સિલ્વર, અને 4 બ્રોન્ઝ સહિત ભારતે કુલ 7 મેડલ મેળવ્યા અને લંડન ઓલિમ્પિકનો રેકોર્ડ તોડી નાખ્યો. 

Aug 8, 2021, 04:45 PM IST

OLYMPICS: ઓલિમ્પિકમાંથી હટી શકે છે આ ખેલ, ટોકિયોમાં ભારતે આ ગેમમાં મેળવ્યો છે મેડલ

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ને કોઈ ખેલને ઓલિમ્પિક પ્રોગ્રામમાંથી હટાવવાના વધુ અધિકાર મળેલા છે. આવામાં જે ખેલોમાં નિયમોનો સૌથી વધુ ભંગ થશે તેને 2021ના પેરિસ ઓલિમ્પિક  (Paris Olympics 2024) માંથી હટાવવામાં આવી શકે છે. 

Aug 8, 2021, 04:29 PM IST

Tokyo Olympics: Closing Ceremony માં નીરજ ચોપડા નહીં પરંતુ આ ખેલાડીના હાથમાં હશે તિરંગો

ભારત માટે ટોકિયો ઓલિમ્પિકની સફર આ વખતે શાનદાર રહી છે. પરંતુ ગણતરીની પળોમાં હવે ક્લોઝિંગ સેરેમની આયોજીત થવાની છે.

Aug 8, 2021, 03:47 PM IST

Tokyo olympics 2020: બોક્સિંગમાં પૂજા રાની ક્વાર્ટરમાં તો આર્ચરીમાં દીપિકા કુમારી ત્રીજા રાઉન્ડમાં પહોંચી

દીપિકા કુમારીએ બીજી મેચમાં અમેરિકાની ફર્નાડેઝને 6-4 થી હરાવી દીધી. મુકાબલો ખૂબ રામાંચક રહ્યો. 

Jul 28, 2021, 02:54 PM IST

PM  Modi એ Mann Ki Baat માં કારગિલના વીરોને કર્યા નમન, આ મુદ્દાઓ પર કરી ચર્ચા 

પીએમ મોદીએ કહ્યું કે 15 ઓગસ્તના રોજ રાષ્ટ્રગીત સાથે જોડાયેલા એક આયોજન થઇ રહ્યું છે. સાંસ્કૃતિક મંત્રાલયનો પ્રયત્ન છે કે આ દિવસે વધુમાં વધુ ભારતવાસીઓ મળીને રાષ્ટ્રગાન ગાય. તેના માટે એક વેબસાઇટ પણ બનાવી છે.-

Jul 25, 2021, 11:21 AM IST

Tokyo Olympics: PV Sindhu ની શાનદાર શરૂઆત, ફ્ક્ત 28 મિનિટમાં જીત્યો મુકાબલો

ભારતની મેડલની આશા વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધૂ (PV Sindhu) એ ટોક્યો ઓલમ્પિક બેટમિન્ટન (Badminton) મહિલા સિંગ્લસમાં સરળતાથી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી.

Jul 25, 2021, 09:36 AM IST

ઓલિમ્પિકમાં વિવાદ સળગ્યો, મનિકા બત્રાએ નેશનલ કોચની મદદ લેવાની ઘસીને ના પાડી

ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રાએ પોતાના અંગત કોચને કોર્ટમાં એન્ટ્રી ન અપાયા બાદ શનિવારે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2021) ના પહેલા રાઉન્ડની મેચમાં નેશનલ કોચ સૌમ્યદીપ રોય (Soumyadeep Roy) ની સલાહ લેવાનો ઈન્કાર કર્યો છે. દુનિયાની 62 માં નંબરની પ્લેયર મનિકા (Manika Batra) એ બ્રિટનની 94 ના રેન્કિંગની ટિન ટિન હોની વિરુદ્ધ 4-0 થી જીત મેળવી છે. પરંતુ આ દરમિયાન કોચ કોર્નર પર કોઈ બેસ્યુ ન હતું. જેનાથી સોશિયલ મીડિયાપર તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. 

Jul 24, 2021, 06:20 PM IST

એક સમયે લાકડીઓ વીણવાનું કામ કરતા મીરાબાઈએ આજે શાનથી ઓલિમ્પિકમાં મેડલ ઉઠાવ્યો

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) મીરાબાઈ ચાનૂએ આજે ઈતિહાસ રચ્યો છે. તેમણે વેઈટ લિફ્ટીંગ (Weightlifting) ની 49 કિલોગ્રામની કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. સાથે જ ભારતનુ નામ રોશન કર્યું છે. મીરાબાઈ (Mirabai Chanu) ની બદલાયેલી કિસ્મત જોઈને તેમની માતાના હાથમાંથી આસું આવી ગયા હતા. તેમણે પોતાનો મેડલ દેશને સમર્પિત કર્યો હતો. 

Jul 24, 2021, 05:24 PM IST

ભારતને મોટો ઝટકો : હાર બાદ બોક્સર વિકાસ કૃષ્ણન ઓલિમ્પિકમાંથી બહાર થયા

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2021) માં 24 જુલાઈના રોજ વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનૂએ ભારતને પહેલુ મેડલ અપાવ્યું. મીરાબાઈએ 49 કિલો કેટેગરીમાં બીજુ સ્થાન મેળવ્યું. મીરાબાઈએ 202 ના કુલ વજનની સાથે બીજુ સ્થાન મેળવ્યું છે. આ સ્પર્ધાની ચીનની જીહોઈ હોઉએ જીતી છે. આ સાથે જ મીરાબાઈ વેઈટ લિફ્ટીંગમાં મેડલ જીતનારી ભારતની બીજી મહિલા બની ગઈ છે. ભારતના મુક્કેબાજ વિકાસ કૃષ્ણન ઓલિમ્પિકમાંથી બહાર ધકેલાયા છે. આ સાથે જ ભારતની આશાને મોટો ઝટકો લાગ્યો છે. વિકાસ કૃ્ષ્ણનને જાપાનના ઓકાજાવાએ હરાવ્યા છે. કૃષ્ણન આ મુકાબલામાં ત્રણમાંથી કોઈ પણ રાઉન્ડ જીતી શક્યા નથી. 

Jul 24, 2021, 04:46 PM IST

આ સોહામણી યુવતીએ ડિઝાઈન કર્યાં છે Olympics માટે ટીમ ઈન્ડિયાના ડ્રેસ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના જીતની શરૂઆત થઈ ચૂકી છે. ઓલિમ્પિક રમત એકમાત્ર એવુ આયોજન છે, જે 125 વર્ષથી સમગ્ર દુનિયાભરમાંથી એથ્લીટ્સ એકસાથે ભાગ લે છે. જાપાનના નેશનલ સ્ટેડિયમમાં ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) નું ઉદઘાટન થયું. આ દરમિયાન 6 વાર વર્લ્ડ ચેમપિયન રહેલા મેરી કોમ અન હોકી કેપ્ટન મનપ્રીત સિંહે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. આ જોઈને ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ગઈ. ભારતીય ટીમ પરેડમાં સામેલ થઈ હતી. તમામની નજર પ્લેયર્સના વસ્ત્રો (Olympic dress) પર ટકી હતી. આ તમામ ડ્રેસને ફેશન ડિઝાઈનર ઈદિત્રી ગોયલે ઓલિમ્પિક માટે ખાસ ડિઝાઈન કર્યાં છે. 

Jul 24, 2021, 03:10 PM IST

મેડલ જીતીને મીરાબાઈ ચાનૂએ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો, પીએમ મોદીએ આપી શુભેચ્છાઓ

મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu) એ ઓલિમ્પિક રમતમાં વેઈટ લિફ્ટીંગ (Weightlifting) માં મેડલ મેળવવાની ભારતની 21 વર્ષની ઈંતેજારી દૂર કરી છે. 49 કિલો સ્પર્ધામાં રજત પદક મેળવીને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2021) માં ભારતે ખાતુ ખોલાવ્યું છે. 

Jul 24, 2021, 02:27 PM IST

ભારતના સૌથી મોટા દુશ્મન દેશે ટોક્યો ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો

ગઈકાલે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ (Tokyo olympic) ની રંગેચંગે શરૂઆત થઈ છે. ગઈકાલથી જ વિવિધ સ્પર્ધાઓની શરૂઆત થઈ છે. ત્યારે દરેકને એ જાણવામાં રસ છે કે, ઓલિમ્પિક 2021 નો પહેલો ગોલ્ડ મેડલ કોને મળ્યો. ભારતના પાડોશી દુશ્મન દેશના નામે ટોક્યો ઓલિમ્પિકનો સૌથી પહેલો ગોલ્ડ જીત્યો છે. ચીન (China) ના યુવા નિશાનેબાજ યાંગ કિયાન (Yang Qian) નામની મહિલા 10 મીટર એર રાઈફલમાં વિજયી થઈને ટોક્યો ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. જોકે, ભારતની નિશાનેબાજ અપૂર્વી ચંદેલા અને ઈલાવેનિલ આ ઈવેન્ટમાં હારી ગઈ હતી. 

Jul 24, 2021, 01:20 PM IST

Tokyo Olympics Live : ઓલિમ્પિકમાં ભારતનુ ખાતુ ખૂલ્યું, મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ અપાવ્યો

ટોકિયોમાં ચાલી રહેલ ઓલિમ્પિક ગેમ્સ (Tokyo Olympics 2021) નો આજે બીજો દિવસ છે. બીજા દિવસે ભારતની અનેક કોમ્પિટિશન થવાની છે. જેમા તિરંદાજી, બેડમિન્ટન, હોકી, જુડો, રોઈંગ, ટેબલ ટેનિસ, ટેનિસ વેઈટ લિફ્ટિંગની ગેમ્સ આજે યોજાશે

Jul 24, 2021, 11:25 AM IST

Tokyo Olympics વિલેજમાં મળ્યો COVID-19 નો પ્રથમ કેસ, આયોજકોએ કરી પુષ્ટિ

ટોક્યો આયોજન સમિતિના પ્રવક્તા માસા તકાયાએ એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે ''સ્ક્રીનિંગ ટેસ્ટમાં આ વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવ્યો. તેને આયોજન અને વિલેજથી દૂર કરવામાં આવ્યો છે. ત

Jul 17, 2021, 11:38 AM IST

Tokyo Olympics 2021: મેરી કોમ અને મનપ્રીત સિંહ ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક હશે

Tokyo Olympics 2021 : 23 જુલાઈથી જાપાનના ટોક્યો શહેરમાં રતમના મહાકુંભની શરૂઆત થઈ રહી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ભારતના ધ્વજવાહકની પણ જાહેરાત કરી દીધી છે. 
 

Jul 5, 2021, 06:28 PM IST

Tokyo Olympic: હાથ મિલાવવાની પરમિશન નહી, તેમછતાં Olympic વહેંચવામાં આવશે 1.50 લાખ Condom, જાણો નિયમ

ગત વર્ષે કોરોના વાયરસ (Corona Virus) ના લીધે રદ થયેલા ટોક્યો ઓલંપિક (Tokyo Olympic) આ વર્ષે જુલાઇમાં ફરીથી આયોજિત કરવામાં આવશે. ઓલંપિક રમતો શરૂ થતાં તેને આયોજકોને 33 પાનાનો એક વાયરસ રૂલ બુક જાહેર કરવામાં આવ્યો છે. આ રૂલ બુકમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમાં ખેલાડીઓને પરસ્પર હાથ મિલાવવાની પરવાનગી નથી, પરંતુ તેમછતાં ટોક્યો ઓલંપિક (Tokyo Olympic) માં 150000 કોન્ડોમ વહેંચવામાં આવશે.  

Feb 12, 2021, 03:17 PM IST

ફરી સ્થગિત થશે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ? જાપાનના મંત્રીએ કહ્યું- ગમે તે થઈ શકે છે

કોનોનું નિવેદન સરકાર અને સ્થાનીક આયોજન સમિતિની સત્તાવાર સ્થિતિનું વિરોધાભાસી છે કારણ કે સરકાર અને આયોજન સમિતિ સતત નિવેદન આપી રહી છે કે ઓલિમ્પિક રમતોનું આયોજન થશે અને સંપૂર્ણ રીતે સુરક્ષિત હશે.

Jan 15, 2021, 10:14 PM IST