हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
254/ 4
(37.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
tourism gujarat
Tourism gujarat News
monsoon
ચોમાસામાં ગુજરાતના આ પર્વતની જરૂર લેજો મુલાકાત, અહીં વરસાદમાં હોય છે મોહક માહોલ
ચોમાસામાં હરવા ફરવા જવાનું વિચારતા હોવ તો ગુજરાતનો એક અદભુત પર્વત અત્યારે સૌથી આહલાદક લાગે છે. આ નજારો જોવા લોકો દૂર દૂરથી અહીં આવે છે. તમે પણ આ પર્વતનો નજારો જોશો તો બસ જોતા જ રહી જશો.
Aug 2,2024, 14:18 PM IST
summer tour
ઉનાળામાં અહીં ફરવાની પડી જશે મોજ! ગુજરાતીઓ માટે સાવ સસ્તામાં સરકારે કરી ખાસ વ્યવસ્થા
Gujarat Tourism: શું તમે પણ ઉનાળામાં નજીકના સારા પ્લેસ પર ફરવા જવાનો પ્લાન કરી રહ્યાં છો? તો સાવ ઓછા ખર્ચામાં ગુજરાત સરકારે તમારા માટે કરી આપી છે સૌથી બેસ્ટ વ્યવસ્થા. ગેરંટી સાથે તમે પહેલાં નહીં કર્યો હોય આવો જબરદસ્ત પ્રવાસ...જાણો વિગતવાર...
Mar 4,2024, 16:56 PM IST
tourism gujarat
ગુજરાતની આ અવાવરું જગ્યા પડ્યા પાથર્યા રહે છે કપલિયા, લેવાઈ ચુક્યો છે ઘણાંનો ભોગ!
પ્રેમી પંખીડાઓ હંમેશા એવા સ્થળની શોધમાં રહેતા હોય છે જ્યાં બીજું કોઈ ના હોય. એવી જગ્યા જ્યાં એકએકને મળવાનો, નજીકથી મળવાનો અને આલિંગન કરવાનો મોકો મળે. એવામાં ઘણાં પ્રેમી પંખીડા પહોંચી જાય છે એક ખુબ જ સુંદર પણ ખતરનાક સ્થળે. અમદાવાદ અને ગાંધીનગરની નજીક આવેલું છે આ સ્થળ.
Feb 12,2024, 12:26 PM IST
ZEE24Kalak Special
મોક્ષ માટે મરવાની જરૂર નથી, ગુજરાતના આ પર્વત પર જીવતાજીવત મળે છે મોક્ષ!
ગુજરાતના આ પર્વત પરથી મળી હતી દેવીની મૂર્તિ! દેવીના નામ સાથે જ જોડાયેલું છે પર્વતનું નામ. શાંતિ, મોક્ષ અને મુક્તિનો અહેસાસ કરાવે છે ગુજરાતનો આ પૌરાણિક પર્વત. જેને મુનીઓનું સિદ્ધ સ્થાન પણ કહેવામાં આવે છે. આ પર્વતની ચારેય તરફ કુદરતની લીલી ચાદર પથરાયેલી છે.
Dec 21,2023, 16:59 PM IST
gujarat news
અમદાવાદથી 75 કિ.મી દૂર છે ગુજરાતનો સૌથી મોટો એડવેન્ચર પાર્ક, બાળકો માટે શ્રેષ્ઠ સ્થળ
Tirupati Rushivan: તમને યકીન નહીં થાય પણ ગુજરાતનો સૌથી મોટો એડવેન્ચર પાર્ક એટલે-તિરુપતી ઋષિવન, દિવાળીનું વેકેશન હોય કે ઉનાળાની રજાઓ, તહેવાર હોય કે વીક એન્ડ અહીં હંમેશા રહે છે પ્રવાસીઓની ભીડ. અમદાવાદ નજીકનું આ સ્થળ છે પીકનીક માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન. સાબરકાંઠા જિલ્લામાં આવેલાં હિંમતનગરમાં સાબરમતીના કિનારે આવેલો તિરુપતી ઋષિવન એડવેન્ચર પાર્ક બાળકો માટે ખાસ છે.
Dec 5,2023, 15:23 PM IST
gujarat news
ગુજરાતનું આ સ્થળ જેટલું સુંદર છે એટલું જ ખતરનાક, અહીં એકાંત માણવા આવે છે પ્રેમીઓ
પ્રેમી પંખીડાઓ હંમેશા એવા સ્થળની શોધમાં રહેતા હોય છે જ્યાં બીજું કોઈ ના હોય. એવી જગ્યા જ્યાં એકએકને મળવાનો, નજીકથી મળવાનો અને આલિંગન કરવાનો મોકો મળે. એવામાં ઘણાં પ્રેમી પંખીડા પહોંચી જાય છે એક ખુબ જ સુંદર પણ ખતરનાક સ્થળે. અમદાવાદ અને ગાંધીનગરની નજીક આવેલું છે આ સ્થળ.
Jan 18,2024, 9:00 AM IST
gujarat news
ગુજરાતમાં અહીં 7 અજાયબીઓ સાથે છે જંગલ સફારી, એડવેન્ચર, વોટર પાર્ક...બીજું ઘણું બધુ
તમે અહીં કપલ એક્ટિવીટી, કિડ્સ એક્ટીવીટી, બેમિંગ ઝોન, જંગલ સફારી, આર્ચરી, વોટરપાર્કમાં 25થી પણ વધારે રાઈડ્સની મજા અને 6ડી થિએટરની મજા પણ માણી શકો છો. આ એડવેન્ચર પાર્કમાં ફર્યા બાદ તમે સેવન વન્ડર્સ ઓફ વર્લ્ડનો અનુભવ પણ માણી શકો છો. અહીં તમને તાજમહેલ, એફીલ ટાવર અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સહિતની દુનિયાની સાતેય અજાયબીઓની રેપ્લીકા જોવા મળશે.
Nov 30,2023, 16:25 PM IST
gujarat tour
ગુજરાતના આ સ્થળને કેમ કહે છે મીની કાશ્મીર? વરસાદમાં અહીં કેમ ઉમટી પડે છે ગુજરાતીઓ?
Picnic Spot of Gujarat : ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીની સાથે મનની શાંતિ પણ મળશે. તમામ સ્થળો એવા છે જ્યાં તમે તમારી પર્સનલ કારમાં સરળતાથી પહોંચી શકો છો.
Jul 11,2023, 14:00 PM IST
Gujarat Tourism
ગુજરાતની ધરોહર: મોઢેરાના સુપ્રસિદ્ધ સૂર્ય મંદિરની આવી દુર્લભ તસવીરો તમે નહીં જોઈ હોય
ગુજરાતની ધરોહર: મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિર, જોવાલાયક અદ્ભુત જગ્યા અને હસ્તશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો છે. જો તમે તમારૂ પ્રાઇવેટ વાહન લઇને જાઓ છો તો સૂર્ય મંદિરની નજીકમાં પણ અનેક જોવાલાયક સ્થળો છે. મનભરીને સૂર્ય મંદિરના દર્શન કરીને ફોટોગ્રાફી કરો તો પણ સરવાળે એકથી દોઢ કલાકમાં બધુ જોવાઇ જશે. ત્યારપછી તમે મોઢેશ્વરી માતાના દર્શને જઇ શકશો. સૂર્ય મંદિરથી મોઢેશ્વરી જવામાં ફક્ત પાંચ મિનિટનો સમય લાગે છે. સૂર્ય મંદિરથી માત્ર 15 કિલોમીટરના અંતરે છે બહુચરાજી માતાનું મંદિર. બહુચરાજી મંદિર સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. કહેવાય છે કે સાચા હ્રદયથી ભક્તોએ કરેલી પ્રાર્થના બહુચરાજી અવશ્ય પૂર્ણ કરે છે. બહુચરાજી નજીક શંખલપુરનું મંદિર પણ જોવાલાયક છે.
Jul 11,2023, 14:01 PM IST
Trending news
UAN Number
EPFO: યાદ નથી 12 અંકનો UAN નંબર તો No Tension,આ 3 ટિપ્સ આવશે કામ
Lebanon
નેતનયાહુની સેનાનો લેબનોનમાં ભયાનક હુમલો, હિઝબુલ્લાહના કમાન્ડર ઇબ્રાહીમ કુબૈસીનો અંત
gujarat
'તું વકીલ છે ને તો હું પણ UPનો ભાઈ છું', કહી 9 શખ્સોએ કર્યો હુમલો, આ મુદ્દે હત્યા
Gujarat electricity supply
ભૂપેન્દ્ર 'દાદા'નો વધુ એક મોટો નિર્ણય; આ 4 જિલ્લાઓના ખેડૂતોને મળશે 2 કલાક વધુ વીજળી
Ahmedabad
આ કિસ્સો સાંભળીને રૂવાડા ઉભા થશે! નાનીએ 6 વર્ષના બાળકને ચીપિયો ગરમ કરીને આપ્યાં ડામ
asia power index india rank
રશિયા અને જાપાન જેવી મહાશક્તિને પાછળ છોડી ભારત બન્યો એશિયાનો ત્રીજો શક્તિશાળી દેશ
gujarat
માતૃત્વને લાંછન લગાડતો કિસ્સો! મોડાસાની આર્ટસ કોલેજના ટોયલેટમાંથી મળ્યું નવજાત ભ્રૂણ
Surat's FPV company
સુરતની કંપનીને બલ્લે-બલ્લે! ગુજરાતની ડ્રોન કંપનીને ઇઝરાયેલે આપ્યો મોટો ઓર્ડર, ઘાતક..
KRN Heat Exchanger IPO
પ્રથમ દિવસે રૂપિયા થઈ જશે ડબલ, ગ્રે માર્કેટમાં ધૂમ, આવતીકાલથી ઓપન થશે આ IPO, જાણો
gujarat
તિરૂપતિ મંદિર બાદ હવે ડાકોર? મંદિરના પૂજારીએ જ વીડિયો અપલોડ કરી બળતામાં ઘી હોમ્યું!