trivendra singh rawat

Uttarakhand માં ભારે ઉથલપાથલ, ત્રિવેન્દ્રસિંહ રાવત ફરી બની શકે છે CM, રેસમાં આ નેતાઓ પણ સામેલ

ઉત્તરાખંડ (Uttarakhand)ના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રાજીનામું આપી દીધા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બનશે?

Jul 3, 2021, 01:37 PM IST

Corona: ઉત્તરાખંડના પૂર્વ CM એ તબાહી મચાવતા કોરોનાને પ્રાણી ગણાવ્યો, કહ્યું- 'તેને પણ જીવવાનો હક'

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કોરોના વાયરસને લઈને એવું વિચિત્ર નિવેદન આપ્યું છે જેને પચાવવું મુશ્કેલ છે. રાવતનું કહેવું છે કે કોરોના વાયરસ પણ એક પ્રાણી છે અને તેને પણ જીવવાનો હક છે. પૂર્વ સીએમના દાર્શનિક અંદાજમાં અપાયેલું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તેમની આ અંગે ટીકા પણ થઈ રહી છે. 

May 14, 2021, 07:52 AM IST

ઉત્તરાખંડના CM પદ પર 'રાવત' સરનેમની હેટ્રિક, લોકો બોલ્યા- એક TRS ગયા બીજા આવ્યા

બુધવારે તીરથ સિંહ રાવતના મુખ્યમંત્રી પદના શપથ લેવાની સાથે સોશિયલ મીડિયા પર એક મીમ ખુબ વાયરલ થવા લાગ્યું. લોકોએ કહ્યું કે, એક  'TSR' (ત્રિવેન્દ્ર સિંહ રાવત) ગયા અને બીજા  'TSR' (તીરથ સિંહ રાવત) આવી ગયા. 
 

Mar 10, 2021, 10:22 PM IST

Uttrakhand: પ્રદેશના 10મા મુખ્યમંત્રી બન્યા તીરથ સિંહ રાવત, રાજ્યપાલ બેની રાનીએ લેવડાવ્યા શપથ

Uttrakhand New Cm Tirath Singh Rawat: ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામા બાદ ભાજપના સાંસદ તીરથ સિંહ રાવતે રાજભવનમાં આયોજીત કાર્યક્રમમાં ઉત્તરાખંડના 10માં મુખ્યમંત્રીના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો. શપથ લીધા બાદ રાવતે કહ્યુ કે, બધાને સાથે લઈને ચાલશે. 
 

Mar 10, 2021, 04:54 PM IST

Uttarakhand: કોણ બનશે રાજ્યના નવા મુખ્યમંત્રી? રેસમાં ચાલી રહ્યાં છે આ પાંચ નામ

Uttarakhand New CM 2021 Latest News: ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મંગળવારે રાજીનામું આપી દીધુ છે. ત્યારબાદ રાજ્યમાં નવા મુખ્યમંત્રીના નામ પર અટકળો તેજ થઈ ગઈ છે. હાલ સીએમ બનવાની રેસમાં આ પાંચ નેતાઓના નામની ચર્ચા થઈ રહી છે. 
 

Mar 9, 2021, 06:59 PM IST

Uttarakhand: તમારે રાજીનામું કેમ આપવું પડ્યું? જવાબમાં ત્રિવેન્દ્રસિંહ રાવત બોલ્યા- આ માટે દિલ્હી જવું પડશે

ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી નેતૃત્વ પરિવર્તનની અટકળો પર વિરામ લાગી ગયો છે. ત્રિવેન્દ્ર સિંહ રાવતે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. 

Mar 9, 2021, 05:18 PM IST

Uttarakhand: ત્રિવેન્દ્ર સિંહ રાવતે ખુરશી છોડી, ઉત્તરાખંડમાં ભાજપના કોઈ મુખ્યમંત્રી 5 વર્ષ ટકી શક્યા નહીં

ઉત્તરાખંડમાં ભાજપના અનેક ધારાસભ્યોની નારાજગીના કારણે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ઉત્તરાખંડના રાજકીય ઈતિહાસમાં નારાયણ દત્ત તિવારીને છોડી દઈએ તો કોંગ્રેસ અને ભાજપના કોઈપણ મુખ્યમંત્રી પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.
 

Mar 9, 2021, 04:29 PM IST

Uttarakhand: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી ત્રિવેન્દ્ર સિંહ રાવતનું રાજીનામું

ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી નેતૃત્વ પરિવર્તનની અટકળો પર વિરામ લાગી ગયો છે. ત્રિવેન્દ્ર સિંહ રાવતે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે. 

Mar 9, 2021, 04:19 PM IST

Uttarakhand Glacier Burst: અત્યાર સુધી 26 લોકોના મોત, 171 લોકો લાપતા

ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમાર અનુસાર, આપદા બાદ હજુ સુધી 26 મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે આશરે 171 લોકો લાપતા છે. તેમાંથી આશરે 35 લોકો સુરંગમાં ફસાયેલા હોવાની શક્યતા છે. 

Feb 8, 2021, 10:46 PM IST

Uttarakhand Glacier Burst: ઉત્તરાખંડ પોલીસે ગુમ થયેલા 202 લોકોની યાદી બહાર પાડી, 19 લોકોના મોત

ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી જિલ્લામાં રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવી ગયું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે.

Feb 8, 2021, 08:37 AM IST

#IndiaKaDNA: સતર્કતાથી કોરોના મહામારીને હરાવીશું: ત્રિવેન્દ્રસિંહ રાવત

દેશને દિશા આપનારા ઈન્ડિયા કા DNA E-Conclaveમાં ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે સતર્કતાથી કોરોના મહામારીને હરાવીશું. લોકોની અવરજવરથી સંક્રમણના કેસ વધ્યાં. તેમણે કહ્યું કે પૈસાની કોઈ કમી નથી. તમામ જિલ્લાઓમાં વેન્ટિલેટરની વ્યવસ્થા છે. કૃષિ ક્ષેત્રમાં રોજગાર પર સરકારનું ધ્યાન છે. બીજા રાજ્યોથી લોકોના આવવાથી સંક્રમણ વધ્યું. ખેડૂતોને વ્યાજ વગર એક લાખ રૂપિયાની લોન આપીશું. 

Jun 7, 2020, 11:54 AM IST

હવે ફક્ત અઢી કલાકમાં પહોંચશો દિલ્હીથી દેહરાદૂન, બનશે એલિવેટેડ એક્સપ્રેસ-વે

દેશની રાજધાની નવી દિલ્હી (New Delhi)થી ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન હવે માત્ર અઢી કલાકની રહી જશે. ભારત સરકારે સહારનપુર અને બાગપતથી થઇને દિલ્હી અને દહેરાદૂન વચ્ચે એલિવેટિડ એક્સપ્રેસ-વે બનાવવા માટે મંજૂરી આપી દીધી છે.

Feb 25, 2020, 03:59 PM IST

ઉતરાખંડમાં 2થી વધારે બાળક, 10થી ઓછુ ભણેલ વ્યક્તિ નહી લડી શકે પંચાયત ચૂંટણી

નવો કાયદો લાગુ થયા બાદ પ્રદેશમાં અભણ લોકો પંચાયતી ચૂંટણીમાં ભાગ લઇ શકશે નહી

Jun 26, 2019, 05:13 PM IST

દક્ષિણ આફ્રિકાના ધનકુબેર ગુપ્તા બંધુઓના પુત્રના ભવ્ય લગ્ન 'વિવાદમાં', બોલીવુડ સ્ટાર્સનો જમાવડો

દક્ષિણ આફ્રિકાના ધનવાન એનઆરઆઇ વ્યાપારી ગુપ્તા બંધુઓના બે પુત્રના સ્કી રિસોર્ટ ઔલીમાં થઇ રહેલા હાઇપ્રોફાઇલ લગ્નને લઇને પર્યાવરણીય ચિંતાઓ વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે મંગળવારે તેને ખોટો મુદ્દો બનાવવા પર વાંધા ઉઠાવ્યો અને કહ્યું કે તેનાથી ઉત્તરાખંડની ‘વેડિંગ ડેસ્ટિનેશન’ તરીકે અલગ ઓળખ ઉભી થશે.

Jun 19, 2019, 03:11 PM IST

Zee India Conclave LIVE: આજે ભારત વિશ્વની મુખ્યધારા સાથે વહી રહ્યું છે: ત્રિવેન્દ્રસિંહ રાવત

એક સમય હતો જ્યારે વિદેશમાં ભારતની ઓળખ આપવી પડતી હતી આજે ભારતને દરેક ઓળખે છે

Mar 17, 2018, 04:54 PM IST

ભાજપે એક અઠવાડીયામાં 3 ધારાસભ્યો ગુમાવ્યા: થરાલીનાં ધારાસભ્યનું મોત

ઉતરાખંડનાં ધારાસભ્ય ઉપરાંત રાજસ્થાનનાં નાથદેવડા અને યુપીનાં બીજનોરનાં ધારાસભ્યોનાં મોત થયા છે

Feb 26, 2018, 02:54 PM IST