uddhav government

મહારાષ્ટ્રમાં જીવલેણ બની બ્લેક ફંગસ, અત્યાર સુધી 120ના મોત, સરકારે જાહેર કરી મહામારી

મહારાષ્ટ્રમાં કોરોનાથી રાહત મળી છે પરંતુ સતત વધી રહેલા મ્યુકોરમાઇકોસિસના કેસે રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. હવે ઉદ્ધવ સરકારે પણ આ બીમારીને મહામારી જાહેર કરી છે. 
 

May 25, 2021, 04:20 PM IST

Break The Chain: મહારાષ્ટ્રમાં નવા પ્રતિબંધોની જાહેરાત, સરકારે વધુ કડક બનાવ્યા નિયમો

મહારાષ્ટ્રમાં 15 દિવસના લૉકડાઉન બાદ પ્રતિબંધો વધુ કડક કરી દેવામાં આવ્યા છે. 22 એપ્રિલે રાત્રે 8 કલાકથી 1 મે સુધી રાજ્યમાં આકરા નિયમો લાગૂ રહેશે. 
 

Apr 21, 2021, 10:51 PM IST

Maharashtra માં આજે 59 હજાર જેટલા કેસ, રાજ્યમાં આજથી લૉકડાઉન જેવા પ્રતિબંધો લાગૂ

Maharashtra Curfew: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 59 હજાર જેવા કેસ સામે આવ્યા છે. આ વચ્ચે આજથી 15 દિવસ માટે લૉકડાઉન જેવી પ્રતિબંધો લાગૂ કરી દેવામાં આવ્યા છે. 

Apr 14, 2021, 09:00 PM IST

Maharashtra Lockdown : મહારાષ્ટ્રમાં લૉકડાઉન જેવા પ્રતિબંધોની જાહેરાત, જાણો કઈ વસ્તુ બંધ રહેશે કઈ ચાલુ

મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કેસ વચ્ચે ઠાકરે સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં બુધવારથી અનેક નવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. 
 

Apr 13, 2021, 09:31 PM IST

Corona: ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં કોરોનાને રોકવા નવા નિયમ લાગૂ

મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કેસ વચ્ચે ઠાકરે સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં બુધવારથી અનેક નવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. 

Apr 13, 2021, 08:56 PM IST

Corona: મહારાષ્ટ્રમાં થોડી રાહત, છેલ્લા 24 કલાકમાં 51751 નવા કેસ, 258 મૃત્યુ

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અસલમ શેખે સોમવારે કહ્યુ કે, સરકાર આગામી બે-ત્રણ દિવસમાં નિર્ણય લઈ શકે છે. આ ચેન તોડવા માટે એક રસ્તો છે કે સરકાર લૉકડાઉન જેવી સ્થિતિ લાવે.
 

Apr 12, 2021, 11:10 PM IST

Maharashtra Lockdown News: સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે બોલ્યા- મહારાષ્ટ્રમાં લૉકડાઉનની જાહેરાત જલદી, યુદ્ધસ્તર પર તૈયારી ચાલુ

Maharashtra Lockdown Latest News: મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અસલમ શેખે સોમવારે કહ્યુ કે, સરકાર આગામી બે-ત્રણ દિવસમાં નિર્ણય લઈ શકે છે. આ ચેન તોડવા માટે એક રસ્તો છે કે સરકાર લૉકડાઉન જેવી સ્થિતિ લાવે.
 

Apr 12, 2021, 09:56 PM IST

Antilia case ની તપાસ વચ્ચે ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, મુંબઈ પોલીસ કમિશનરને હટાવ્યા

એન્ટીલિયા કેસમાં તપાસ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સરકારે મોટો નિર્ણય લેતા મુંબઈના પોલીસ કમિશનરની બદલી કરી દીધી છે. 
 

Mar 17, 2021, 05:20 PM IST

ગુજરાતથી મહારાષ્ટ્ર જવું હોય તો સાથે રાખવો પડશે કોરોનાનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ

મહારાષ્ટ્ર સરકારે સોમવારે આદેશ જારી કર્યો છે કે, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને ગોવાના આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ વાળા લોકો જ રાજ્યમાં પ્રવેશ કરી શકશે.

Nov 23, 2020, 06:31 PM IST

કંગના અને ઉદ્ધવ વચ્ચે શરૂ થયેલા સંગ્રામમાં બાલાસાહેબની એન્ટ્રી, જાણો શું છે કારણ

બીએમસીએ બુધવારે મુંબઈના પાલી હિલમાં અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ અને ઘરમાં ગેરકાયદેસર કબજાની વાત કરતા તોડફોડ કરી હતી. બીએમસીના આ કાર્યનો રાજ્ય સરકારમાં શિવસેનાની સહયોદી કોંગ્રેસ અને એનસીપીએ પણ વિરોધ કર્યો છે. 
 

Sep 10, 2020, 02:07 PM IST

એક જ BMCના બે રૂપ, કંગનાની ઓફિસ પર ચાલ્યું બુલડોઝર પરંતુ મનીષ મલ્હોત્રા પર દેખાડી દયા

એક જ પ્રકારના મામલામાં મહાનગર પાલિકા (BMC) ની બે અલગ-અલગ ભૂમિકા સામે આવી છે. 
 

Sep 10, 2020, 01:37 PM IST

કંગના પર કાર્યવાહીથી રાજ્યપાલ કોશ્યારી નારાજ, કેન્દ્રને મોકલશે રિપોર્ટ

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ તોડવાના મામલામાં હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સક્રિય થઈ ગયા છે અને તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના મુખ્ય સલાહકાર અજેય મેહતા સાથે ચર્ચા કરી છે. 

Sep 10, 2020, 12:34 PM IST

મહારાષ્ટ્રના નહીં પરંતુ મુસ્લિમ હિતો સાધવા ઉદ્ધવ સરકારની સાથે છે કોંગ્રેસ?

મહારાષ્ટ્ર (Maharashtra) માં મહાવિકાસ આઘાડી સરકારમાં મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે (Ashok Chavan) નાંદેડમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે અનેક મુસ્લિમ ભાઈઓએ કહ્યું હતું કે અમારો સૌથી મોટો દુશ્મન ભાજપ (BJP) છે. ભાજપને જો રોકવો હોય તો કોંગ્રેસે આ સરકારમાં સામેલ થવું જોઈએ. આથી કોંગ્રેસ આજે આ સરકારમાં સામેલ છે. 

Jan 21, 2020, 11:56 AM IST

ઉદ્ધવ સરકારને મોટો આંચકો, શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અબ્દુલ સત્તારે આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારમાં પડેલી પહેલી ફૂટ સામે આવી છે. એવા અહેવાલો છે કે શિવસેનાના કોટામાંથી રાજ્યમંત્રી  બનેલા અબ્દુલ સત્તારે આજે રાજીનામું આપી દીધુ છે.

Jan 4, 2020, 11:38 AM IST