antilia case

Antilia case: સચિન વાઝે પર ભરાયા પગલા, સસ્પેન્શન બાદ હવે પોલીસ સેવામાંથી બરતરફ

મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાઝેને પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે પોલીસ સેવામાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે.

May 11, 2021, 07:59 PM IST

Antilia Case માં આરોપી સચિન વાઝેએ કર્યો મોટો ખુલાસો, NIA પૂછપરછમાં સામે આવી આ વાત

બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા (Antilia Case) બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો કાર ઉભી કરવાના મામલે મોટો ખુલાસો થયો છે

Apr 9, 2021, 06:13 PM IST

Antilia case: કોર્ટે સવિન વાઝેની NIA રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધારી, CBI પણ કરશે પૂછપરછ

એન્ટીલિયા કેસમાં સવિન વાઝેની રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધારી દેવામાં  આવી છે. આગામી બે દિવસમાં સીબીઆઈની ટીમ પણ સચિન વાઝેની પૂછપરછ કરશે. 
 

Apr 7, 2021, 04:35 PM IST

Maharashtra: સચિન વાઝેને મીઠી નદી લઈને પહોંચી NIA ટીમ, નંબરપ્લેટ, DVR સહિત મળ્યા મહત્વના પૂરાવા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની પાસે એક સ્કોર્પિયો કારમાં જિલેટિનની સ્ટીક રાખવાના મામલામાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે 3 એપ્રિલ સુધી એનઆઈએ કસ્ટડીમાં છે. 

Mar 28, 2021, 05:05 PM IST

Maharashtra: મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય વળાંક, શિવસેના દેશમુખ પર 'તૂટી પડી'!, ભાજપે કહ્યું- નૌટંકી

પૂર્વ મુંબઈ (Mumbai)  પોલીસ કમિશનર પરમબીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવેલા આરોપો બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. હવે શિવસેનાએ પણ અનિલ દેશમુખ પર સવાલ ઉઠાવ્યા છે.

Mar 28, 2021, 02:50 PM IST

Sachin Waze Case: વાઝેને 3 એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલાયો, કોર્ટમાં કહ્યું- મને બલીનો બકરો બનાવવામાં આવ્યો

વાઝેએ કહ્યુ, મારે આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. સચિન વાઝેએ તે પણ કહ્યુ કે, તે માત્ર દોઢ દિવસ માટે તપાસ અધિકારી હતી. તેમણે કહ્યું, 'મેં આ ઘટનાની તેવી તપાસ કરી જેવી કરવાનાની જરૂર હતી.

Mar 25, 2021, 05:54 PM IST

સચિન વાઝે માટે આ બિઝનેસમેન હોટલમાં બુક કરાવતો હતો રૂમ, નામ જાણીને ચોંકશો

100 કરોડ રૂપિયાની વસૂલી અને એન્ટિલિયા કેસ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીને સચિન વાઝેના કેટલાક મદદગારો વિશે મહત્વની જાણકારી મળી છે. સચિન વાઝે ધરપકડ પહેલા ફેક આઈડી આપીને મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં રોકાયો હતો. NIA એ વાઝે માટે હોટલ બુક કરાવનારાની ભાળ મેળવી લીધી છે. 

Mar 24, 2021, 01:27 PM IST

મુકેશ અંબાણીના એન્ટીલિયા કેસમાં ગુજરાત કનેક્શનમાં થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો

  • સચીન વઝે અને વિનાયક શિંદે ગુજરાતના સીમકાર્ડનો ઉપયોગ કરીને સમગ્ર મામલાના તપાસને બીજી તરફ લઈ જવા માંગતા હતા
  • તેમનો હેતુ એ હતો કે, જો કોઈ બહારની એજન્સી આ મામલાના તપાસ કરે છે તો એ એવુ સમજશે કે ગુનેગાર મહારાષ્ટ્રના બહારના રાજ્યનો છે

Mar 23, 2021, 05:03 PM IST

Antilia case : વિસ્ફોટક, લક્ઝરી ગાડીઓ, નોટ ગણવાનું મશીન, મર્ડર, નેતા, પોલીસ અધિકારી.. આખી ફિલ્મી છે અત્યાર સુધીની કહાની

અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક મળ્યા પછી 25 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઘટનાઓ સનસનીખેજ વળાંક લેતી ગઈ. તેમાં પોલીસ અને રાજકીય નેતાઓની મિલીભગતનો પણ આરોપ છે. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો હડકંપ મચી ગયો છે.

Mar 22, 2021, 02:38 PM IST

Sachin Vaze-Antilia Case: પત્ર વિવાદ પર શરદ પવારનું મોટું નિવેદન, જાણો ગૃહમંત્રીના રાજીનામા મુદ્દે શું કહ્યું?

મહારાષ્ટ્ર (Maharashtra) માં રાજકીય ઘમાસાણ વચ્ચે NCP પ્રમુખ શરદ પવારે (Sharad Pawar)  આજે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખને તરત હટાવવાનો ઈન્કાર કરી દીધો.

Mar 21, 2021, 03:05 PM IST

Sachin Vaze-Antilia Case: અનિલ દેશમુખની ખુરશી જશે? શરદ પવારે આ બે મંત્રીઓને દિલ્હી બોલાવ્યા

મુંબઈ (Mumbai) ના એન્ટિલિયા-સચિન વાઝે કેસે (sachin vaze antilia case) મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર પર જોખમ પેદા કરી દીધુ છે. પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ તરફથી રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોગ લગાવવામાં આવ્યા બાદ પ્રદેશમાં હાલાત ઝડપથી બદલાઈ રહ્યા છે. 

Mar 21, 2021, 01:12 PM IST

Mansukh Hiren case: પૂર્વ કમિશનર અને ACP વચ્ચેની એ વિસ્ફોટક ચેટ...જેણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જ્યો

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા. આ મામલે એક વિસ્ફોટક ચેટનો પણ ખુલાસો થયો છે. જાણો વિગતવાર.

Mar 21, 2021, 07:44 AM IST

Sachin Vaze: મુંબઈના પોલીસ કમિશનર બાદ હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રીનો વારો? મનસુખ હિરેનના મોત પર ચોંકાવનારો ખુલાસો

મુંબઈ પોલીસ અધિકારી સચિન વઝે કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે દિલ્હીમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી. વાતચીત બાદ અનિલ દેશમુખે મનસુખ હિરેન મામલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્વીકાર્યું કે મનસુખ હિરેનની હત્યા થઈ હતી. આ સાથે જ તેમણે કહ્યું કે દોષિતોને છોડવામાં નહીં આવે અને કડક કાર્યવાહી કરાશે. 

Mar 19, 2021, 01:38 PM IST

Sachin Vaze Case: સચિન વઝેના રહસ્યનો થશે પર્દાફાશ? NIA તપાસમાં સામે આવ્યાં આ 5 મહત્વના પુરાવા

એન્ટિલિયા કેસ (Antilia Case) માં મુંબઈ પોલીસ અધિકારી સચિન વઝે (Sachin Vaze) ની ધરપકડ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. એન્ટિલિયા કેસની તપાસ NIA કરી રહી છે અને એજન્સીની અત્યાર સુધીની તપાસમાં રૂમાલ, સ્કોર્પિયો, ઈનોવા, મર્સિડિઝ  અને રિયાઝુદ્દીન કાઝીના પત્ર જેવા મહત્વના પુરાવા મળ્યા છે.

Mar 18, 2021, 11:17 AM IST

Antilia case ની તપાસ વચ્ચે ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, મુંબઈ પોલીસ કમિશનરને હટાવ્યા

એન્ટીલિયા કેસમાં તપાસ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સરકારે મોટો નિર્ણય લેતા મુંબઈના પોલીસ કમિશનરની બદલી કરી દીધી છે. 
 

Mar 17, 2021, 05:20 PM IST

Antilia Case: NIA ની ધરપકડ બાદ મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, સચિન વાઝેને કર્યા સસ્પેન્ડ

Antilia Case: NIA ની ધરપકડ બાદ મુંબઈ પોલીસે એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝે પર મોટી કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરી દીધા છે. એનઆઈએની તપાસ ચાલી રહી છે. 
 

Mar 15, 2021, 05:03 PM IST

Antilia Case માં અનેક સવાલ: શું PPE કિટ પહેરેલો વ્યક્તિ સચિન વાઝે? સ્કોર્પિયો અને અંબાણીની કારનો નંબર એક કેવી રીતે

એન્ટિલિયા કેસની તપાસ કરી રહેલી તપાસ એજન્સી NIA દ્વારા ધરપકડ કરાયેલા પોલીસ ઓફિસર સચિન વાઝે પર મુંબઈ પોલીસે પણ એક્શન લીધુ છે. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે સોમવારે સચિન વાઝેની ધરપકડના કારણે તેમને સસ્પેન્ડ કર્યા છે. હાલ સચિન વાઝે 25 માર્ચ સુધી NIA ની કસ્ટડીમાં છે. તેમના પર એન્ટિલિયા કેસના સૂત્રધાર હોવાનો આરોપ છે. તેમની 12 કલાકની મેરાથોન પૂછપરછ બાદ ધરપકડ કરાઈ હતી. 

Mar 15, 2021, 01:53 PM IST

antilia case: મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝેને 25 માર્ચ સુધી NIAની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

એનઆઈએએ સચિન વાઝેની 25 ફેબ્રુઆરીએ વિસ્ફોટકોથી ભરેલું વાહન ઉભુ કરવામાં ભૂમિકા નિભાવવા અને તેમાં સંડોવાયેલા રહેવાના આરોપમાં ધરપકડ કરી હતી. 

Mar 14, 2021, 05:34 PM IST

Antilia Case: NIA ની મોટી કાર્યવાહી, પોલીસ અધિકારી Sachin Vaze ની ધરપકડ 

મુકેશ અંબાણીના ઘર 'એન્ટિલિયા'ની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી. આ કેસમાં NIA એ મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ પોલીસના અધિકારી સચિન વઝેની શનિવારે મોડી રાતે ધરપકડ કરવામાં આવી છે. 

Mar 14, 2021, 07:37 AM IST