हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
unique record
Unique record News
BAN vs WI
ક્રિકેટમાં નવી અજાયબી, 5 સ્પિનરોએ મળીને ફેંકી 50 ઓવર, આ ટીમે બનાવ્યો અનોખો રેકોર્ડ
West Indies Cricket Team Unique Record: ક્રિકેટમાં કેટલાક રેકોર્ડ એવા બને છે, જે બધાને ચોંકાવી દે છે. 21 ઓક્ટોબર 2025ના રોજ આવું જ એક કારનામું થયું છે. જેણે ક્રિકેટ ફેન્સને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. આ રેકોર્ડ બાંગ્લાદેશમાં બન્યો છે, જ્યાં એક ટીમના 5 સ્પિનરોએ એકસાથે 50 ઓવર ફેંકી હતી. આ પહેલા ક્રિકેટ ઇતિહાસમાં આવું બન્યું ન હતું.
Oct 22,2025, 22:05 PM IST
unique record
દુનિયાનો એકમાત્ર ક્રિકેટર જેમણે એક જ ટેસ્ટ મેચમાં લીધી હેટ્રિક અને ફટકારી સદી
Unique Cricket Record: એક જ ટેસ્ટ મેચમાં હેટ્રિક અને સદી ફટકારવી એ ક્રિકેટ જગતનો એક ખૂબ જ અનોખો રેકોર્ડ છે, જે કોઈપણ ખેલાડી માટે ગર્વ લેવા જેવો છે. દુનિયામાં માત્ર એક જ ક્રિકેટરે આ સિદ્ધિ હાંસલ કરી છે.
Oct 14,2025, 17:39 PM IST
T20 Cricket
આ ખૂંખાર ભારતીય બેટ્સમેને બોલરોને જબરદસ્ત ધોયા, ટી20 ક્રિકેટમાં ફટકારી ત્રેવડી સદી
20-20 ઓવરોના ફોર્મેટમાં કોઈ પણ બેટ્સમેન માટે ત્રેવડી સદી ફટકારવી લગભગ અશક્ય કહેવાય પરંતુ એક ભારતીય ખેલાડીએ આ પરાક્રમ કરી બતાવ્યું અને ચોંકાવનારી વાત એ છે કે આટલો ધાકડ બેટ્સમેન હોવા છતાં હવે ગૂમનામીના અંધારામાં ધકેલાઈ ગયો છે.
Apr 18,2025, 14:44 PM IST
unique record
3 બોલમાં 24 રન, 3 છગ્ગા ફટકારો તો પણ ના બને : આ ભારતીય ખેલાડીના નામે છે આ રેકોર્ડ
Unique Cricket Records: ના હોય ક્યારેય થાય જ નહીં પણ ક્રિકેટની દુનિયામાં કંઈપણ અશક્ય નથી, પરંતુ કેટલાક રેકોર્ડ્સ એટલા દુર્લભ છે કે તમે તેના પર સરળતાથી વિશ્વાસ કરી શકતા નથી. આવો જ એક રેકોર્ડ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના નામે નોંધાયેલો છે. કોઈ પણ નો બોલ કે વાઈડ વગર સચિન તેંડુલકરે 3 બોલમાં 24 રન બનાવ્યા હતા. એ રેકોર્ડને તોડવો અશક્ય છે.
Sep 30,2024, 13:37 PM IST
unique record
વન ડેમાં 10 ઓવરમાં 3 રન અને 4 વિકેટ, આ બોલરે અશક્યને શક્ય કરી દેખાડ્યું છે
Unique Cricket Records: તમે સાંભળીને એમ જ કહેશો કે શક્ય જ નથી પણ ક્રિકેટની દુનિયામાં કંઈપણ અશક્ય નથી, પરંતુ કેટલાક રેકોર્ડ્સ એટલા દુર્લભ હોય છે કે તમે તેના પર સરળતાથી વિશ્વાસ કરી શકતા નથી. આવો જ એક વર્લ્ડ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ફિલ સિમોન્સના નામે નોંધાયેલો છે.
Sep 14,2024, 16:29 PM IST
children
જૂનાગઢના બાળકોએ રફ રોડ પર સતત 6 કલાક સ્કેટિંગ કરીને સ્થાપ્યો અનોખો રેકોર્ડ
Feb 21,2021, 18:20 PM IST
health
સ્વાસ્થય માટે સૌથી ઉત્તમ સ્નાન કરીને સૈનિક શાળાનાં વિદ્યાર્થીઓએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સ્વાસ્થય (Health) માટે સૌથી ઉત્તમ સ્નાન (Excellent bath) કરીને સૈનિક શાળાનાં (Soldier's school) વિદ્યાર્થીઓએ (Students) વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. અરવલ્લીની સૈનિક શાળાનાં (Soldier's school) વિદ્યાર્થીઓએ (Students) અનોખો રેકોર્ડ (Unique record) પોતાનાં નામે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મડબાથને (Madbath) સ્વાસ્થય (Health) માટે ખુબ જ ઉત્તમ(Excellent) ગણવામાં આવે છે.
Nov 30,2019, 19:25 PM IST
વડાપ્રધાન મોદી
જન્મ દિવસની ભેટ, મોદીના જીવન પર ‘થીમ બેઝ’ 20 પુસ્તકો લખી બનાવ્યો અનોખો રેક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે ગુજરાતના જાણીતા સાહિત્યકાર દ્વારા અનોખી ભેટ અર્પણ કરવામાં આવી છે.
Sep 17,2018, 11:21 AM IST
Trending news
Gold rate
સોનું પાછું ધડામ...આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી મોંઘી થઈ, જાણો લેટેસ્ટ રેટ
Food
Eating Food In Bed: પથારીમાં બેસી ખાવાથી શરીરને થતા 5 સૌથી મોટા નુકસાન વિશે જાણો
Eva
GST ઘટાડા બાદ દેશની સૌથી સસ્તી કાર કઈ છે? જાણો કિંમત અને ફીચર્સ
Healthy Food
ભાત ખાવાની 3 રીત જાણો, આ રીતે રોજ ભાત ખાશો તો પણ વજન કે બ્લડ શુગર નહીં વધે
gujarat
ઊંઝા ઉમિયા મંદિર કમ્પાઉન્ડમાં 10 લાખના ઘરેણાની ચોરી! ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો!
Sanju Samson
સંજુ સેમસનના બદલે જાડેજાની ડીલમાં ફસાયો પેચ, સામે આવ્યો સૌથી મોટો અવરોધ !
Gardening Tips
છોડ સુકાવા પાછળ શું હોય કારણ ? આ વસ્તુ માટીમાં ઉમેરો સુકાયેલો છોડ લીલો થઈ જશે
Shreeji Global FMCG IPO
પ્રથમ દિવસે જ શેરની હાલત ખરાબ, IPO લિસ્ટ થવાની સાથે રોકાણકારોને ભારે નુકસાન
amit shah gujarat visit
ગૃહમંત્રી શાહનો ગુજરાત પ્રવાસ રદ: વિડીયો કોન્ફરન્સથી મહેસાણાના કાર્યક્રમમાં જોડાશે!
Ind vs SA
IND vs SA: બુમરાહની ફિટનેસે વધારી ટીમ ઇન્ડિયાની ચિંતા! વાયરલ તસવીરથી મચ્યો ખળભળાટ