up assembly elections 2022

Assembly Elections 2022: આગામી ચૂંટણીને લઈને અમિત શાહની બેઠક, ભાજપની રણનીતિ પર થઈ ચર્ચા

Assembly Elections 2022: આગામી વર્ષે ઉત્તર પ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને લઈને પાર્ટીની તૈયારીનું નિરીક્ષણ કર્યુ છે.

Oct 13, 2021, 10:13 PM IST

UP વિધાનસભા ચૂંટણી માટે AAP એ પ્રથમ યાદી કરી જાહેર, 100 ઉમેદવારોને આપી ટિકિટ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી  (UP Assembly Elections 2022) માટે બધી પાર્ટીઓ તૈયારીઓમાં લાગ્યા છે, આ વચ્ચે આમ આદમી પાર્ટીએ ટિકિટ ફાળવણીમાં બાજી મારી લીધી છે. 
 

Sep 15, 2021, 11:45 PM IST

Amit Shah ની યુપી મુલાકાતનો ખાસ રાજકીય સંદેશ, BJP એ તૈયાર કરી છે 'બ્લુ પ્રિન્ટ'

કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah) એ ફરી એકવાર મિશન યુપીની શરૂઆત કરી છે. આજની મુલાકાતથી એ નક્કી થઈ ગયું છે કે ભાજપ (BJP) યુપીમાં પૂરેપૂરા બળ સાથે ચૂંટણી (Election) લડવાની તૈયારી કરી રહ્યું છે

Aug 1, 2021, 07:01 PM IST