हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
US Capitol
Us capitol News
US Capitol
USA: બાઈડેનના શપથ ગ્રહણ પહેલા હાઈ એલર્ટ, અમેરિકી સંસદ કેપિટલ બિલ્ડિંગ બંધ
એનબીસી ન્યૂઝ પ્રમાણે હાલ કેપિટલ કોમ્પ્લેક્સની અંદર તમામ ઇમારતોની બારી અને દરવાજા બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે.
Jan 18,2021, 22:19 PM IST
donald trump
US: હિંસા બાદ ટપોટપ રાજીનામા પડ્યા, Donald Trump ને પણ તાબડતોબ પદેથી હટાવવાની તૈયારી
ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ગુરુવારે કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસીને જોરદાર હોબાળો કર્યો અને તોડફોડ કરી. અમેરિકી સંસદમાં થયેલી બબાલની અસર હવે જોવા મળી રહી છે અને હિંસાને કારણે ગુરુવારે ટ્રમ્પ પ્રશાસનના અનેક મહત્વપૂર્ણ લોકોએ પોતાના પદેથી રાજીનામા આપી દીધા.
Jan 7,2021, 12:29 PM IST
donald trump
US: ટ્રમ્પ સમર્થકોએ સંસદને બંધક બનાવવાની કરી કોશિશ, આ PHOTOS એ દુનિયાને કરી સ્તબ્ધ
આ હોબાળો એવા સમયે થયો કે જ્યારે અમેરિકી કોંગ્રેસમાં ઈલેક્ટોરલ કોલેજ અંગે ચર્ચા ચાલુ હતી. આ મીટિંગમાં જો બાઈડેનની ચૂંટણી જીતની પુષ્ટિ થવાની હતી. આ હિંસક ઘટનાની અમેરિકામાં અને વિશ્વમાં ખુબ ટીકા થઈ રહી છે. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે નેશનલ ગાર્ડ્સે કાર્યવાહી કરવી પડી. અત્રે જણાવવાનું નવા ચૂંટાઈ આવેલા જો બાઈડેન 20મી જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેશે.
Jan 7,2021, 12:18 PM IST
pm narendra modi
ટ્રમ્પ સમર્થકોના હિંસક પ્રદર્શન પર PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, આપ્યું મહત્વનું નિવેદન
ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના સમર્થકોએ ઈલેક્ટોરલ કોલેજ અંગેની બેઠક અગાઉ ગુરુવારે કેપિટલ બિલ્ડિંગમાં ખુબ ઉત્પાત મચાવ્યો અને તોડફોડ કરી. ઉપદ્રવીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા જ્યારે એક મહિલાનું મોત થયું હોવાના પણ અહેવાલ છે. વોશિંગ્ટનમાં હાલ કરફ્યૂ લાદી દેવાયો છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ અમેરિકાની આ તંગ પરિસ્થિતિ પર ટ્વીટ કરીને કહ્યું કે સત્તા પરિવર્તન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ.
Jan 7,2021, 9:37 AM IST
donald trump
Donald Trump ના સમર્થકોનું હિંસક પ્રદર્શન, મહિલા સહિત 4 લોકોના મોત બાદ કરફ્યૂ
આ હોબાળો એવા સમયે થયો કે જ્યારે અમેરિકી કોંગ્રેસમાં ઈલેક્ટોરલ કોલેજ અંગે ચર્ચા ચાલુ હતી. આ મીટિંગમાં જો બાઈડેનની ચૂંટણી જીતની પુષ્ટિ થવાની હતી. આ હિંસક ઘટનાની અમેરિકામાં અને વિશ્વમાં ખુબ ટીકા થઈ રહી છે.
Jan 7,2021, 10:33 AM IST
Trending news
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે
illegal migrants
વધુ 8 ગુજરાતીઓની વતન વાપસી, અમેરિકા હાંકી કાઢ્યા, સીધા અમદાવાદ પહોંચ્યા