हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
US Open
Us open News
US Open 2023
8 વર્ષની ઉંમરમાં જ્યાં ડાન્સ કરી રહી હતી કોકો ગોફ, હવે તે બની US Open Champion
US Open 2023: અમેરિકાની 19 વર્ષીય ટેનિસ ખેલાડી કોકો ગોફે (Coco Gauff) શનિવારે શાનદાર પ્રદર્શન કર્યું અને યુએસ ઓપન ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. ફાઇનલમાં તેણે બેલારુસની આરીના સબાલેન્કાને 3 સેટની મેચમાં હરાવ્યો હતો.
Sep 10,2023, 10:19 AM IST
Tennis
ટેનિસ દિગ્ગજ સેરેના વિલિયમ્સે કરી સંન્યાસની જાહેરાત, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
ટેનિસ દિગ્ગજ સેરેના વિલિયમ્સના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. અમેરિકી ટેનિસ સ્ટાર યુએસ ઓપન બાદ ક્યારેય ટેનિસ કોર્ટ પર રમતી જોવા મળશે નહીં.
Aug 9,2022, 19:42 PM IST
Daniil Medvedev
વર્લ્ડ નંબર 1 ખેલાડીનું સપનું તૂટ્યું, ડેનિલ મેદવેદેવે જીત્યો US Open નો ખિતાબ
રશિયાના ટેનિસ ખેલાડી ડેનિલ મેદવેદેવે દુનિયાના નંબર વન ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચને સીધા સેટમાં 6-4, 6-4, 6-4 થી હરાવીને યુએસ ઓપનનો ખિતાબ જીતી લીધો છે.
Sep 13,2021, 9:40 AM IST
નાઓમી ઓસાકા
નાઓમી ઓસાકાએ બીજીવાર જીત્યું યૂએસ ઓપનનું ટાઇટલ, ફાઇનલમાં અઝારેન્કાને હરાવી
US Open Women's Single Final Result: જાપાનની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા (Naomi Osaka)એ યૂએસ ઓપન (US OPEN) મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે.
Sep 13,2020, 11:27 AM IST
સેરેના વિલિયમ્સ
US OPEN 2020: ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી સેરેના વિલિયમ્સ
ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે સોમવારે યૂએસ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફ્લશિંગ મીડોઝના આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં સેરેનાએ મારિયાને 6-3, 6-7 (6/8), 6-3થી હરાવી હતી.
Sep 8,2020, 10:17 AM IST
નોવાક જોકોવિચ
US OPEN: ડિસ્ક્વોલિફાઇ થયા બાદ નોવાક જોકોવિચ બોલ્યો, 'આઈ એમ સોરી'
જોકોવિચે કહ્યુ કે, તેણે અજાણતા આ ભૂલ કરી છે. આ ખોટું હતું. તેણે પોતાની ભૂલ માટે માફી માગી છે. તો પોતાને સમર્થન આપનારા ફેન્સનો આભાર માન્યો છે.
Sep 7,2020, 10:36 AM IST
સુમિત નાગલ
US Open: સુમિત નાગલ બીજા રાઉન્ડમાં પહોંચ્યો, પ્રથમવાર જીતી ગ્રાન્ડ સ્લેમ મેચ
ભારતના ટોચના ટેનિસ ખેલાડી સુમિત નાગલે પોતાના કરિયરમાં પ્રથમવાર ગ્રાન્ડસ્લેમ મેચમાં જીત હાસિલ કરી છે. તેણે અમેરિકી ખેલાડી બ્રૈડલે ક્લાનને પરાજય આપ્યો હતો.
Sep 2,2020, 10:34 AM IST
રાફેલ નડાલ
રાફેલ નડાલને પણ લાગ્યો કોરોનાનો ડર, US ઓપન 2020માંથી નામ પાછું ખેચ્યું
સ્પેનના ટેનિસ ખેલાડી અને હાલના ચેમ્પિયન રાફેલ નડાલએ કોરોના વાયરસ મહામારીના કારણે આ વર્ષે થનારી અમેરિકી ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેચ્યું છે. નડાલે ટ્વિટ કરીને કહ્યું કે 'ખુબ વિચાર્યા બાદ મે આ વર્ષે યુએસ ઓપનમાં ન રમવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર દુનિયાની હાલાત ખુબ નાજૂક છે. કોવિડ-19ના કેસ સતત વધી રહ્યાં છે. એવું લાગે છે કે આપણો તેના પર કોઈ કાબૂ નથી.'
Aug 5,2020, 17:34 PM IST
યુએસ ઓપન
US OPEN : રાફેલ નાડાલ અને સેરેના વિલિયમ્સ સેમિફાઈનલમાં
રાફેલ નાડાલ 19મા ગ્રાન્ડસ્લેમ ટાઈટલથી 2 વિજય દૂર છે, જ્યારે સેરેના વિલિયમ્સે યુએસ ઓપનની પોતાની 100મી મેચ જીતીને એક નવો રેકોર્ડ સર્જ્યો છે
Sep 5,2019, 20:47 PM IST
યૂએસ ઓપન
US OPEN: વર્લ્ડ નંબર-3 ફેડરર બહાર, સેરેના વિલિયમ્સ સેમિફાઇનલમાં પહોંચી
યૂએસ ઓપનના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ગ્રેગોર દિમિત્રોવે રોજર ફેડરરને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
Sep 4,2019, 15:01 PM IST
રાફેલ નડાલ
US Open: નડાલ ક્વાર્ટર ફાઇનલમાં, વર્લ્ડ નંબર-1 ઓસાકા બહાર
પુરૂષ સિંગલ વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનિશ દિગ્ગજ નડાલે ક્રોએશિયાના મારિન સિલિચને 6-3, 3-6, 6-1, 6-2થી પરાજય આપ્યો હતો.
Sep 3,2019, 15:21 PM IST
રોજર ફેડરર
US OPEN: વર્લ્ડ નંબર-1 જોકોવિચ ઈજાને કારણે બહાર, ફેડરર જીત્યો
જોકોવિચે છેલ્લા પાંચ ગ્રાન્ડસ્લેમમાંથી ચાર પર કબજો કર્યો હતો. તેના નામે કુલ 16 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. આ વર્ષે જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ તેના નામે કર્યું હતું.
Sep 2,2019, 15:18 PM IST
ટેનિસ
US OPEN: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસાકાએ અમેરિકાની ગોરી ગોફને કરી બહાર
યૂએસ ઓપનમાં પૂર્વ વિજેતા નાઓમી ઓસાકાએ અમેરિકાની સનસની ગોરી ગોફને સીધા સેટોમાં હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી હતી.
Sep 1,2019, 15:58 PM IST
રોહન બોપન્ના
US OPEN: બોપન્ના-શાપોવાલોવની જોડી પહોંચી બીજા રાઉન્ડમાં
બોપન્ના અને શાપોવાલોવે બે વાર પોતાની સર્વિસ ગુમાવી પરંતુ તેણે સાત તકમાં છ વાર પોતાના વિરોધીઓને સર્વિસ તોડી હતી.
Aug 31,2019, 17:09 PM IST
US Open
US Open: રોજર ફેડરર, નોવાક જોકોવિચ અને સેરેના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં
નોવાક જોકોવિચ અને રોજર ફેડરરે અમેરિકી ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમના અંતિમ-16મા પ્રવેશ કર્યો જ્યારે કેઈ નિશિકોરી બહાર થઈ ગયો અને મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ પણ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.
Aug 31,2019, 15:21 PM IST
સુમીત નાગલ
US Open: રોજર ફેડરરે જીતી મેચ, ભારતના સુમિત નાગલે જીત્યા દિલ
યૂએસ ઓપનમાં સુમિત નાગલે રોજર ફેડરર વિરુદ્ધ પ્રથમ સેટ જીતીને બધાને ચોંકાવી દીધા હતા.
Aug 27,2019, 15:25 PM IST
સેરેના વિલિયમ્સ
સેરેનાના કાર્ટૂન પર વિવાદ, જે.કે. રોલિંગે તેને જાતિવાદી કહ્યું
ઓસ્ટ્રેલિયાના અખબાર 'હેરાલ્ડ સન'માં સેરેના વિલિયમ્સનું એક કાર્ટૂન પ્રકાશિત થયું છે, જેમાં સેરેનાને યુએસ ઓપનમાંપોતાના તુટેલા રેકેટ પર કુદતી બતાવાઈ છે
Sep 11,2018, 20:23 PM IST
Serena Williams
વિવાદોમાં સેરેના વિલિયમ્સ, યૂએસ ઓપનના ફાઇનલમાં અમ્પાયરને કહ્યો ચોર
અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયસમ્સ યૂએસ ઓપનના ફાઇનલ મેચમાં હાર્યા બાદ ચર્ચામાં છે. સેરેના જાપાનની નાઓમી ઓસાકાની સાથે ફાઇનલ મેચ દરમિયાન અમ્પાયર પર ભડકી હતી.
Sep 9,2018, 15:32 PM IST
યુએસ ઓપન
US OPEN : ડેલ પોત્રો અને નોવાક જોકોવિચ ફાઈનલમાં પહોંચ્યા
જોકોવિચે જાપાનના કેઈ નિશિકોરીને 6-3, 6-4, 6-2થી હરાવીને પોતાની 23મી ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં સ્થાન પાકું કર્યું. બંને ખેલાડી વચ્ચે થયેલા મુકાબલામાં જોકોવિચનું પલડું ભારે રહ્યું છે. જોકોવિચે 14 મેચ જીતી છે, જ્યારે ડેલ પોત્રો 4 જ મેચ જીતી શક્યો છે.
Sep 8,2018, 19:13 PM IST
સેરેના વિલિયમ્સ
US OPEN: સેરેના વિલિયમ્સ ફાઇનલમાં, જાપાનની ઓસાકા સાથે થશે મુકાબલો
ઓસાકાએ છેલ્લા 4 મુકાબલામાં અમેરિકાની મેડિસન કીઝને 6-2, 6-4થી હરાવીને ફાઇનલમાં ટિકિટ મેળવી હતી
Sep 7,2018, 12:39 PM IST
Trending news
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત