हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Uttarakhand Assembly Election 2022
Uttarakhand assembly election 2022 News
Uttarakhand
ઉત્તરાખંડ: પુષ્કરસિંહ ધામી હાર્યા બાદ હવે કોણ બનશે CM? રેસમાં આ 3 નામ સામે આવ્યા
ઉત્તરાખંડમાં ભાજપ 47 બેઠકોના પ્રચંડ બહુમત સાથે એકવાર ફરીથી સત્તામાં આવી ગયો છે. જો કે આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે ચૂંટણી હારી ગયા. હવે નવા મુખ્યમંત્રીની પસંદગી અંગે ભાજપની અંદર સતત હલચલ તેજ છે.
Mar 11,2022, 14:49 PM IST
Uttarakhand Exit Poll
શું ઉત્તરાખંડમાં પોતાની ખુરશી બચાવી શકશે ભાજપ? જાણો શું કહે છે એક્ઝિટ પોલ
Uttarakhand Exit Poll: ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીનું પરિણામ 10 માર્ચે જાહેર થશે. એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની રહી છે.
Mar 7,2022, 20:19 PM IST
pm narendra modi
ઉત્તરાખંડમાં જીત પાક્કી! ડબલ એન્જિનની સરકાર પર પહેલેથી જ લાગી ચૂકી છે મહોર: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચૂંટણી પ્રચાર માટે ઉત્તરાખંડ પહોંચ્યા. પીએમ મોદીએ રૂદ્રપુરમાં એક જનસભાને સંબોધન કરતા કહ્યું કે ઉત્તરાખંડમાં ડબલ એન્જિનની સરકાર પર મહોર લાગી ચૂકી છે.
Feb 12,2022, 14:47 PM IST
Uttarakhand
ભાજપે 59 ઉમેદવારોની યાદી જાહેર કરી, CM ધામી ખટીમાથી ચૂંટણી લડશે
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી દીધી છે.
Jan 20,2022, 14:36 PM IST
Uttarakhand opinion poll
ઉત્તરાખંડમાં આ વખતે કોની સરકાર? CM પદની રેસમાં કયા નેતા આગળ? ખાસ જાણો
Zee News એ ભારતના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓપિનિયન પોલ કર્યો છે જેમાં જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેની 690 વિધાનસભા બેઠકો પર 12 લાખથી વધુ લોકોના અભિપ્રાય જાણવાની કોશિશ કરી છે કે તેઓ રાજ્યમાં કોની સરકાર બનતી જોવા માંગે છે.
Jan 18,2022, 6:39 AM IST
pm narendra modi
PM મોદીએ ઉત્તરાખંડને આપી 17,500 કરોડ રૂપિયાની ભેટ, કહ્યું- આ દાયકો ઉત્તરાખંડનો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે ઉત્તરાખંડમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યને અનેક ભેટ આપી. તેમણે ઉત્તરાખંડમાં 17500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળા છ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને લખવાડ બહુઉદ્દેશ્ય પ્રોજેક્ટ સહિત 17 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.
Dec 30,2021, 15:13 PM IST
Harish Rawat
હરિશ રાવતે પોતાની જ પાર્ટી સામે બળવો પોકાર્યો, ગાંધી પરિવાર વિરુદ્ધ ખોલ્યો મોરચો
ઉત્તરાખંડમાં આગામી વર્ષ થનારી વિધાનસભા ચૂંટણી (Uttarakhand Assembly Election 2022) પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ વધવા લાગી છે અને પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતે (Harish Rawat) કોંગ્રેસ સંગઠન પર સવાલ ઉઠાવ્યા છે.
Dec 22,2021, 15:58 PM IST
Uttarakhand Assembly Election 2022
7 વર્ષની સરકારમાં કોઈ PM મોદી પર 7 પૈસાના કૌભાંડનો આરોપ લગાવી શકે નહીંઃ ઠાકુર
Uttarakhand Assembly Election 2020: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી કુમાઉંથી વિજય સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવા બાગેશ્વર જિલ્લાના નુમાઇસખેત મેદાન પહોંચ્યા હતા.
Dec 19,2021, 15:49 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા