हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
135/ 6
(50.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
vankaner
Vankaner News
gujarat
ટોલનાકા કૌભાંડમાં કોણ છે દિગ્ગજ પાટીદાર અગ્રણીનો 'કપૂત'? BJP નેતા સહિત કોની સંડોવણી
ગુજરાતમાં તો જાણે નકલ કરવાની ફેક્ટરીઓ ખુલી ગઈ છે. દરેક વસ્તુની નકલ બનતા વાર નથી લાગતી. અત્યાર સુધી આપણે તો નકલી હળદર, મરચું અને ઘી વિશે સાંભળ્યુ હતુ. ત્યારે હવે નકલી કચેરી બાદ નકલી ટોલનાકું ચાલતુ હોવાની વાત સામે આવી એટલું જ નહીં, આ નકલી ટોલનાકું ખોલવામાં પાટીદાર અગ્રણીના પુત્રને પણ સંડોવણી સામે આવી છે.
Dec 4,2023, 21:20 PM IST
vankaner
ટોલ નકલી ગુજરાતમાં વસૂલી અસલી: દોઢ વર્ષમાં 82 કરોડ કોના કોના ખિસ્સામાં ગયા?
સરકારની નાક તળે એક આખું બોગસ ટોલનાકું ચાલતું હતું, જેમાં પાટીદાર અગ્રણીના દીકરો સૂત્રધાર નીકળ્યો છે. જી હા...અમરશીભાઈ જેરામભાઈ પટેલ પાટીદાર સમાજના અગ્રણીના દીકરા હોવાનું સામે આવ્યું છે. હવે સરકાર સામે સીધા સવાલો ઉભા થયા છે.
Dec 4,2023, 21:17 PM IST
vankaner
ભૂપેન્દ્ર પટેલ સરકારે કોની ભરી શરમ, બાહુબલીઓના બોગસ ટોલનાકા સામે તંત્ર કેમ છે ચૂપ
રે મોરબી નકલી ટોલનાકા કેસમાં એક મોટો ખુલાસો થયો. આ કેસમાં ગુજરાતના સૌથી મોટા પાટીદાર નેતાના પુત્રનું નામ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ રસ્તા પર રવિરાજસિંહ અને હરવિંરસિંહ નામનાં બે શખ્શો ટોલનાકુ ચલાવતા હતા.
Dec 4,2023, 19:44 PM IST
Fake toll booth
મોરબીમાં બોગસ ટોલનાકા કેસમાં મોટો ખુલાસો! પાટીદાર નેતા જેરામ પટેલના દીકરાના કાળા હાથ
ગુજરાતમાં સૌથી મોટો ખુલાસો થયો છે. સરકારની નાક તળે એક આખું બોગસ ટોલનાકું ચાલતું હતું જેમાં પાટીદાર અગ્રણીના દીકરો સૂત્રધાર નીકળ્યો છે. જી હા...અમરશીભાઈ જેરામભાઈ પટેલ પાટીદાર સમાજના અગ્રણીના દીકરા હોવાનું સામે આવ્યું છે. જેરામભાઈ વાસજાળીયાના દીકરા અમરશીભાઈ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે. હવે સરકાર સામે સીધા સવાલો ઉભા થયા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે આ કાંડમાં કોની શરમ ભરી એ સૌથી મોટો ચર્ચાતો પ્રશ્ન છે.
Dec 4,2023, 19:41 PM IST
Trending news
Patidar Samaj
એવું તો શું થયુ કે પાટીદાર સમાજને એકઠા થવું પડ્યુ, શું પાટીદારો ટાર્ગેટ થઈ રહ્યાં છે
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો