vendor

શાકભાજી ખરીદવા જતા હો તો ખાસ વાંચો Corona પોઝિટિવનો આ કિસ્સો

ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ કોરોના સંકટમાં ઘેરાયું છે. અમદાવાદમાં આજે નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો 1434 પર પહોંચી ગયો છે. 

Apr 22, 2020, 05:38 PM IST

રાજ્યમાં 1 ઓક્ટોબરથી લાગુ થશે નવી ‘ડિઝિટલ સ્ટેમ્પીંગ’ વ્યવસ્થા

ગુજરાતમાં 1 ઓક્ટોબરથી નોન જ્યુડીશ્યલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. હવે સ્ટેમ્પ પેપર બંધ કરીને ડિઝિટલ સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Sep 16, 2019, 05:48 PM IST
Viral video of Palitana fruit vendor PT2M13S

વ્યાજખોરોના ત્રાસને લઈ પિતાના મૃત્યુ પછી પુત્રએ કર્યો વીડિયો વાઇરલ

પિતાના મોત બાદ પુત્ર પણ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા મજબુર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વિડીયો પાલિતાણાના ફ્રુટના વેપારીનો હોવાનું જાણવા મળ્યું છે.

Apr 28, 2019, 11:55 AM IST