vegetable

નાની ઉંમરના બાળકોના ડાયટમાં સામેલ કરો આ વસ્તુ, બાળક બની જશે Super Kid!

તમારા બાળકોને માનસિક રૂપે તીવ્ર બનાવવા માટે, તેમને તે ખોરાક આપો જે તેમના મગજમાં સંપૂર્ણ પોષણ આપે છે. આ સમાચારમાં, અમે તમારા માટે આવા 6 ખોરાક વિશે માહિતી આપી રહ્યા છીએ, જે બાળકોના મગજ વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Sep 17, 2021, 08:13 AM IST

આ શાકભાજીની છાલમાં હોય છે ભરપૂર પોષણ, ખાવાના ફાયદા જાણીને ચોંકી જશો

છાલની સાથે શાકભાજી ની ખોરાક તરીકે લેવી તમને થોડું  વિચિત્ર લાગી શકે છે. પણ અમુક શાકભાજી ની છાલમાં ભરપૂર પોષણ હોય છે. આ શાકભાજી ની છાલ સાથે તમે રસોઇ બનાવો છો તો તમને જરૂર ફાયદો થશે. શાકભાજી ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. અને શાકભાજી ની છાલ માં ઘણી બધી માત્રામાં ફાઈબર હોય છે. જે આપણી પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે.

Sep 13, 2021, 10:23 AM IST

Benefits of Juice: આ ગ્રીન જ્યૂસથી કરો દિવસની શરૂઆત, Health ને મળશે આશ્ચર્યજનક ફાયદો

મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત કોફી અથવા ચાથી કરે છે, પરંતુ એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો તમે સવાર સવારમાં ફ્રેશ વેજીટેબલ જ્યૂસ પીઓ છો, તો તેનાથી તમને ઘણા ફાયદા મળશે. તે તેમને સંપૂર્ણ પોષણ આપે છે

Sep 11, 2021, 09:03 AM IST

SKIN CARE: આ આદતો સુધારો નહીં તો, ચહેરાની ચમક થઈ જશે દૂર

નવી દિલ્લીઃ જ્યારે પણ સુંદરતાની વાત આવે છે, ત્યારે લોકો ચહેરાને સુંદર બનાવવા માટે બ્યુટી પ્રોડક્ટ્સનો આશરો લે છે, કેટલાક લોકો ઘરેલું ઉપાય વિશે વાત કરે છે. આ વસ્તુઓથી તમે ફક્ત તમારી બાહ્ય ત્વચાને જ સુંદર બનાવી શકો છો, પરંતુ જો તમે ખરેખર પોતાને કુદરતી રીતે સુંદર દેખાવા માંગતા હોવ તો તમારે તમારી કેટલીક આદતોમાં સુધારો કરવો પડશે.

Jul 23, 2021, 04:58 PM IST

Corona ના કારણે જીવનમાં આવ્યું આમૂલ પરિવર્તન, સુરતમાં વધ્યો ટેરેસ ગાર્ડનનો ક્રેઝ

કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન અમે અગાસી પર ઉછેરેલા તુલસી, ગળો, બેઝિલ, હળદર અને નાગરવેલના પાનમાંથી બનાવેલો ઉકાળો નિયમિત રીતે પીતા હતાં.

Jul 9, 2021, 05:05 PM IST

શાકભાજીની આધુનિક ખેતી તરફ વળ્યાં ખેડૂતો, દૂધીની ખેતીએ શિક્ષકને 'દૂધે ધોઇને' આપ્યું વળતર

પોતાની જમીનમાં બાગાયતી દૂધી-કારેલા સહિતની શાકભાજીની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી આર્થિક સધ્ધરતા સાથે સફળતાના સોપાન સર કરી અન્યો ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે.

Jun 28, 2021, 08:41 PM IST

AHMEDABAD: નારણપુરાની SEASON 9 રેસ્ટોરન્ટમાંથી સબ્જીમાંથી નીકળ્યો લાકડાનો ટુકડો

  ઓનલાઇન ફૂટ મંગાવનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના રાણીપમાં રહેતા એક વ્યક્તિને કડવો અનુભવ થયો છે. ઓનલાઇન ફૂડ ડિલિવરી એપથી રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર કર્યું અને જ્યારે જમવા બેઠો ત્યારે પનીર બટર મસાલા સબ્જીમાંથી 2 ઇંચનો લાકડાનો ટુકડો નિકળ્યો હતો. રેસ્ટોરન્ટના મેનેજરે ભુલ સ્વિકારવાના બદલે કહ્યું કે આ તજનો ટુકડો છે પછી લાકડાનો ટુકડો જોઇને ભૂલ સ્વીકારી હતી. ભોગ બનનાર વ્યક્તિએ રેસ્ટોરન્ટ દ્વારા ભુલ નહી સ્વિકારતા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી. 

Jun 26, 2021, 10:31 PM IST

કોરોના કાળમાં શાકભાજીના ભાવ તો ઘટ્યાં, પણ વેપારીઓને નથી મળી રહ્યાં ગ્રાહકો

શાકભાજીના ભાવ ઘટ્યા છે અને સાથે જ ખરીદી પણ ઓછી થઈ રહી છે. કોરોના અને કરફ્યૂ ના કારણે લોકો વધુ ખરીદી કરવા આવી નથી રહ્યાં.

May 20, 2021, 02:22 PM IST

કોરોનાના કેસ વધતાં જ લીંબુના ભાવ વધ્યા, જાણો કેમ વધી રહ્યા છે ભાવ

માર્કેટીંગ યાર્ડમાં લીંબુ (Lemon) ની આવકમાં ઘટાડો નોંધાયો છે અને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળાને લઈને દિવસેને દિવસે લીંબુ (Lemon) ની બજારમાં માંગ વધી રહી છે. 

Mar 21, 2021, 01:01 PM IST

ખેડૂતનો સફળ પ્રયોગ, જામનગરની જમીન પર નવા પાકોનું કરી રહ્યા છે સંશોધન

જામનગરના કાલાવડ તાલુકાના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઈ વૈશ્વિક કક્ષાના એક્ઝોટિક વેજીટેબલ અને ફ્રુટની ખેતી કરી તેમાં સતત નવા પાકોનું જામનગરની જમીન પર સંશોધન કરી રહ્યા છે. 

Mar 10, 2021, 09:38 PM IST

શિયાળામાં ભૂખ્યા પેટે ખાઓ આ 7 વસ્તૂઓ થશે જબરદસ્ત ફાયદો

ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે શિયાળો એટલે ખાઈ-પીને મસ્ત રહેવાની સિઝન. કારણકે, એવું કહેવાય છેકે, બાર મહિનામાં શિયાળા દરમિયાન તમે સારો ખોરાક લીધો હોય તો તેના કારણે તમારું આખુંય વર્ષ સ્વસ્થ રહે છે. સમગ્ર વર્ષ દરમ્યાન તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માટે શું ખાવું અને શું ન ખાવું તે જાણવું ખુબ જ જરૂરી છે. 

Dec 16, 2020, 01:22 PM IST

કોર્પોરેશનની કનડગતને પગલે શાકભાજીના વિક્રેતાઓએ અર્ધનગ્ન થઇને કર્યું વિરોધ પ્રદર્શન

: શહેરના પુણા ખાતે શાકભાજી વિક્રેતાઓએ મ્યુનિ. ધંધો ન કરવા દેતી હોવાના આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ વિક્રેતાઓએ શર્ટ કાઢી અર્ધનગ્ન થઈને નારેબાજી કરી હતી. પુણા વિસ્તારમાં આવેલા સીતાનગર ચોક ખાતે શાકભાજી અને ફ્રૂટની લારીઓ લઈને ઘણા લોકો રોજી રોટી મેળવી રહ્યાં છે. ત્યારે શાકભાજી તેમજ અન્ય લારીઓ પર ધંધો કરતાં વિક્રેતાઓ પાલિકાની કામગીરીથી રોષે ભરાયા હતા. જેથી તેઓએ શોષણ થતું હોવાના આક્ષેપ સાથે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો.

Oct 16, 2020, 05:41 PM IST

ધાણા 200 અને ગુવાર 120 રૂપિયે કિલો.... આવા ભાવમાં ઘર ચલાવવું ગૃહિણીઓને મુશ્કેલ બન્યું

  • બટાકા, ટામેટા, ડુંગળીની સાથે સાથે લીલા શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે.
  • તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેને કારણે ગ્રાહકો પરેશાન થઈ ગયા

Oct 1, 2020, 09:02 AM IST

એક એવું ગામ કે જ્યાં શાકભાજી અને કરિયાણાની દુકાનો સહિત સંપુર્ણ લોકડાઉન લાગુ

વધતા જતા કોરોનાં સંક્રમણને લઈને વિવિધ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે,ત્યારે આણંદનાં મોગરી ગ્રામ પંચાયત દ્વારા આજથી 10 દિવસ માટે ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા બપોરે બાર વાગ્યા બાદ ગામ સંપૂર્ણ બંધ થઈ જતા આજે પ્રથમ દિવસે લોકડાઉન સફળ રહ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વધતા જતા કોરોનાં સંક્રમણને નિંયત્રણમાં લાવવ માટે ગ્રામજનોની મીટીંગ બોલાવ્યા બાદ ગામમાં લોકડાઉન કરવાનો સામુહિક નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ ગામનાં જાહેર નોટીસ બોર્ડ પર લોકડાઉન અંગેની જાહેરાત કરી દેવામાં આવી હતી. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે બપોરે 12 વાગતાજ તમામ વેપારીઓ દુકાનદારોએ પોતાનાં વેપાર ધંધા બંધ કરી દઈ લોકડાઉનનું પાલન કર્યું હતું.

Sep 20, 2020, 05:48 PM IST

અમદાવાદીઓ બાદ હવે સુરતીઓએ શાકભાજી માટે લગાવી લાઇનો, APMC માર્કેટ 7 દિવસ રહેશે બંધ

ગુજરાતમાં કોરોના કહેર દિવસે ને દિવસે વધુ રહ્યો છે. ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ શહેરોમાં સંક્રમણ વધે નહી તે માટે તંત્ર અને સરકાર દ્વારા તમામ જરૂરી પ્રયત્નો કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

May 7, 2020, 04:08 PM IST

શાકભાજી ખરીદવા જતા હો તો ખાસ વાંચો Corona પોઝિટિવનો આ કિસ્સો

ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ કોરોના સંકટમાં ઘેરાયું છે. અમદાવાદમાં આજે નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો 1434 પર પહોંચી ગયો છે. 

Apr 22, 2020, 05:38 PM IST

સુરતમાં રસ્તા પર ફેંકી દેવા પડશે શાકભાજી?

સુરત એપીએમસી બંધ થતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે.  હાલમાં પ્રતિદિવસ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પાંચ કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

Apr 6, 2020, 04:00 PM IST

વડોદરામાં શાકભાજીની તમામ માર્કેટ બંધ, ઘરની નજીક જ શાક મળે એવું જડબેસલાક પ્લાનિંગ

વડોદરા પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ સંયુકત રીતે વડોદરા APMC સાથે સંકલન કરી શહેરના દરેક 12 વોર્ડમાં 24 ટ્રેકટર અને 1500 લારીઓ મારફતે શાકભાજી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. 

Mar 28, 2020, 03:32 PM IST