vijay mallya

ભાગેડૂ પાસેથી ભરપાઇ બાદ આટલી વસૂલી બાકી, સુપ્રીમ કોર્ટમાં સરકારને આપી જાણકારી

ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યા (Vijay Mallya)ને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી વધુ આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે માલ્યાની યૂનાઇટેડ બ્રેવરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ (UBHL) દ્વારા કર્ણાટક હાઇકોર્ટ (Karnataka High Court)ના આદેશને પડકાર આપવા માટે દાખલ અરજીને નકારી કાઢી. 

Oct 26, 2020, 08:56 PM IST

સંસદમાં મોદી સરકારનું નિવેદન- 5 વર્ષમાં માલ્યા અને નીરવ સહિત 38 લોકો દેશ છોડીને ભાગ્યા

નાણા મંત્રાલયે સંસદને જણાવ્યું કે, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી સહિત 38 લોકો 2015થી 2019 વચ્ચે દેશ છોડીને ભાગી ગયા છે. 

Sep 14, 2020, 06:03 PM IST

વિજય માલ્યાની અરજી પર SCનો નિર્ણય સોમવારે, 40 મિલિન ડોલર ટ્રાન્સફર કર્યા હતા

સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટના ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની પુન:વિચાર અરજી પર નિર્ણય સંભળાવશે. વિજય માલ્યાએ કેસ વચ્ચે 40 મિલિયન ડોલર તેના બાળકોને ટ્રાન્સફ કર્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે મે 2017માં તેને કોર્ટની અવગણનાનો દોષિત ઠેરાવ્યો હતો.

Aug 29, 2020, 10:46 PM IST

ભાગેડુ મેહુલ ચોક્સીને લાગ્યો બદનામીનો ડર, Netflix ની વેબસીરિઝ પર ઉઠાવ્યો વાંધો

આ વેબસીરિઝમાં ભાગેડુ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા (Vijay Mallya) , નીરવ મોદી (Nirav Modi) ની સાથે સાથે બી રાજુ રામલિંગ રાજુ (B Raju Ramaling Raju) ના વિવાદિત કિસ્સાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે

Aug 27, 2020, 10:56 AM IST

સુપ્રીમ કોર્ટમાં વિજય માલ્યાની ફાઇલમાંથી દસ્તાવેજ ગાયબ, 20 ઓગસ્ટ સુધી ટળી સુનાવણી

સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ભાગેડૂ વિજય માલ્યા (Vijay Mallya) ફાઇલમાંથી જરૂરી દસ્તાવેજ ગાયબ થયા છે. જેના કારણે સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાની પુનર્વિચાર અરજી પર સુનાવણી 20 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે. 

Aug 6, 2020, 04:34 PM IST

માલ્યાનાં પ્રત્યાર્પણમાં બ્રિટનની આડોડાઇ, કહ્યું હજી એક નાનકડો કેસ બાકી પણ વિગત નહી

ભાગેડું દારૂના વેપારી વિજય માલ્યાને ભારત લાવવામાં હવે ફરી એકવાર બ્રિટને કાયદાકીય ગુંચ નાખી છે. ભારતમાં બ્રિટિશ હાઇ કમિશનનાં પ્રવક્તાએ ગુરૂવારે જણાવ્યુ કે, ગત્ત મહિને પ્રત્યાર્પણ વિરુદ્ધ માલ્યાની અપીલ રદ્દ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેણે બ્રિટનની સુપ્રી કોર્ટમાં અપીલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે વધારે એક કાયદાકીય મુદ્દો છે, જેને તેના પ્રત્યાર્પણ પહેલા ઉકેલ લાવવો જરૂરી છે.

Jun 4, 2020, 04:49 PM IST

વિજય માલ્યાને ભારત મોકલી રહ્યું છે યૂકે, કોઈપણ સમયે મુંબઇ લેન્ડ કરી શકે છે ફ્લાઈટ

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા ગમે ત્યારે ભારત પહોંચી શકે છે. તેની વિરુદ્ધ મુંબઇમાં કેસ છે, તેથી તેને મુંબઈ લાવવામાં આવશે. તપાસ એજન્સીઓના કેટલાક સૂત્રોએ સંકેત આપ્યો છે કે બુધવારે રાત્રે માલ્યાનું વિમાન મુંબઇ એરપોર્ટ પર ઉતરાણ કરી શકે છે. જો તે રાત્રે મુંબઇ પહોંચશે તો તેમને થોડા સમય માટે સીબીઆઈ ઓફિસમાં રાખવામાં આવશે. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Jun 3, 2020, 11:43 PM IST

બ્રિટન હાઈકોર્ટે વિજય માલ્યાનો આપ્યો મોટો ઝટકો, અરજી કરી રદ્દ

 બ્રિટન ગાઈકોર્ટે વિજય માલ્યાની ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપતી અરજી નકારી દીધી છે. સૂત્રો પ્રમાણે માલ્યાની પાસે હવે કોઈ કાયદાકીય માર્ગ બચ્યો નથી અને તેને 28 દિવસમાં ભારતને સોંપવામાં આવી શકે છે. 
 

May 14, 2020, 04:25 PM IST

વિજય માલ્યાએ કોર્ટમાં હાથ જોડીને બેંકોને કહ્યું- તાત્કાલિક તમારા પુરા પૈસા પાછા લઇ લો

ભાગેડૂ દારૂના બિઝનેસમેન વિજય માલ્યા (Vijay Malya)એ ગુરૂવારે બ્રિટીશ હાઇકોર્ટમાં હાજરી દરમિયના હાથ જોડીને કહ્યું કે ભારતીય બેન્ક (Indian Banks) તાત્કાલિક પોતાના પૈસા પરત લઇ લે. રોયલ કોર્ટ ઓફ જસ્ટિસની બહાર વિજય માલ્યાએ નિવેદન આપતાં કહ્યું કે મૂળધનના 100 ટકા ભારતીય બેન્કને પરત આપવા માટે તૈયાર છું.

Feb 14, 2020, 04:14 PM IST

ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યા પર લાગી મોટી કાળી ટીલી

ભારત સરકારે વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે

Nov 7, 2019, 04:57 PM IST

વિજય માલ્યાએ સુપ્રીમમાં ગુહાર લગાવી, 'અંગત અને કૌટુંબિક સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા પર લગાવો રોક' 

અંગત અને કૌટુંબિક સંપત્તિ પર કાર્યવાહી વિરુદ્ધ ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવી છે. માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સંપત્તિઓ પર કાર્યવાહી અને જપ્ત કરવાની પ્રક્રિયા પર રોક લગાવવાની માગણી કરી છે.

Jul 28, 2019, 07:42 AM IST

ભાગેડૂ વિજય માલ્યાને બોમ્બે હાઇકોર્ટે આપ્યો આંચકો, તપાસ એજન્સીને કાર્યવાહીની આપી છૂટ

ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાને બોમ્બે હાઇકોર્ટે આંચકો આપ્યો છે. હાઇકોર્ટે તેને તે અપીલને નકારી કાઢી છે, જેમાં તેણે પોતાના અને પોતાની સંપત્તિ વિરૂદ્ધ કાર્યવાહી પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેણે પોતાની અરજીમાં કહ્યું હતું કે નિચલી કોર્ટ અને સરકારી તપાસ એજન્સી તેમની સંપત્તિ વિરૂદ્ધ કાર્યવાહી (બેચ) કરી શકે છે. તેનાપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.  

Jul 11, 2019, 02:51 PM IST

જો આજે વિજય માલ્યાની અરજી નકારી કાઢવામાં આવે, તો 28 દિવસમાં લાવી શકાય છે ભારત!

ભાગેડુ દારૂના કારોબારી વિજય માલ્યાની અપીલ પર લંડનની કોર્ટમાં આજે ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગે સુનાવણી થશે. જો આ સુનાવણી દરમિયાન કોર્ટ માલ્યાને ઇગ્લેન્ડમાં રહેવાની પરવાનગી આપતી નથી તો તેને 28 દિવસની અંદર પ્રત્યાર્પણ કરવામાં આવશે.

Jul 2, 2019, 02:23 PM IST

માલ્યા, નીરવ મોદી જેવા ભાગેડૂનો મુદ્દો ભારતે G-20માં ઉઠાવ્યો, કહ્યું- તેની વિરુદ્ધ થાય કાર્યવાહી

સુરેશ પ્રભુએ બેઠકમાં થયેલી ચર્ચા વિશે કહ્યું, અમે ભાગેડૂ આર્થિક ગુનેગારોનો ઉકેલ લાવવાની જરૂરીયાતને હંમેશા સામે રાખવા આવ્યા છીએ. આ એક મજબૂત એજન્ડા રહ્યો છે. 

Jun 29, 2019, 07:42 PM IST

લંડન: ભાગેડુ વિજય માલ્યા ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા પહોંચ્યો, કહ્યું-મેચ જોવા આવ્યો છું

લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્લ્ડ કપ 2019ની આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચને જોવા માટે ભારતીય બેંકોના કરોડો રૂપિયા ચાઉ કરીને ભાગી ગયેલો ભાગેડુ ઊદ્યોગપતિ વિજય માલ્યા પણ પહોંચ્યો છે.

Jun 9, 2019, 04:25 PM IST

બ્રિટનની કોર્ટમાંથી વિજય માલ્યાને ઝટકો, પ્રત્યર્પણ રોકવાવાળી અરજી નકારી

ભાગેડૂ લીકર બિઝનેસમેન વિજય માલ્યાને બ્રિટનની કોર્ટે ઝટકો આપ્યો છે. તેના પ્રત્યર્પણ રોકવાની અરજી નકારી કાઢી છે. એવામાં હવે તેના ભારતમાં આવવાનો સમય વધુ નજીક આવી ગયો છે. વિજય માલ્યાને હવે લાગવા લાગ્યું છે કે તેને જેલ જવું નક્કી છે. એટલા માટે થોડા દિવસો પહેલાં વકીલોએ કોર્ટમાં કહ્યું હતું કે મારા ક્લાઇન્ટ ભારતીય બેંકોને સંતુષ્ટ કરવા માટે આરામદાયક જીંદગી છોડવા માંગે છે. 

Apr 8, 2019, 05:13 PM IST

કુલ લેણી રકમ કરતા બમણી વસુલી કરી ચુકી છે સરકાર, PM મોદીએ કરીછે પૃષ્ટી: માલ્યા

વિજય માલ્યાએ પોતાની બંધ થઇ ચુકેલી એરલાઇન્સ કંપની કિંગફિશર મુદ્દે બેંકો સાથે ગોટાળો કર્યો હોવાનો આરોપ છે

Mar 31, 2019, 10:23 PM IST

વિજય માલ્યાની બેંકોને અપીલ, 'મારો પૈસા લઇ લો અને જેટ એરવેઝને બચાવી લો'

ભાગેડૂ લિકર બિઝનેસ વિજય માલ્યાએ મંગળવારે ભારતીય બેંકોને અપીલ કરતાં કહ્યું કે 'તેમની પાસેથી પૈસા લઇ લો' અને જેટ એરવેઝને બચાવી લો. વિજય માલ્યાએ મંગળવારે સવારે પોતાના ટ્વિટર હેંડલ પર લખ્યું કે હું કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ પીએસયૂ બેંક અને અન્ય લેણદારોના પૈસા પરત કરવાની ઓફર કરી ચૂક્યો છું. એવામાં બેંક મારી પાસેથી પૈસા કેમ લઇ રહી નથી. તેનાથી જેટ એરવેઝને બચાવવામાં મદદ મળશે.

Mar 26, 2019, 01:02 PM IST

નીરવ મોદી બાદ હવે ભાગેડુ વિજય માલ્યા પર કસાયો સકંજો, કોર્ટે આપ્યો આ મોટો આદેશ 

દિલ્હીની એક કોર્ટે ફેરા કાયદાના ભંગ સંબંધિત મામલે લિકર કિંગ વિજય માલ્યાની બેંગ્લુરુ સ્થિત સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. બેંગ્લુરુ પોલીસે ઈડીના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એન કે મત્તા અને વકીલ સંવેદના વર્મા દ્વારા આ મામલે કોર્ટના પહેલાના આદેશને લાગુ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. ત્યારબાદ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દીપક શેરાવતે તાજા નિર્દેશ જારી કર્યાં. 

Mar 23, 2019, 03:32 PM IST

ભાગેડુ માલ્યાની કંપની UBL પાસેથી આ રીતે વસુલાયા 1000 કરોડ રૂપિયા

વિજય માલ્યાની કંપની UBHLની પાસે UBL કંપનીના 2.80 ટકા શેર હતા જે હસ્તાંતરીત કરી લેવાયા છે

Mar 11, 2019, 09:56 PM IST