vk singh

#IndiaKaDNA- કાશ્મીરમાં પહેલાં પૂછવામાં આવતું હતું કે શું ઇન્ડીયાથી આવ્યા છો: વીકે સિંહ

31 ઓક્ટોબરના રોજ જમ્મૂ કાશ્મીરના બે કેંદ્વશાસિત પ્રદેશો જમ્મૂ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત થયાની પૃષ્ઠભૂમિમાં ZEE NEWS ના #IndiaKaDNA કોન્કવેલમાં જનરલ (રિટાયર્ડ) વીકે સિંહે પોતાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું કે જ્યારે હું પહેલીવાર કાશ્મીર ગયો ત્યારે 10 વર્ષનો હતો. કાશ્મીરમાં લોકો પૂછતાં હતા કે શું તમે ભારતથી આવ્યા છો?

Nov 1, 2019, 12:48 PM IST

પાકિસ્તાનને ખાવાના ફાંફા છે પણ વાતો મોટી મોટી કરે છે: વી.કે સિંહનો પ્રહાર

પાકિસ્તાનનાં આર્મી ચીફ જનરલ બાજવાની ધમકીનો પૂર્વ આર્મી ચીફ અને કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે સિંહે આકરો જવાબ આપ્યો હતો

Sep 6, 2019, 08:40 PM IST

બાલાકોટ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓના આંકડા પર વી કે સિંહે આપ્યું મોટું નિવેદન

વિદેશ રાજ્યમંત્રી જનરલ (સેવાનિવૃત્ત) વી કે સિંહે શનિવારે કહ્યું કે, 'પાકિસ્તાન ક્યારેય ભારતનો મિત્ર બની શકે નહીં.

Apr 28, 2019, 02:37 PM IST

આજથી શરૂ થઇ રહ્યું છે વિશ્વની મોટામાં મોટી લોકશાહીનું મહાપર્વ પર્વ

પશ્ચિમ યુપીની 8 સીટોનો ટ્રેન્ડ નિશ્ચિત કરશે દેશનું ભવિષ્ય, અનેક મોટા માથાઓનું ભાવી ઇવીએમમાં કેદ થશે

Apr 10, 2019, 11:32 PM IST

બાલાકોટ: 'રાતે મચ્છર બહુ હતાં તો HIT માર્યું, હવે મચ્છર કેટલા માર્યા તે ગણું કે પછી આરામથી સૂઈ જાઉ?'

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનારા લોકોને કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ જનરલ વી. કે સિંહે જડબાતોડ જવાબ આપ્યો છે.

Mar 6, 2019, 11:13 AM IST

દિગ્વિજયે પુલવામા હુમલાને ગણાવી દૂર્ઘટના, વીકે સિંહએ પુછ્યુ- રાજીવ ગાંધીની હત્યા હતી કે દૂર્ઘટના

દિગ્વિજય સિંહે તેમના ટ્વિટમાં પુલવામા આતંકી હુમલાને દૂર્ઘટના ગણાવતા પીઓકેના બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યો છે.

Mar 5, 2019, 12:38 PM IST

કેન્દ્રિય મંત્રી વી.કે. સિંહની ચેતવણી, 'લેવામાં આવશે પુલવામા શહીદોનો બદલો'

કેન્દ્રિય મંત્રી વી.કે. સિંહે કહ્યું છે કે આ માટે થોડી ધીરજ દાખવવાની જરૂર છે

Feb 22, 2019, 06:51 PM IST

વી.કે.સિંઘ બોલ્યા, ‘પુલવામાના ગુનેગારોને સજા આપવા યોગ્ય સમય અને સ્થળ અમે પસંદ કરીશું’

 પુલવામા આતંકી હુમલા પર કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંહે કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ હવે જે પણ રણનીતિ બનાવવામાં આવશે, તે પ્રભાવી હશે. પૂર્વ સેના પ્રમુખે કહ્યું કે, પુલવામાં હુમલાના ગુનેગારોને સજા મળશે. આતંકીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમે યોગ્ય જગ્યા અને યોગ્ય સમય પસંદ કરીશું. જનરલ વી.કે.સિંહે ઝી મીડિયાની સાથે એક્સક્લુસિવ વાતચીતમાં કહ્યું કે, આ ઘટના બાદ વિપક્ષ પ્રયાસોમાં છે કે, તે ભૂલો કાઢવામાં લાગ્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષને શાંતિની સાથે સૈનિકો અને કેન્દ્રનો સાથ આપવો જોઈએ. ન કે હલકી વાતો અને છીંદા કાઢવા જોઈએ. 

Feb 18, 2019, 02:39 PM IST

મોદી સરકારનો બિગ પ્લાન, તમામ સંસદીય ક્ષેત્રમાં ખુલશે પાસપોર્ટ સેવા કેન્દ્ર

પાસપોર્ટ સુધી દરેક ભારતીયની પહોંચ ખુબ જ સરળ બને તે માટે સરકાર દ્વારા માળખાગત ફેરફાર કરાયા બાદ 1 મહિનામાં 10 લાખ જેટલી અરજીઓ આવ્યાનો રેકોર્ડ સર્જાયો

Nov 22, 2018, 05:42 PM IST

કોઇને નોકરી આપવી બિસ્કીટ વિતરણ કરવા જેવું કામ નથીઃ વીકે સિંહ

વીકે સિંહે કહ્યું કે, નોકરી આપવી બિસ્કીટ વહેંચવા જેવું કામ નખી. તે માટે સરકારે પરિવારજનો પાસેથી જાણકારી માંગી છે. 

Apr 2, 2018, 10:11 PM IST

ભારત લાવવામાં આવ્યા 38 ભારતીયોના પાર્થિવ અવશેષ, પંજાબ સરકારે કરી સહાયની જાહેરાત

પંજાબ સરકારના પ્રધાન નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું કે, પીડિત પરિવારને 5 લાખ રૂપિયા રોકડા, 20 હજાર પ્રતિ માસ પેન્શન અને એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે. 

Apr 2, 2018, 06:37 PM IST

ઈરાકમાં ભારતીયોના મોત મામલે વિપક્ષના આકરા પ્રહારોનો વી કે સિંહે આપ્યો જવાબ

ઈરાકમાં 2014માં આઈએસઆઈએસ દ્વારા 40 ભારતીયોના અપહરણના મામલાને જે રીતે સરકાર દ્વારા હેન્ડલ કરવામાં આવ્યો તેને લઈને વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યો છે.

Mar 21, 2018, 07:38 AM IST