हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
213/ 1
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
wheat price
Wheat price News
Inflation
ટામેટા અને ડુંગળી પછી હવે ઘઉંના ભાવમાં વધારો, ભાવ 25,500 પ્રતિ મેટ્રિક ટન પહોંચ્યા
Inflation on its peak, Wheat price hikes to 25,500 per mt
Aug 9,2023, 11:30 AM IST
central government
સામાન્ય લોકોને રાહત આપવા સરકારે બનાવ્યો આ પ્લાન, ઘઉં અને ચોખાની કિંમતોમાં થશે ઘટાડો
Modi Government: સંગ્રહખોરીને રોકવા અને વધતી કિંમતોને રોકવા માટે, સરકારે 12 જૂને તાત્કાલિક અસરથી માર્ચ 2024 સુધી ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી હતી.
Jun 23,2023, 23:48 PM IST
wheat price
હોટલ નહીં હવે ઘરે પણ મોંઘી પડશે રોટલી! રોટલીના ભાવમાં 50 ટકાનો વધારો, હજુ વધશે ભાવ
Wheat Price: ઘઉંના ઊંચા ભાવને કારણે લોટ, સોજી અને મેદાના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા મહિનામાં કિંમતોમાં લગભગ 15 થી 20 ટકાનો વધારો થયો છે. મિલ માલિકોને આશા હતી કે સરકાર ઘઉંની હરાજી ખુલ્લા બજારમાં કરશે, પરંતુ હજુ સુધી એવું થયું નથી. આવી સ્થિતિમાં મિલ માલિકોએ પણ મોંઘા ભાવે ઘઉં ખરીદવાનું શરૂ કર્યું છે. જેના કારણે લોટના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
Jan 30,2023, 16:18 PM IST
central government
સરકારના નિર્ણયથી સસ્તો થઈ ગયો લોટ અને ઘઉં!, જાણો કિંમતમાં કેટલો ઘટાડો થયો?
કેન્દ્ર સરકાર ઘઉં અને લોટની કિંમતોને ઓછી કરવા માટે અનેક ખાસ પ્લાન બનાવી રહી છે. લોટ મિલના ટોચના સંગઠનોએ 30 લાખ ટન ઘઉંને ખુલ્લા બજારમાં વેચવાના સરકારના નિર્ણયના મોટા વખાણ કર્યા છે.
Jan 27,2023, 10:34 AM IST
Gujarat farmers
હોળી વેકેશન બાદ માર્કેટયાર્ડ ખૂલતા જ રડ્યા ખેડૂતો, ડુંગળી-ઘઉંના યોગ્ય ભાવ ન મળ્યાં
હોળીના તહેવારો બાદ પાલનપુર માર્કેટયાર્ડ ફરીથી શરૂ થતા ઘઉં ભરાવવા આવતા ખેડૂતોને ઘઉંના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. હોળીના તહેવારોમાં ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં મિની વેકેશન રાખતા તમામ માર્કેટયાર્ડ બંધ હતા. જોકે ગઈકાલથી તમામ માર્કેટયાર્ડ સહિત પાલનપુર માર્કેટયાર્ડ ફરીથી રાબેતા મુજબ ચાલુ થતાં પાલનપુર માર્કેટયાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ છે અને પાલનપુર માર્કેટયાર્ડમાં 1200 બોરીની આસપાસ ઘઉંની આવક નોંધાઈ છે અને ખેડૂતોને ઘઉંના મણે 325થી 420 રૂપિયા આસપાસના ભાવ મળી રહ્યા છે.
Apr 2,2021, 12:20 PM IST
Trending news
donald trump
કેમ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાનો ધ્વજ અડધી કાઠીએ લહેરાશે? જાણો કારણ
Jammu kashmir weather
જમ્મુ કાશ્મીર બન્યું જન્નત, ભારે હિમવર્ષાથી સર્વત્ર બરફની ચાદર, પ્રવાસીઓ ખુશખુશાલ
student
ધોરણ 8માં ભણતા બાળકને માતાએ મોબાઈલ બાબતે આપ્યો ઠપકો, વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત
water of panipuri
અમદાવાદની જાણીતી દુકાનની પાણીપુરીના પાણીમાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Reliance home finance
₹107 થી તૂટીને ₹3 પર આવી ગયો આ શેર, વેચવા માટે લાગી લાઈન, જાણો વિગત
Salman Khan
સલમાન ખાનને મળી રહેલ ધમકીઓ વચ્ચે ઘરમાં થઈ રહ્યા છે ફેરફાર, ગેલેક્સીનો વીડિયો વાયરલ
ipo
રૂપિયા તૈયાર રાખો!આવતા અઠવાડિયામાં IPOની ભરમાર, 7 કંપનીઓની શેરમાર્કેટમાં થશે એન્ટ્રી
gujarat weather forecast
ગુજરાતમાં ઉત્તરાયણ બગાડશે કમોસમી વરસાદ? જાણો આવી ગઈ નવી આગાહી
Ahmedabad
ગર્લફ્રેન્ડે પોલીસની નોકરીની ના પાડી તો બની ગયો નકલી પોલીસ, લોકો સાથે છેતરપિંડી કરતો
pm modi
અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર