હોટલ નહીં હવે તો ઘરે પણ મોંઘી પડશે રોટલી! રોટલીના ભાવમાં 50 ટકાનો વધારો, હજુ વધશે ભાવ

Wheat Price: ઘઉંના ઊંચા ભાવને કારણે લોટ, સોજી અને મેદાના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા મહિનામાં કિંમતોમાં લગભગ 15 થી 20 ટકાનો વધારો થયો છે. મિલ માલિકોને આશા હતી કે સરકાર ઘઉંની હરાજી ખુલ્લા બજારમાં કરશે, પરંતુ હજુ સુધી એવું થયું નથી. આવી સ્થિતિમાં મિલ માલિકોએ પણ મોંઘા ભાવે ઘઉં ખરીદવાનું શરૂ કર્યું છે. જેના કારણે લોટના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

હોટલ નહીં હવે તો ઘરે પણ મોંઘી પડશે રોટલી! રોટલીના ભાવમાં 50 ટકાનો વધારો, હજુ વધશે ભાવ

Wheat Shortage: સરકારે ઘઉંની નિકાસ પર પહેલેથી જ પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં ભાવ ન ઘટતાં લોટની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ હજુ પણ ઘઉંના ભાવ આસમાને છે. માત્ર જાન્યુઆરી 2023માં જ ઘઉંના ભાવમાં લગભગ 7 થી 10 ટકાનો વધારો નોંધાયો છે. સરકારે આ વર્ષે એમએસપી 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખી છે, પરંતુ હાલમાં જથ્થાબંધ બજારમાં ઘઉં 3,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો સરકાર આ પગલું નહીં ભરે તો આગામી દિવસોમાં લોટ વધુ મોંઘો થવાનો છે. એક વર્ષમાં માત્ર લોટ 40% મોંઘો થયો છે અને જો તેમાં રોટલી બનાવવાની કિંમત પણ ઉમેરવામાં આવે તો રોટલીની કિંમત લગભગ 50% વધી ગઈ છે.

આ પણ ખાસ વાંચોઃ
શું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...
પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં
નખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!
ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાય
કઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ

આ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?

એક મહિનામાં ભાવમાં 20 ટકાનો વધારો થયો છે-
ઘઉંના ઊંચા ભાવને કારણે લોટ, સોજી અને મેદાના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા મહિનામાં કિંમતોમાં લગભગ 15 થી 20 ટકાનો વધારો થયો છે. મિલ માલિકોને આશા હતી કે સરકાર ઘઉંની હરાજી ખુલ્લા બજારમાં કરશે, પરંતુ હજુ સુધી એવું થયું નથી. આવી સ્થિતિમાં મિલ માલિકોએ પણ મોંઘા ભાવે ઘઉં ખરીદવાનું શરૂ કર્યું છે. જેના કારણે લોટના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

બફર સ્ટોકમાં ઘઉંનો ઘણો જથ્થો-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં સરકારી ગોડાઉનોમાં લગભગ 115 લાખ ટન ઘઉં છે. બફર સ્ટોક મર્યાદા 74 લાખ ટન છે. આવી સ્થિતિમાં આ 41 લાખ ટન ઘઉં વધુ છે. જો સરકાર આ યોજના હેઠળ 15 દિવસમાં આ ઘઉં ખુલ્લા બજારમાં વેચે તો ઘઉંના ભાવ સ્થિર થઈ શકે છે. બીજી તરફ જો ઘઉં બજારમાં નહીં આવે તો લોટના ભાવમાં 5 થી 6 ટકાનો વધારો થઈ શકે છે.

આ પણ ખાસ વાંચોઃ
વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો
ડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટ
જાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....
મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન
ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...
રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો

એપ્રિલમાં ઘટી શકે છે ભાવ-
ઘઉંનો નવો સ્ટોક માર્ચ-એપ્રિલમાં બજારમાં આવશે. આવી સ્થિતિમાં તે પછી ઘઉંના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. જો કે, જો સરકાર આ પહેલાં તેનો સ્ટોક વેચે તો પણ તેની કિંમતો ઘટવા લાગશે.

આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news