રિવાબા જાડેજાએ કોંગ્રેસને લીધી આડેહાથ, મહિલા અનામત બિલ પસાર ન થતા મંત્રીએ કર્યા આકરા પ્રહારો.
Women Reservation Bill: શુક્રવારે સંસદમાં સરકાર પાસે બે-તૃતીયાંશ બહુમતી ન હોવાને કારણે 131મો બંધારણીય ખરડો પસાર થઈ શક્યો નહીં. તેવામાં મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં 33 ટકા અનામત આપવાનો મુદ્દો લટકી ગયો છે. તેવામાં આવો જાણીએ સરકાર પાસે હજુ ક્યા વિકલ્પ છે, જેના દ્વારા 2029ની લોકસભા ચૂંટણી પહેલા 33 ટકા મહિલા અનામત લાગૂ કરી શકાય છે.
Constitution Amendment Bill: સંસદના વિશેષ સત્રમાં નીચલા ગૃહ લોકસભામાં ત્રણ મહત્વના બિલો રજૂ થયા હતા જેમાં બંધારણીય સંસોધન (131મું) બિલ 2026 પાસ થઈ શક્યું નહીં. ત્યારે જાણકારોનું એવું કહેવું છે કે ભાજપ પહેલેથી જાણતું હતું કે બિલ પાસ થવું મુશ્કેલ છે. તો પછી આ દાવ કેમ ખેલાયો?
Women Reservation Bill: કુલ 298 સાંસદોએ બિલના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે 230 સાંસદોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું. કુલ 489 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો. આ સંખ્યાના આધારે, બિલને પસાર થવા માટે 326 મતોની જરૂર હતી, જે પ્રાપ્ત થઈ શક્યું નહીં.
Rotation System: ધારો કે આજે કોઈ શહેરની વિધાનસભા કે લોકસભા બેઠક મહિલાઓ માટે અનામત છે, તો આગામી વખતે જ્યારે પરિસીમન (Delimitation) થશે, ત્યારે મહિલાઓ માટે અનામત તે બેઠક સામાન્ય થઈ શકે છે અને અન્ય કોઈ વિસ્તારની બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવી શકે છે.
Parliament Special Session 2026: દરેક વસ્તુની બે બાજુ હોય છે. એક સારી અને એક ખરાબ. હવે પરિસીમન દ્વારા લોકસભાનું કદ વધારવામાં આવી રહ્યું છે, ત્યારે મડાગાંઠ એ છે કે તેના ફાયદા અને ગેરફાયદાશું થશે?
Women Reservation Bill PM Modi Lok Sabha Debate: વડાપ્રધાન મોદીએ તમામ પક્ષોને મહિલા અનામત બિલનું સમર્થન કરવાની અપીલ કરતા કહ્યું કે, આને રાજકીય રંગ આપવાની જરૂર નથી અને જે પણ આનો વિરોધ કરશે તેમને લાંબા સમય સુધી તેની કિંમત ચૂકવવી પડશે.
Women Reservation Bill: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામતને વાસ્તવિકતા બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. 16 થી 18 એપ્રિલ દરમિયાન ચાલનારા સંસદના વિશેષ સત્ર દ્વારા સરકાર માત્ર 'નારી શક્તિ વંદન અધિનિયમ'માં સુધારો જ નહીં કરે, પરંતુ દક્ષિણ ભારતીય રાજ્યોની તે આશંકાઓને પણ દૂર કરશે જેમાં લોકસભાની બેઠકો ઘટવાનો ડર વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો.
Women Reservation Bill: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) ને મંજૂરી આપી દીધી છે. આ બિલ સંસદના બંને ગૃહમાં પસાર થયું હતું.
Women Reservation Bill Passed: દેશની કરોડો મહિલાઓ માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મહિલા અનામત બિલને રાજ્યસભાની મંજૂરી મળી ગઈ છે. એટલે કે લોકસભા બાદ આ બિલ રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું છે.
લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપનારં નારી શક્તિ વંદન બિલને લોકસભામાં લગભગ મોટાભાગના પક્ષોનું સમર્થન મળ્યું. પણ બે સાંસદોએ તેના વિરોધમાં મતદાન કર્યું. જાણો તેમના વિશે....
Women's reservation bill passed with majority in Lok Sabha
Women Reservation Bill 2023: લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ પર આજે ચર્ચાની શરૂઆત થઈ છે. આ માટે સાત કલાકનો સમય નિર્ધારિત કરાયો છે. આ બિલ પર કોંગ્રેસ તરફથી ચર્ચાની શરૂઆત સોનિયા ગાંધીએ કરી.
Gujarat Vidhansabha : મહિલા અનામત બિલથી ગુજરાત વિધાનસભામા મહિલાઓનું વર્ચસ્વ વધશે... તો ગુજરાતમાંથી 42 માઁથી 14 મતક્ષેત્રોમાં મહિલાઓ હશે
Census And Delimitation: એ વાત સાચી છે કે કોરોના સમયગાળાને કારણે 2021ની વસ્તી ગણતરી શક્ય બની ન હતી, જે હજુ બાકી છે. મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો ડર એ છે કે સીમાંકન વસ્તી ગણતરી પછી જ થશે અને ત્યાર બાદ જ આ બિલ લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ઘણો સમય લાગી શકે છે.
Women Reservation Bill: સંસદના વિશેષ સત્રની વચ્ચે સોમવારે (18 સપ્ટેમ્બર) કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટની આ બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આજે સંસદમાં એકવાર ફરીથી મહિલા અનામતની માગણી ઉઠી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆતમાં મહિલા સાંસદોએ મહિલાઓના હકમાં અવાજ ઉઠાવ્યો અને મહિલા અનામતની વાત કરી.
કેરળમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધારે એક જાહેરાત કરતા જણાવ્યું કે, જો લોકસભા ચૂંટણી જીતશે તો મહિલા અનામત બિલ પાસ કરાવવાનું કામ પ્રાથમિકતાઓમાં હશે