हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
ENG
4/ 0
(1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Youngest IPS
Youngest ips News
Bhavnagar
ભાવનગરને યુવા IPS શોભાના ગાંઠીયા સમાન? યુવતીએ છેડતીની ફરિયાદ ગાંધીનગર કરવી પડી
શહેરમાં આવેલા તંબોલી કાસ્ટિંગમાં છેલ્લા છ વર્ષથી સિનિયર ઍક્સપોર્ટ મેનેજર તરીકે નોકરી કરતી અને મૂળ વેનેઝુયેલા દેશની વિદેશી યુવતીએ તંબોલી કાસ્ટિંગના ડાયરેકટર અને અગ્રણી ઉધોગપતિ વૈભવ તંબોલી સામે શારીરિક છેડછાડ કર્યાની અરજી ગાંધીનગર CID ક્રાઈમમાં આપતા ખળભળાટ મચ્યો છે.ભાવનગરની તંબોલી કાસ્ટિંગ કંપનીમાં છેલ્લા 6 વર્ષથી સિનિયર માર્કેટિંગ ઍક્સપોર્ટ એન્જીનીયર તરીકે નોકરી કરતી વિદેશી યુવતીએ પોતાના જ કંપનીના ડાયરેકટર વિરુદ્ધ શારીરિક અડપલાં અને યૌન શોષણની ગત તારીખ 31-12-2020 ના રોજ ગાંધીનગર CID ક્રાઈમમાં ઓનલાઈન અરજી કરી છે. યુવતી તેમજ તેમના વકીલ દ્વારા ખાનગી હોટેલમાં પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેણીએ ભાવનગર પોલીસને પણ રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં ના લેવાતા તેઓએ ગાંધીનગર CID માં અરજી કરવાની ફરજ પડી છે.
Jan 9,2021, 18:27 PM IST
Sunday special
Sunday Special: એક ઇલેક્ટ્રિશિયનનો પુત્ર કઈ રીતે બન્યો ભારતનો સૌથી યુવા IPS !
સમગ્ર ભારતમાં સૌથી નાની ઉંમરે આઇપીએસ બનનાર પોલીસ અધિકારી છે સફીન હસન. સફિનના પિતા મુસ્તુફા હસન ઇલેક્ટ્રિશિયન હતા. માતા નસીમબેન રત્નકલાકાર, સામાન્ય પરિવારમાં જન્મેલા સફિનનું એક જ લક્ષ્ય હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારી બનવાનું અને એ સપનું તેણે મહેનત કરી સિદ્ધ કરી બતાવ્યું.
Dec 20,2020, 22:27 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠાના કાણોદરનો સફીન બન્યો ગુજરાતનો યંગેસ્ટ IPS અધિકારી
ગરીબ પરિવારમાંથી આવતા સફીને લોકોની આર્થિક મદદ વડે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી હતી
Aug 29,2018, 21:52 PM IST
Trending news
Credit card
હવે ખરાબ સિબિલ સ્કોર હશે તો પણ બેન્ક આપશે Credit Card, અપનાવો આ રીત, મળશે ઘણા ફાયદા
Blood Pressure Control Tips
દરરોજ 5 મિનિટ કરો આ નાનું કામ, બીપી થઈ જશે કંટ્રોલ, રિસર્ચમાં થયો ખુલાસો
gujarat
સાવધાન! પાર્કિંગમાં પાર્ક કરેલી કારોના કાચ તોડી થઈ રહી છે ચોરી! શાતિર ચોર દંપતી ઝડપા
Maharashtra Election 2024
મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં 'નારા પોલિટિક્સ', અનામતથી લઈ ખેડૂતોના મુદ્દા ગાયબ
lili Parikrama 2024
કેવી રીતે યોજાય છે ગિરનારની લીલી પરિક્રમા; જતાં પહેલાં જાણો, આ વર્ષે કેવી છે તૈયારીઓ
gujarat
ખાખી વર્દીને બદનામ કરતી અમદાવાદ પોલીસ! વધુ એક તોડકાંડ કરી વિયેતનામથી આવેલા દંપતીને..
Haryana
426 રન, 46 ફોર અને 12 સિક્સ, હરિયાણાના આ બેટરની તોફાની ઈનિંગ, રચ્યો ઈતિહાસ
gujarat
ફરી ગુજરાતના ખેડૂતોને CM ભૂપેન્દ્ર પટેલે આપ્યા ખુશખબર; જાણી લેજો તો ફાયદામાં રહેશો!
breaking news
રાજકોટ બેંકની ચૂંટણીમાં ભાજપ-સંઘનાં બે જૂથો વચ્ચે ઘમસાણ! મામા સામે પડેલા ભાણેજનું...
Bonus Share
1 શેર પર 3 બોનસ શેર આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ નજીક, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ