हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Zee 24 Kalak Live News
Zee 24 kalak live news News
surat
સુરતમાં વસતા રાજસ્થાની લોકોને લઈ સાંસદ સીઆર પાટીલે રાજસ્થાનના સીએમ પર સાધ્યું નિશાન
કોરોના વાયરસના સંક્રમણને લઇને સમગ્ર દેશમાં 3 મે સુધી લોકડાઉન યથાવત રાખવામાં આવ્યું છે. લોકડાઉન વચ્ચે સુરતમાં વસતા પરપ્રાંતિઓએ પોતાના વતન પરત જવા માટે માગ કરી હતી. જો કે, આ મામલે સુરતમાં વસતા રાજસ્થાની લોકોને વતન પરત મોકલવાને લઇને સાંસદ સીઆર પાટીલે રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોત પર નિશાન સાધતા કહ્યું હતું કે, આવા સમયે પોલિટિક્સ કરવાનું બંધ કરો. રાજસ્થાન સરકારે કોઈ પણ પ્રકારની પરમિશન હજી સુધી આપી નથી.
Apr 28,2020, 0:22 AM IST
Ahmedabad
અમદાવાદના વસ્ત્રાપુરમાંથી લોકડાઉનનો ભંગ કરતા 9 લોકો ઝડપાયા
અમદાવાદમાં લોકડાઉનના ભંગ બદલ વસ્ત્રાપુર પોલીસ હવે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. અનેક વખત કહેવા છતાં કારણ વગર જ ફ્લેટમાં અનેક આયોજન કે રમત રમતા લોકો નહીં સુધરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Apr 27,2020, 21:45 PM IST
saurashtra
સૌરાષ્ટ્રમાં ફસાયેલા મજૂરોને વતન પહોંચાડવા STના ડ્રાઈવરોને રખાયા સ્ટેન્ડ ટુ
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 3 મે સુધી લોકડાઉન છે. ત્યારે ગુજરાત સરકારે શનિવારે ઔદ્યોગિક એકમો અને જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખોલવા માટે છૂટ આપી છે. પરંતુ રાજ્યમાં ફસાયેલા મજૂરોની મુશ્કેલીઓ વધતી જાય છે. આ સમયે રાજ્યના એસ્ટી નિગમ દ્વારા દરેક ડિવિઝનમાં એસ્ટી બસ સ્ટેન્ડ ટૂ રાખવા સૂચના આપી હતી. રાજકોટ એસટી ડિવિઝનની 100 બસ સ્ટેન્ડ ટુ રખાઈ છે. આ બસ સૌરાષ્ટ્રમાં ફસાયેલા મજૂરોને વતન મોકલવા દોડાવવામાં આવે તેવી શક્યતા છે. જો કે, એસટી નિગમે બસ સ્ટેન્ડ ટુ રાખવાનું કોઈ સતાવાર કારણ આપ્યું નથી.
Apr 27,2020, 21:27 PM IST
gujarat
ગુજરાતમાં કોરોનાના 3548 પોઝિટીવ કેસ, અમદાવાદમાં 197 કેસ સાથે કુલ 247 નવા કેસ
રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે કુલ 247 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 11 લોકોના મોત થયા છે. જ્યારે 81 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 197 કેસ, વડોદરામાં 6 કેસ, સુરતમાં 30 કેસ, રાજકોટમાં 1 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, આણંદમાં 2 કેસ, બોટાદ- ડાંગ- જામનગરમાં 1-1 કેસ, અને પંચમહાલમાં 3 કેસ પોઝિટિવ નોંધાયો છે.
Apr 27,2020, 20:25 PM IST
gujarat
ગુજરાતમાં કોરોનાના 1376 પોઝિટીવ કેસ, અમદાવાદમાં સૌથી વધુ 96 કેસ સાથે કુલ 104 નવા કેસ
રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે સવારે 10 વાગ્યા બાદ કોરોનાના કારણે આજે કુલ 104 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 96 કેસ, વડોદરામાં 3 કેસ, ભાવનગરમાં 2 કેસ, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠામાં 1-1 કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે.
Apr 18,2020, 20:35 PM IST
gujarat
ગુજરાતમાં કોરોનાના 516 પોઝિટીવ કેસ, અમદાવાદમાં સૌથી વધુ 16 કેસ સાથે કુલ 23 નવા કેસ
રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આઝે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે રાજ્યમાં નવા 25 કે નોંધાયા હતા. જ્યારે આજે સાંજ સુધીમાં બીજા 23 નવા કેસ નોંધાતા કુલ આંકડો 516 પર પહોંચ્યો છે. અમદાવાદ અને વડોદરા કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં 16 કેસ, વડોદરામાં 6 કેસ અને આણંદમાં 1 કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે.
Apr 12,2020, 20:42 PM IST
Trending news
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા