हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આરોપીનું મોત
આરોપીનું મોત News
અમદાવાદ
Accused Dies At Vejalpur Police Station In Ahmedabad
Accused Dies At Vejalpur Police Station In Ahmedabad
Sep 27,2020, 18:40 PM IST
custodial death
અમદાવાદ : જુગારમાં પકડાયેલા આરોપીનું કસ્ટડીમાં તબિયત બગડતા થયું મોત
કોરોના ટેસ્ટ બાદ તમામ આરોપીઓને ધરપકડ કરવાની હતી. તે પહેલા જ અબ્દુલ શેખનું મોત નિપજ્યું
Sep 27,2020, 15:05 PM IST
vadodara police
હત્યારા અને ભાગેડુ પોલીસ કર્મચારીઓને શોધવા આકાશપાતાળ એક કરી રહી છે વડોદરા પોલીસ
વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આરોપીની હત્યાનો મામલામાં વધુ નામ ખૂલવાની શક્યતા છે. પીઆઈ, પીએસઆઇ સહિતના આરોપીઓએ રાતના અંધારામાં ખેલ પાડીને આરોપી વૃદ્ધ નિસાર શેખનો મૃતદેહ ક્યાં રફેદફે કર્યો તેનો ભેદ હજી ખૂલ્યો નથી. ફતેગંજ પોલીસ મથકમાંથી મોડી રાત્રે 12:30 વાગ્યે મૃતદેહ લઈ જવાયાની આશંકા સેવાઈ રહી છે. સ્ટેશન ડાયરીમાં નોંધ કરનાર pso વનરાજસિંહને આરોપી કેમ ના બનાવ્યો તે એક સવાલ છે. ડેડબોડીને સળગાવી પાણીમાં ફેંકી કે દાટી દીધી એવા અનકે સવાલોનો જવાબ હજી મળ્યો નથી. વડોદરા પોલીસ હજુ પણ અવઢવમાં છે. વડોદરા પોલીસે ફરાર થઈ ગયેલા સાત પોલીસ કર્મચારીઓને શોધવા માટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ પોલીસની 3 ટીમો રવાના કરી છે. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પણ આરોપી પોલીસની શોધખોળ માટે લાગી ગઈ છે.
Jul 10,2020, 9:38 AM IST
vadodara police
વડોદરા : આરોપીને કસ્ટડીમાં મારીને પુરાવા નાશ કર્યા, PI સહિત 7 પોલીસ કર્મી સામે ગુનો
ફતેગંજ પોલીસ મથકના પૂર્વ પીઆઈ સહિત કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પી.આઈ ધર્મેન્દ્ર ગોહિલ, પી.એસ.આઈ દશરથ રબારી અને 4 કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે. આ તમામ પોલીસ કર્મચારીઓએ ચોરીના શકમંદ આરોપીને બાંધીને માર્યો હતો. મૂઢ મારને કારણે આરોપી બાબુ નિસાર શેખનું મોત નિપજ્યું હતું. એટલું જ નહિ, પોલીસકર્મીઓએ સાથે મળી લાશને સગેવગે કરી હતી. જેના બાદ પોલીસ સ્ટાફએ આરોપીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આરોપીને મુક્ત કર્યા છે. પોલીસ કર્મચારીઓએ તમામ પુરાવાઓનો પણ નાશ કર્યો હતો. તો બીજી તરફ, ફતેગંજ પોલીસ સ્ટેશનના એસીપીએ ફરિયાદી બની ગુનો નોંધાવતા ખળભળાટ મચ્યો છે. ગુનો નોંધાતા પી.આઈ સહિતના આરોપીઓ હાલ ભાગેડુ થયા છે.
Jul 7,2020, 13:02 PM IST
અમદાવાદ
કસ્ટોડિયલ ડેથ કેસ: વટવામાં મોડી રાત્રે પથ્થરમારો થતા પોલીસનો લાઠીચાર્જ
અમદાવાદનાં વટવામાં આરોપીનાં શંકાસ્પદ મોત મામલે લોકો મૃતદેહને લઇ વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
Dec 5,2018, 22:44 PM IST
police custody
પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિનું મોત, પરિવારજનોએ પોલીસ પર લગાવ્યો આરોપ
Oct 15,2018, 12:45 PM IST
Trending news
drugs
ડ્રગ્સની બાતમી આપનારાને ગુજરાતમાં મળે છે ઈનામ, શું તમને ખબર છે આ વાત?
relationship
પતિને ગર્લફ્રેન્ડ સાથે બંધ ફ્લેટમાં રંગરેલિયા ભારે પડ્યા! પત્ની પોલીસ લઈને પહોંચી
crime news
હેલ્લો પૂજા બોલ રહી હું... કહીને મુંબઈની યુવતી પાટીદાર યુવકને છેતરી ગઈ, 4500 કરોડ કમ
health
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતી ડાયાબિટીસ, આ કારણે પણ વધી શકે છે સુગર
California wildfires
અમેરિકાના લોસ એન્જેલસમાં આગનું તાંડવ, ભીષણ આગમાં હજારો મકાન સ્વાહા
7th Pay Commission
7th CPC: 56% કન્ફર્મ થયું કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA), જાણો અપડેટ
Ahmedabad
ગુજરાતમાં ધીમે પગલે HMPV વાયરસની એન્ટ્રી, અમદાવાદમાં નોંધાયો પહેલો કેસ
Flower Show
અમદાવાદના ફ્લાવર શોની મોટી ખબર, આ કામ માટે ભાડે મળશે ફ્લાવર શો
Adani Wilmar News
275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video