हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કર્ફ્યું
કર્ફ્યું News
Full curfew
અમદાવાદમાં સોમવાર સુધી સંપૂર્ણ કર્ફ્યૂ, શહેરના તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ
દિવાળીના તહેવાર બાદ જે પ્રકારે કોરોનાની સ્થિતી સર્જાઇ છે તેના કારણે સૌથી ખરાબ સ્થિતી અમદાવાદમાં સર્જાઇ છે. અચાનક કેસોમાં ખુબ જ વધારો થતા ન માત્ર બંધ કરાયેલા કોરોના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી પરંતુ હવે જે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે તે પણ હવે ખુટવા લાગ્યા હતા. જેના પગલે હવે તંત્ર દ્વારા પહેલા રાત્રી કર્ફ્યુંની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હવે સોમવાર સુધી કર્ફ્યૂ (લોકડાઉન)ની જાહેરાત કરવામાં આવી હતી.
Nov 19,2020, 22:09 PM IST
During the curfew
અમદાવાદ: વસ્ત્રાપુરમાં કર્ફયું સમયે દારૂ પીધેલી યુવતી સહિત 3 નબીરાઓ ઝડપાયા
હાલમાં અનલોક 1.0 ચાલી રહ્યું છે. સરકાર દ્વારા તબક્કાવાર જીવન પુર્વવત થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે હજી પણ રાત્રે 9થી વહેલી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો નિયમ યથાવત્ત છે. આ જ કર્ફ્યુમાં વસ્ત્રાપુરમાં દારૂ પીધેલી સ્થિતીમાં કાર લઇને નિકળેલી યુવતી સહિત ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે હિમાલય મોલ પાસેનાં પોઇન્ટ પર બંદોબસ્તમાં ઉભા હતા. ત્યારે એક યુવતી અને બે યુવકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા.
Jun 6,2020, 17:47 PM IST
Spontaneous
કડીનો ઐતિહાસિક નિર્ણય: સમગ્ર શહેર સ્વયંભૂ કર્ફ્યુનું કરશે પાલન
હાલ લોકડાઉનનો 28મો દિવસ છે. તંત્ર દ્વારા વાયરસનો વધારે ફેલાવો ન થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા સતત લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે પરંતુ લોકો દ્વારા સતત લોકડાઉનના ઉલ્લંઘનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં સ્થિતી પર કાબુ મેળવવા માટે સ્થાનિક તંત્ર પણ ખુબ જ કડક પગલા લેવાઇ રહ્યા છે.
Apr 22,2020, 0:27 AM IST
curfew
અમદાવાદ કોટ વિસ્તારમાં કોરોના બેકાબુ, જેથી કર્ફ્યુંનો નિર્ણય યથા યોગ્ય: જયંતિ રવિ
રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની લેટેસ્ટ સંખ્યા વિશે માહિતી આપતા રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું છે કે ગુજરાતમાં આજે 4 દર્દીઓ સાજા થઇને ઘરે જઇ ચુક્યા છે. ગુજરાતમાં આજે 2 દર્દીઓનાં દુ:ખદ મૃત્યુ થયા છે. આ ઉપરાંત ગુજરાતમાં આજે 33 નવા કેસ નોંધાયા છે. જે પૈકી 22 માત્ર અમદાવાદનાં જ છે. જેથી અમદાવાદમાં કોરોના ધીરે ધીરે બેકાબુ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
Apr 14,2020, 20:20 PM IST
curfew
અમદાવાદ બેકાબુ થઇ રહેલા કોરોના અને લોકોને ધ્યાને રાખી કર્ફ્યું, કડક કાર્યવાહીના આદેશ
હાલ રાષ્ટ્રજોગ સંબોધન કરીને વડાપ્રધાન દ્વારા લોકડાઉનને આગામી 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પણ લોકડાઉન લંબાવવામાં આવી ચુક્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં અમદાવાદ સૌથી મોખરે છે. તો બીજી તરફ અમદાવાદમાં કોટ વિસ્તાર સૌથી મોખરે છે.
Apr 14,2020, 19:45 PM IST
Delhi Govt
કોરોનાથી બચાવ માટે પંજાબ બાદ દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ કર્ફ્યું લાગુ
કોરોનાથી બચવા માટે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં કર્ફ્યુ લાગ્યા બાદ હવે હવે કોઇ ઘરેથી બહાર નહી નિકળી શકે. કર્ફયું પાસ હશે તે જ વ્યક્તિને બહાર નિકળવા માટેની પરવાનગી મળશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સાંજે એક પત્રકાર પરિષદમાં લોકોને સરકારનાં દિશાનિર્દેશોનું પાલન કરવા માટેની અપીલ કરી હતી. સાથે જ મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે, જે લોકો નિયમોનું પાલન નહી કરે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. રાત્રે સરકારે દિલ્હીમાં કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો છે.
Mar 23,2020, 23:04 PM IST
curfew
વડોદરા: કોરોનાના 2 કેસ પોઝીટીવ આવ્યા બાદ લોકોમાં દહેશત, માર્ગો પર જનતા કર્ફ્યું
વડોદરામાં કોરોના વાયરસનાં બે કેસ પોઝીટીવ આવતા શહેરી જનોમાં ભારે ગભરાટ ફેલાઇ ચુક્યો છે. વડોદરામાં કોરોના વાયરસનો કેસ પોઝીટીવ આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા શહેરોમાં સન્નાટો છવાઇ ગયો હતો. માર્ગો પર જનતા કરફ્યું જેવો માહોલ સર્જાયો હતો. લોકોએ બિનજરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઇએ. કોરોના વાયરસના બે કેસ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત શોપિંગ મોલ, જન સેવા કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારી-અર્ધસરકારી કચેરીઓ ખાલી જોવા મળી રહી છે.
Mar 21,2020, 1:15 AM IST
Trending news
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો