ટાઉન પ્લાનિંગ News

સરકાર દ્વારા વધારાની 7 ટી.પીને મંજૂરી આપી, માળખાકીય સુવિધામાં થશે વધારો
મુખ્યમંત્રી મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના કોવિડ-૧૯ના સંક્રમણ સાથે અને સંક્રમણ સામે જીવન પૂર્વવત બનાવવા સાથે દેશને આત્મનિર્ભરતા ના માર્ગે લઈ જવા પ્રધાનમંત્રી મુખ્યમંત્રીનરેન્દ્રભાઇ મોદીએ ‘આત્મનિર્ભર’ ભારતના આપેલા કોલને સાકાર કરવાની દિશામાં  વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રીએ આત્મનિર્ભરતા માટે અગત્યની એવી આંતરમાળખાકીય-ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાની વૃદ્ધિની નેમ પાર પાડવા અમદાવાદ સહિત રાજ્યના મહાનગરો વિસ્તારોના આયોજનબદ્ધ વિકાસની નવતર કેડી કંડારી છે.પ્રધાનમંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારતમાં ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સીસ્ટમ,  ડેમોગ્રાફી અને ડિમાન્ડના પાંચ સ્થંભથી ભારતને આત્મનિર્ભરતાથી વિશ્વગુરૂ બનાવવાની પ્રેરણા આપેલી છે. 
Jun 15,2020, 17:33 PM IST

Trending news