हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બોર્ડનું પરિણામ
બોર્ડનું પરિણામ News
board exams
ગુજરાતી હોવ તો શરમ કરો, હજારો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ગુજરાતી ભાષામાં નાપાસ
10th Board Result : આજે જાહેર થયેલા ધોરણ-10ના પરિણામમાં ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 નાપાસ થયા છે જે પરિણામ ચોંકાવનારું છે. ગુજરાતી દ્વિતિય ભાષામાં 6345 વિદ્યાર્થી નાપાસ થયા છે, અંગ્રેજી ભાષાના ચલણમાં ગુજરાતી ભાષા ભૂલાઈ
May 11,2024, 16:17 PM IST
success story
પાણીપુરીની લારી ચલાવતા પિતાની દીકરીએ ધોરણ-10ના પરિણામમાં બધાને પાછળ છોડ્યા
GSEB SSC 10th Result જયંતિ સોલંકી/વડોદરા : વડોદરામાં પાણીપુરીની લારી ધરાવનારની પુત્રીનું ઝળહળતું પરિણામ, પુનમ કુશવાહાએ ધોરણ 10માં 99.72 પર્સન્ટાઈલ મેળવ્યા, એક રૂમ રસોડાના ભાડાના મકાનમાં રહેશે કુશવાહા પરિવાર, પુનમ પોતાના પિતાને વ્યવસાયમાં પણ કરે છે મદદ, અભ્યાસ કરીને માતા-પિતાની આર્થિક સ્થિતિ સુધારવા માંગે છે દીકરી
May 11,2024, 15:38 PM IST
success story
દીકરીએ ધોરણ-10માં A1 ગ્રેડ મેળવ્યો, તો મૂકબધિર માતાપિતાએ ઈશારાથી ખુશી વ્યક્ત કરી
10th Borad Result 2024 : ધોરણ 10ના પરિણામમાં ગરીબ ઘરની દીકરીઓએ માર્યું મેદાન....અમદાવાદમાં સેલ્સમેનની દીકરી યશ્વી રાઠોડે મેળવ્યો A1 ગ્રેડ...તો અમદાવાદમાં પ્યુન તરીકે કામ કરતી માતાની દીકરી ધ્વની બારૈયાએ પણ મેળવ્યો A1 ગ્રેડ...સખત પરિશ્રમથી મેળવી સફળતા
May 11,2024, 9:42 AM IST
ડમી શાળા
ગુજરાતની ડમી સ્કૂલના દૂષણને ડામવા તંત્ર એકદમ સજ્જ: DEO કરશે સરપ્રાઇઝ ચેકીંગ
Gujarat Education: ડમી સ્કૂલો સામે કાર્યવાહી કરવા એક્શન પ્લાન તૈયાર. વિદ્યાર્થીઓને શાળામાં ગેરહાજર રાખી ખાનગી કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરવાની છૂટછાટ આપતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી.
Aug 1,2023, 19:33 PM IST
GSEB SSC Result
નાપાસ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર, આ વિદ્યાર્થીઓને પરીક્ષાની ફી
GSEB 10th Result : દર વર્ષે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં ફરીથી તક આપવામાં આવે છે.... ત્યારે ધોરણ-10ની પૂરક પરીક્ષાની તારીખ જાહેર થઈ
May 26,2023, 11:56 AM IST
GSEB SSC Result
ગુજરાતની 157 શાળાઓએ વધાર્યું સરકારનું ટેન્શન, બોર્ડમાં આવ્યુ 0% પરિણામ
GSEB 10th Result : ગુજરાત સરકારના શિક્ષણના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે... ગુજરાતમાં શિક્ષણનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે... બોર્ડમાં શૂન્ય પરિણામ આવ્યું હોય તેવી શાળાઓનો આંકડો 157 પર પહોંચ્યો
May 26,2023, 10:43 AM IST
Big News
ધોરણ-10ના પરિણામમાં સુરતીઓએ બાજી મારી, જુડવા ભાઈઓનું પરિણામ પણ એકસરખું
GSEB Class 10th Result Gujarat Board SSC Result : સુરતમાં બે જુડવા ભાઈઓએ મારી બાજી.. ઋત્વ અને રૂદ્ર સભારિયાના 573 અને 95.05 ટકા પરીણામ. હવે બંને કોમ્પ્યુટર ઈન્જિયરીંગનો કરશે અભ્યાસ
May 25,2023, 10:22 AM IST
Big News
SSC Exam Result: ધોરણ-10ના પરિણામની આવી ગઈ તારીખ, આ દિવસે થશે જાહેર
GSEB Std 10th Result 2023 : ધોરણ-10 બોર્ડનું પરિણામ 25 મેના રોજ જાહેર થશે... 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામની પ્રક્રિયા પૂર્ણ.... ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા અઠવાડિયે થશે જાહેર...
May 23,2023, 12:14 PM IST
Big News
ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે ઓનલાઈન કરી શકશે ચેક
Board Exam Results : ધોરણ-10 બોર્ડના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. હવે 25મીએ છાત્રો ઓનલાઈન પરિણામ જોઈ શકશે. ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા અઠવાડિયે થશે જાહેર...
May 23,2023, 12:19 PM IST
paper rechecking
પાસ થવાની ગેરંટી હતી પણ ધોરણ 12 સાયન્સમાં થયા છો ફેલ : તો આ છેલ્લી તક ચૂકી ના જતા
Board Exam Result : ધોરણ-12 સાયન્સનું પરિણામ હાલમાં જ જાહેર થતું છે, જો તમે તમારા પરિણામથી ખુશ નથી તો પેપર ચેકીંગની આ તક તમારી પાસે ઉપલબ્ઘ છે
May 6,2023, 15:29 PM IST
board result
ધોરણ-10ના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 30,012 વિદ્યાર્થીઓ પાસ થયા
આજે ધોરણ 10 રિપીટર્સ, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે
Aug 25,2021, 9:52 AM IST
Board Exam Result
શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી, ધોરણ 12માં તમામ વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીને 2માં
તાજેતરમાં જ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ખુશખુશાલ જોવા મળ્યા. પરંતુ અમદાવાદના એક વિદ્યાર્થી માટે આ પરિણામ ખુશી લઈને ન આવ્યું. પરંતુ તેના પરિણામે તેના પરિવારની ચિંતા વધારી દીધી છે. તમામ 7 વિષયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીને 2 પેપરમાં ગેરહાજર બતાવવામાં આવ્યો છે.
Jun 16,2020, 12:13 PM IST
Trending news
vigintile aspect
31 ડિસેમ્બરે બદલશે 5 રાશિઓનું ભાગ્ય,શુક્ર-શનિના અદ્ભુત યોગથી સોનાની જેમ ચમકશે કિસ્મત
UPI transaction
નવા વર્ષમાં બદલાશે આ 8 મોટા નિયમો, મધ્યમ વર્ગ પર પડશે સીધી અસર! ચેક કરો લિસ્ટ
ISRO
નવા વર્ષ પહેલા ISROએ રચ્યો ઈતિહાસ, Spadexનું સફળ લોન્ચિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત
gujarat police
નવા વર્ષે આવકારવા માટે યુવાનોમાં થનગનાટ, રાજ્યભરમાં થશે ઉજવણી, પોલીસ તંત્ર પણ સજ્જ
2025 numerology predictions
અંક શાસ્ત્રથી જાણો કેવું રહેશે મૂળાંક 1થી લઈને મૂળાંક 9 સુધીના જાતકોનું નવું વર્ષ
Ahmedabad News
અમદાવાદનો આ બ્રિજ 2 જાન્યુઆરીથી વાહન વ્યવહાર માટે થશે બંધ, જાણો લો વૈકલ્પિક માર્ગ
Ahmedabad
અમદાવાદમાં આવતીકાલે આ રસ્તાઓ ટ્રાફિક માટે રહેશે બંધ, બહાર નિકળતા પહેલા જાણી લો વિગત
New Year 2025
1 જાન્યુઆરીએ કરી લો આ 5 કામ, માતા લક્ષ્મીના મળશે આશીર્વાદ, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ
Shweta Tiwari
'મારી દીકરી દર ત્રીજા છોકરાને..' ઈબ્રાહિમ અલી-પલકના અફેર અંગે શ્વેતા તિવારીનો ખુલાસો
lifestyle
રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીં તો થઈ શકે છે ત્વચાને આ મોટા નુકસાન