हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
139/ 7
(19.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાડુ
ભાડુ News
india
ભારતના આ બે શહેરો વચ્ચે ચાલે છે સૌથી સસ્તી ફ્લાઇટ, ભાડું માત્ર 150 રૂપિયા!
Cheap flight in India: સામાન્ય રીતે લોકોને એવું લાગતું હોય છેકે, પ્લેનનું તો બહુ ભાડુ હોય છે, આપણે ના જવાય પ્લેનમાં. પણ એવું નથી હોતું, પ્લેનમાં પણ ઘણીવાર સાવ સસ્તા ભાડા હોય છે. તમારે એના માટે તપાસ કરવી પડે છે. ત્યારે અહીં જે માહિતી આપી છે એ જાણીને તો તમે પણ ચોંકી જશો...
Jul 26,2024, 16:35 PM IST
Ahmedabad
અમદાવાદમાં 2 મહિના માટે ભાડાના નિયમો બદલાયા, પોલીસે કહ્યું એક મહિનો જેલમાં પૂરી દઈશુ
Ahmedabad House Rent: ગુજરાતમાં અમદાવાદ હાલમાં સેન્સેટિવ ગણાય છે. ગુજરાત એ પીએમ મોદી અને અમિત શાહનું હોમ ટાઉન હોવાની સાથે વિશ્વભરની નજર ગુજરાત પર છે. અમદાવાદમાં થતી સાાન્ય હલચલ એ દેશભરને અસર કરે છે. થોડા દિવસ પહેલાં એટીએસના હાથે પકડાયેલા 4 આતંકવાદીઓ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ બની ગઈ છે. ISISનું ગુજરાત કનેક્શન વારંવાર ખૂલી રહ્યું છે. આજે ATSએ પોરબંદરથી આતંકીઓ માટે જાસૂસી કરતા 21 વર્ષના સ્થાનિક યુવકને ઝડપી પાડયો છે. હનીટ્રેપમાં ફસાયેલો આ યુવક પાકિસ્તાનમાં માહિતી આપતો હતો. રૂપાળી યુવતીના મોહમાં ફસાયેલા યુવકે પાકિસ્તાનમાં વિગતો આપતાં પોલીસે ઉઠાવી લીધો છે. હાલમાં અમદાવાદમાં આઈપીએલની મેચો પણ ચાલી રહી છે. જેને પગલે પોલીસ વધુ સાવચેતી રાખી રહી છે.
May 24,2024, 13:28 PM IST
gujarat news
ગુજરાતમાં મકાન-દુકાન ભાડે આપતા પહેલાં જાણી લેજો આ નવો નિયમો, પછી નહીં ચાલે કોઈ ઓળખાણ
મકાન માલિક અને ભાડુઆત બન્ને માટે સૌથી મહત્ત્વના બની રહેશે આ સમાચાર. ગુજરાત સરકારે વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરી દીધો છે આ વિધેયક. હવે બદલાઈ છે મકાન-દુકાન ભાડે આપવાના નિયમો.
Mar 7,2024, 19:43 PM IST
home rent
Rising Rents: શું તમે પણ મકાનના ભાડાથી પરેશાન છો? આ ટિપ્સ અનુસરો અને પૈસા બચાવો
Tips to Save Rent: ઘણા લોકો રેડી-ટુ-મૂવ-ઇન ઘરો ઇચ્છે છે, જેના કારણે નવી ઇન્વેન્ટરીની માંગ વધી છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના વિવેક રાઠીએ જણાવ્યું હતું કે પ્રોપર્ટીની કિંમતો સતત વધી રહી હોવાથી ભાડાના ભાવ પણ તેની અનુરૂપ વધ્યા છે. COVID-19 લોકડાઉન દરમિયાન, બાંધકામ પ્રોજેક્ટ્સ અટકી ગયા, જેના કારણે ઘરોની અછત સર્જાઈ હતી.
Feb 20,2024, 14:36 PM IST
cm rupani
ભાડાપટ્ટે રહેતા લોકો માટે CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણય બાદ મહાપાલિકા આ અંગેની વિસ્તૃત નીતિ નિર્ધારીત કરશે
Aug 30,2020, 10:07 AM IST
Valsad
વલસાડમાં માલિકે ભાડુ માંગતા ભાડુઆતે એવું કર્યું કે તમે વાંચીને ચોંકી ઉઠશો
વલસાડમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના એક પ્રકારે હાસ્યાસ્પદ પણ છે અને એક પ્રકારે ગંભીર પણ છે. વલસાડમાં મકાન માલિકે ભાડુ માંગતા ભાડુઆતે ભાડુ આપવાનાં બદલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વલસાડનાં મોગરાવાડી વિસ્તારમાં એક વ્યક્તિ મોગરાવાડી વિસ્તારમાં રહે છે. પોતાનાં મિત્ર સાથે આ રૂમમાં રહેતો હતો. જો કે મિત્ર પોતાનાં ગામ જવા માટે નિકળી ગયો હતો. જ્યારે ભાડાની રકમ તે મિત્ર પાસે જ હતી. મકાન માલિક દ્વારા વારંવાર ભાડાની માંગણી કરવામાં આવી રહી હતી.
Feb 29,2020, 21:54 PM IST
Trending news
health
બ્લડ સર્ક્યુલેશન થશે ઝડપી, શિયાળામાં ઠંડા-ઠંડા પાણીથી નહાવાથી મળે છે ગજબના ફાયદા
Amit Shah
કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યાં,આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહ
Year Ender 2024
Year Ender 2024: આ વર્ષે IPLમાં તુટ્યા અનેક રેકોર્ડ, KKR એ 10 વર્ષ પછી જીતી ટ્રોફી
Ahmedabad Metro
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી માટે હવે મોબાઈલથી ટિકિટ કરી શકાશે બુક, લોન્ચ થઈ એપ્લિકેશન
GSRTC
GPSC વર્ગ-3ના પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા, ST નિગમ દોડાવશે એક્સ્ટ્રા બસો
gujarat
બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ
Austria Couple
ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન-છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી
winter crops
શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત
Business
જેટલીવાર તમે આંખ પટપટાવો એટલીવારમાં આ વ્યક્તિ કમાય છે 80.43 લાખ...
EPFO
Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ