हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
166/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહેસાણા ન્યૂઝ
મહેસાણા ન્યૂઝ News
mehsana news
સટાક...સટાક...સટાક...કલોલ નગરપાલિકામાં થપ્પડકાંડ, ટેન્ડર પ્રક્રિયા મુદ્દે મારામારી
મહાનગર પાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ-ટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. સૌથી પહેલા ઉગ્ર બોલાચાલી થયા બાદ લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યાં હતા.
Sep 5,2024, 19:53 PM IST
gujarat
બનાસકાંઠામાં મેઘરાજાની ધબધબાટી! જાણો ક્યા ભરાયેલા છે પાણી અને કયા રસ્તા છે બંધ?
બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પાલનપુરમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જોકે સામાન્ય વરસાદે જ પાલનપુર નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે.
Aug 24,2024, 16:28 PM IST
Gujarat Rain
મઘા નક્ષત્રમાં મેઘાની સટાસટી! 8 ઇંચ વરસાદમાં વિજાપુર પાણીમાં, પાલનપુર, વિસનગર પાણી..
rainfall update: રાજ્યમાં મેઘાની તોફાની બેટિંગ.. 133 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ. પાલનપુર, વિસનગર થયું પાણી પાણી. અરવલ્લીના મેઘરજમાં પણ ભરાયા વરસાદી પાણી.
Aug 24,2024, 16:02 PM IST
Mahesana
મહેસાણાના શિક્ષકના પ્રકૃતિ પ્રેમને દિલથી એક સલામ! પોતાના ઘરમાં જ ઊભું કરી દીધું જંગલ
મહેસાણા જિલ્લાના એક શિક્ષકમાં અનોખો પ્રકૃતિ પ્રેમ જોવા મળ્યો. લોકો ટેરેસ ગાર્ડન બનાવતા હોય છે, અલગ અલગ જગ્યાએ પ્લાન્ટેશન કરતા હોય છે પરંતુ આ શિક્ષકે તો પોતાના ઘરમાં જ મીની જંગલ ઊભું કરી દીધું. કોણ છે આ શિક્ષક અને કેવા પ્લાન્ટેશન થકી તેમને મીની જંગલ ઊભું કર્યું જોઈએ.
Jun 12,2024, 20:14 PM IST
Mahesana
ખેડૂતોની આવક ડબલ કરવાનું સરકારે ઊભું કર્યું પ્લેટફોર્મ, મોદીના હોમટાઉનમા છે પ્રોજેકટ
Mahesana News: ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. ખેડૂતોની ઉપજને વેલ્યુએડેડ બનાવવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. હાલમાં દિવસેને દિવસે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં ખેડૂતોની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે, તેઓને પોતાના ઉત્પાદનોનું વેચાણ ક્યાં કરવું એ પ્રશ્ન થતા હોય છે. આજ માટે ગુજરાત સરકાર દ્વારા મહેસાણા જિલ્લાના પાલાવાસના પાસે આવનારા એક વર્ષમાં એગ્રો ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં ખેડૂતોને ખેત પેદાશોની યોગ્ય કિંમત મળી રહેશે અને રાજ્યમાં આવા 250 મોલ ઉભા કરવામાં આવશે.
Mar 6,2024, 12:22 PM IST
mahesana news
ગોઝારો શનિવાર: એક જ દિવસમાં અકસ્માતની 2 ઘટનામાં 7નાં મોત, અરવલ્લી અને મહેસાણામાં...
મહેસાણા નજીક સતલાસણા ગોઠડા હાઈવે પર રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા
Nov 4,2023, 21:15 PM IST
મહેસાણા ડેરી
મહેસાણા દૂધસાગર ડેરી ફરી વિવાદમાં, જાણો
લાંબા સમયથી અનેક વિવાદમાં ચાલી રહેલ મહેસાણાની દૂધસાગર ડેરી ફરી એક વધુ વિવાદથી ચર્ચામાં આવી છે. ઘરના છોકરા ઘંટી ચાટેને બહારવાળાને આટો...કહેવત અનુસાર અન્ય રાજ્યોના પશુપાલકોને વધુ ભાવ અપાતો હોવાનો રોષ ઉઠી રહ્યો છે. સમગ્ર વિગત જાણવા જુઓ વીડિયો
Dec 14,2018, 12:15 PM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર