mahesana

કોઇ એસટી વિભાગમાં સરકારી નોકરીની લાલચ આપે તો છેતરાતા નહી, વાંચો આ કિસ્સો

સરકારી નોકરીની શોધ કરતા યુવાનો માટે લાલ બત્તી સમાન કિસ્સો મહેસાણા જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં મહેસાણા જિલ્લા અને અન્ય જિલ્લાના કુલ 33 લોકોને એસટી વિભાગમાં નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે હાલ ઠગાઈ કરનારા બે ઈસમોને ઝડપી પાડ્યા છે.

Oct 12, 2021, 10:24 PM IST

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નાગરીકોને મળી ભેટ, તારાપુર-વાસદ રોડનું થયું લોકાર્પણ

મુખ્યમંત્રી પટેલે નવલા નોરતાના પ્રથમ દિવસે બોચાસણની પાવન ભૂમિ ઉપરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે અંતર ટૂંકુ કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૧૦૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત તારાપુરથી વાસદ ૪૮ કિલો મીટર લંબાઈના છ માર્ગીય માર્ગનું લોકાર્પણ કર્યું હતું. 

Oct 7, 2021, 06:45 PM IST

Mahesana: કારમાં કોઇને બેસાડતાં પહેલાં સો વાર વિચારજો, આ ગેંગ થઇ ગઇ છે એક્ટિવ, નહીતર પસ્તાશો

ગાંધીનગરથી બનાસકાંઠાના ઢીમા ખાતે કારમાં 20 લાખ રોકડ સાથે જઈ રહેલા વેપારીની કારમાં મુસાફરના સ્વાગમાં બેઠેલા ત્રણ શખ્સ કાર અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

Sep 30, 2021, 09:55 PM IST

Mahesana: વિસનગર પાસે એક્ટિવા ટેન્કરની પાછળ ઘુસી ગયું, બે યુવકોના ઘટનાસ્થળે મોત

વિસનગરથી ગાંધીનગર તરફ જઈ રહેલા બે એક્ટિવા પર સવાર યુવકો અકસ્માતનો ભોગ બન્યા છે.
 

Sep 16, 2021, 11:20 PM IST

MAHESANA માં નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મહેસાણાનું પાણી પીધું છે એમ કોઇ હલાવી ન શકે

ગુજરાતના કાર્યકારી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ભાજપની કાર્યકારીની બેઠક પુર્ણ થતા જ સીધા મહેસાણા ખાતે પહોંચ્યા હતા. મહેસાણા ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 62 કરોડના ખર્ચે બનેલા મહેસાણા- રાધનપુર રોડથી મોઢેરા રોડને જોડતા કમળ પથનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ જાહેર સભા સંબોધી હતી. નીતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, મને કોઇ કાઢી શકે તેમ નથી. જ્યાં સુધી હું લાખો લોકોનાં હૃદયમાં છું ત્યા સુધી મને કોઇ કાઢી શકે તેમ નથી. હું મહેસાણાનું પાણી પીધેલો અસલ પાટીદાર છું. એમ કોઇ મને કાઢી શકે તેમ નથી. 

Sep 12, 2021, 08:09 PM IST

મહેસાણાની દીકરીની ભારતીય બેડમિન્ટન ટીમમાં થઈ પસંદગી, હવે સાઈના નહેવાલ સાથે રમશે તસ્નીમ મીર

કહેવાય છેકે, આળસુઓના પીરને રસ્તો કદી જડતો નથી...અને અડગ મનના મુસાફીરને હિમાલય પણ નડતો નથી...આ કહેવતને રાજ્યના મહેસાણા જિલ્લાની એક સામાન્ય પરિવારની દીકરીએ ખરા અર્થમાં યથાર્થ કરી છે. આ આર્ટિકલમાં આપણે વાત કરીશું મહેસાણા જિલ્લાની એક સામાન્ય પરિવારની દીકરીની જેણે અથાગ મહેનત થકી દેશ-દુનિયામાં ગુજરાતના નામનો ડંકો વગાડ્યો છે. ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છેકે, મહેસાણા જિલ્લાની તસ્નીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે.

Sep 6, 2021, 10:48 AM IST

દૂધસાગર ડેરીએ કરી નવી શોધ, લાખો પશુપાલકોને થશે મોટો ફાયદો

 દૂધસાગર ડેરીએ સમગ્ર રાજ્યના પશુપાલકોને ખૂબ સારા સમાચાર આપ્યા છે. દૂધસાગર ડેરીએ પોતાની લેબોરેટરીમાં એવું સિમેન વિકસાવ્યું છે, કે તેનાથી ફક્ત પાડી કે વાછરડી જ જન્મે. 

Aug 31, 2021, 12:40 PM IST

Mahesana: 10 દિવસ પહેલા ખેરાલુમાં આંગડીયા પેઢીમાં થયેલી લાખોની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ

ગત 6 ઓગસ્ટના રોજ ખેરાલુની વસંત અંબાલાલ નામની આંગડિયા પેઢીના કર્મી પાસેથી અજાણ્યા લૂંટારુઓ પૈસા ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર થયા હતા. હવે પોલીસે આ ઘટનામાં છ આરોપીઓની ધરપકડ કરી છે. 

Aug 17, 2021, 10:39 AM IST

Mobile ચાર્જિંગમાં રાખી વાત કરનારા ચેતી જજો! દેસાઇ પરિવારે વ્હાલસોયી દીકરી ગુમાવી

શંભુભાઈ દેસાઈ નામના પશુપાલક ની 17 વર્ષીય દીકરી પોતાના મકાનમાં ઉપરના માળે ચાર્જીંગ (Charging) દરમ્યાન મોબાઈલ (mobile) ઉપર વાત કરતી હતી.

Jul 29, 2021, 06:13 PM IST

Sabarkantha: ગજબનો ગુસ્સો કહેવું પડે, સમસ્યાનું સમાધન ન થતાં શો રૂમ આગળ જ એક્ટિવાને સળગાવી દીધી

શો રૂમ દ્વારા તેમની સમસ્યાનું યોગ્ય નિકારણ ન આવતાં કંટાળી એક્ટિવા (Activa) ચાલકે ગુસ્સે ભરાઇને શો રૂમ આગળ જ એક્ટિવાને આગ ચાંપી દીધી હતી. 

Jul 29, 2021, 03:41 PM IST

PMO ની ખોટી ઓળખ આપી બહુચરાજી મંદિરમાં કર્યા દર્શન, 5 લોકો વિરૂદ્ધ ફરિયાદ

ટ્રસ્ટની ઓફિસમાં સલાહકાર સમિતિનો સભ્ય હોવાની ઓળખ આપી વીઆઇપી (VIP) ની રીતે છેક ગર્ભ ગૃહમાં જઈ દર્શન કર્યા હતા.

Jul 28, 2021, 07:11 PM IST

Delta, Delta+ બાદ હવે કપ્પા વેરીયન્ટનો ગુજરાતમાં પગપેસારો, મળી આવ્યા આટલા કેસ

કોરોના વાયરસ (Coronavirus) ના ડેલ્ટ વેરિએન્ટ (Delta Variant) પ્રથમ કેસ ભારતમાંથી જ મળી આવ્યો હતો. તે જ પ્રમાણે કપ્પા વેરિએન્ટના કેસ પણ અહીં જ મળી આવ્યા છે. 

Jul 24, 2021, 10:05 AM IST

PM Modi આવતીકાલે એક્વાટિક્સ, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કનું કરશે ઉદઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) 16મી જુલાઇએ ગુજરાતમાં રેલવેના કેટલાંક મહત્વના પ્રોજેક્ટસનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરશે.

Jul 15, 2021, 03:40 PM IST

Kadi: 17 વર્ષ પહેલાં NRI ટ્રસ્ટી સહિત 4 લોકોની કરી હતી હત્યા, દિલ્હીથી મહિલા આરોપીને દબોચી

આરોપી દંપતી 2004માં હત્યા કર્યા બાદ ગુજરાત (Gujarat) છોડી ભાગી ગયા હતા. આરોપી ને પકડવા જેતે સમય સરકારે 51 હજાર નું ઇનામ પણ જાહેર કર્યુ હતું.

Jun 25, 2021, 05:34 PM IST

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં RTPCR ટેસ્ટિંગ શરૂ, અદ્યતન મશીનરી સાથે લેબોરેટરી રિપોર્ટની પણ સુવિધા શરૂ

મહેસાણા સિવિલ હોસ્પિટલ (Mahesana Civil Hospital) ખાતે અંદાજીત ૪૦૦ સેમ્પલના ટેસ્ટિંગ થઈ શકે તેવી ક્ષમતા સાથેની વ્યવસ્થા કરાઈ છે. હાલમાં  રોજના અંદાજીત ૨૦૦ થી પણ વધુ કોરોના માટે RTPCR સેમ્પલના ટેસ્ટિંગ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

May 30, 2021, 04:24 PM IST

વિસનગરમાં 150 વર્ષથી ખાસડાઓ મારી ઉજવાય છે ધુળેટી, હવે શાકભાજીનો મારો થાય છે

  સમગ્ર દેશમાં આજે રંગોળી ધુળેટીની ઉજવણી ચાલી રહી છે. તેવામાં મહેસાણાના વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ધુળીટીની ઉજવણી કરવામાં આવતી રહે છે. વિસનગરમાં એક બીજાને ખાસડા મારીને ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 150 વર્ષોથી આ વિસ્તાર એક બીજાને જુત્તા (ખાસડા) મારીને ધુળેટીની ઉજવણી કરવામાંઆવતી હોય છે. જો કે હવે યુગ બદલાયો તે પ્રકારે પદ્ધતીઓ પણ બદલાઇ રહી છે. હવે યુવાનો ખાસડાને બદલે એકબીજાને શાકબાજી મારીને ધુળેટી ઉજવે છે. ટામેટા, રિંગણા અને બટાકા મારીને ધુળેટી ઉજવે છે. 

Mar 29, 2021, 04:46 PM IST

Mahesana: ઊંઝા નગરપાલિકામાં કોંગ્રેસનો એકપણ ઉમેદવાર નહીં, ભાજપની સામે તેના બળવાખોર મેદાનમાં

ઊંઝા નગરપાલિકામાં કોંગ્રેસમાંથી એક પણ ઉમેદવાર ચૂંટણી જંગના મેદાનમાં નથી. ત્યારે ઊંઝા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનું બળવાખોર જૂથ ચૂંટણી જંગ લડી રહ્યું છે.

Feb 24, 2021, 05:34 PM IST

રિંગ રોડ પર સાઉથ ફિલ્મની સ્ટોરીને આંટી મારે તેવી હત્યાની ઘટના, પોલીસ કહાની સાંભળીને વિચારમાં પડી ગઇ

પોલીસે તાત્કાલિક તપાસ કરતા ટ્રક ડ્રાઇવર રાજસ્થાન ભાગી ગયો હોવાની માહિતી મળી હતી. ત્યાં જઈને ટ્રક નંબર આધારે તપાસ કરતા આરોપી રામનિવાસ સ્વામી મળી આવ્યો હતો.

Sep 9, 2020, 06:58 PM IST

મહેસાણાના કડીમાં 16 વર્ષ પહેલા થયેલી 4 હત્યાનો આરોપી ઝડપાયો

મહેસાણામાં 16 વર્ષ પહેલા 4 હત્યા થઈ હતી. આ કેસમાં હવે ATSએ દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી મંદિરમાં લૂંટ કરી હત્યા નિપજાપી ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલા આરોપીનું નામ ગોવિંદ સિંહ યાદવ છે. 

Aug 13, 2020, 11:42 PM IST