हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મીઠાઈ
મીઠાઈ News
Loksabha election 2024
મત આપો અને સાવ સસ્તામાં મીઠાઈ અને ફરસાણ લઈ જાઓ, અનોખું અભિયાન
Loksabha Election 2024: મતદાન જાગૃતિ માટે અભિયાન ચલાવી વધુ માં વધુ મતદાન થાય તે પ્રકારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા પણ એક અલગ પ્રકારની ઓફર અજમાવી મતદાન જાગૃતિમાં સહભાગી બનવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
May 6,2024, 10:23 AM IST
world
જાણો કઈ છે દુનિયાની સૌથી સ્વાદિષ્ટ મીઠાઈ, એકવાર ખાય તે જીવનભર ન ભુલી શકે સ્વાદ
World's Most Delicious Sweets: રસગુલ્લા, ગુલાબ જાંબુ, જલેબી, પેંડા, મોતીચુર, રબડી, બરફી વગેરે મીઠાઈનું નામ લેતાં જ મોંમાં પાણી આવી જાય છે. આ મીઠાઈ તો ભારતની પ્રખ્યાત મીઠાઈઓ છે. જે દુનિયાભરમાં ફેમસ છે. તાજેતરમાં વિશ્વની સૌથી લોકપ્રિય અને સ્વાદિષ્ટ મીઠાઈઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભારતની 3 મીઠાઈઓનો પણ સમાવેશ થાય છે.
Aug 9,2023, 10:33 AM IST
Gulab Jamun
મિઠાઈની દુકાન જેવા ગુલાબજાંબુ ઘરે બનાવતા શીખો, અહીં જુઓ સરળ રેસિપી
Gulab Jamun Recipe: મીઠાઈની ક્રેવિંગ્સને અલવિદા કહી દો અને બજારમાંથી ખરીદવાને બદલે હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ..
Feb 15,2023, 15:36 PM IST
Super Fast Top 100 News
સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: ધરણીધર સ્થિત ગોપી સ્વીટનો વીડિયો વાયરલ
અમદાવાદના ધરણીધરણ સ્થીત ગોપી સ્વીટ ના વાઇરલ થયેલા વીડિયો મામલે એએમસી હેલ્થ વિભાગે કરી તપાસ. રૂ.5000 નો દંડ ફટકારી અંજીર બરફીનો સેમ્પલ લેવામાં આવ્યા.
Jan 17,2020, 21:35 PM IST
Ahmedabad
અમદાવાદીઓ મીઠાઈ ખાતા પહેલા સો વાર વિચારજો, જુઓ Video...
અમદાવાદના ધરણીધરણ સ્થીત ગોપી સ્વીટનો વાયરલ થયેલા વીડિયો મામલે એએમસી હેલ્થ વિભાગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જને લઇને રૂ. 5000નો દંડ ફટકારી અંજીર બરફીનો સેમ્પલ લેવામાં આવ્યા હતા.
Jan 17,2020, 19:40 PM IST
Jamnagar
જામનગરમાં નવી મીઠાઈ અને ફટાકડાની બજારમાં ધુમ
જામનગરમાં દિવાળીના તહેવારને લઈને હવે મીઠાઈની બજારોમાં પણ ધીમે ધીમે રોનક જોવા મળી રહી છે. ત્યારે મીઠાઈના દુકાનદારો દર વર્ષે નવી અને અલગ અલગ પ્રકારની મિઠાઇઓ લોકોને આકર્ષિત કરવા માટે બજારમાં મુકવામાં આવતી હોય છે. આ વખતે પણ ચોકલેટ અને ખાસ અન્ય પ્રકારની મીઠાઈઓ બજારમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. જ્યારે લોકો દિવાળી અને બેસતા વર્ષ માટે અલગ અલગ મીઠાઇની ખરીદી કરતાં પણ જામનગરની બજારોમાં વિવિધ મિઠાઇની દુકાનોમાં નજરે પડી રહ્યા છે.
Oct 25,2019, 22:20 PM IST
મીઠાઈ
મીઠાઈ-ફરસાણના વેપારીઓએ કુકિંગ ઓઇલની વિગતો નોટીસ બોર્ડ પર લગાવવી પડશે
તહેવાર આવતા ખાવા-પીવાની વસ્તુમાં ભેળસેળ અને ડુપ્લિકેડ વસ્તુના વેચાણની વાતો સામે આવતી રહે છે. ત્યારે તંત્ર દ્વારા આ દરમિયાન ચેકિંગ પણ હાથ ધરવામાં આવતું હોય છે. હવે ફરસાણ અને મીઠાઈમાં થતી ભેળસેળ અટકાવવા માટે રાજ્ય સરકારે એક એડવાઇઝરી બહાર પાડી છે. આ એડવાઇઝરી પ્રમાણે ફરસાણના વેપારીઓએ દુકાનની બહાર બોર્ડ લગાવી તેમાં કુકિંગ ઓઇલની વિગતો લખવાની રહેશે.
Oct 22,2019, 22:35 PM IST
Ghari
સુરતની ઘારી માટે એમ કહી શકાય કે, ‘યે અંગ્રેજો કે જમાને કી મીઠાઈ હૈ...!!!’
સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત ચર્ચિત છે. ત્યારે ચંદની પડવાનો તહેવાર સમગ્ર દેશ શરદ પૂનમ તરીકે ઉજવે છે. ત્યારે સુરતીઓ શરદ પૂનમના બીજા દિવસે એટલે કે પડવાનો દિવસને ચંદની પડવા તરીકે ઓળખે છે. ચંદની પડવાની રાત્રે સુરતીઓ કુટુંબકબીલા સાથે ઘારી અને ચવાણુંની જ્યાફ્ત કરે છે.
Oct 11,2019, 14:11 PM IST
મીઠાઈ
મીઠાઈઓમાં ભેળસેળ વિશે ખાસ અહેવાલ, પર્દાફાશ
મીઠાઈઓમાં ભેળસેળ વિશે ખાસ અહેવાલ, પર્દાફાશ
Oct 6,2019, 18:00 PM IST
રિયાલિટી ચેક
રિયાલિટી ચેક : મહેસાણાના બજારમાં મળતી તૈયાર મીઠાઈઓ વિશે ખાસ અહેવાલ
રિયાલિટી ચેકમાં મહેસાણાના બજારમાં મળતી તૈયાર મીઠાઈઓ વિશે ખાસ અહેવાલ
Oct 6,2019, 18:00 PM IST
Food and Drug Dept.
મીઠાઈના નામે તહેવારોમાં ટેલકમ પાવડર વાળી મીઠાઈઓ વેચી રહ્યા છે મોતના સોદાગરો
ગાંધીનગર નજીક આવેલા જેઠીપુરા અને વલાદ ગામ પાસે ડુપ્લીકેટ માવો બનાવતી બે ફેક્ટરીઓ ઝડપાઈ છે. આ બંને ફેક્ટરીઓમાં હલકી ગુણવત્તા વાળા પાવડરમાંથી માવો બનાવાતો હતો. બંને ફેક્ટરીઓમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ પાડી અને તપાસ કરી તો ખબર પડી કે માવો બનાવવામાં વપરાતો પાઉડર દૂધનો પાવડર નહીં ટેલકમ પાવડર છે.
Sep 6,2019, 18:55 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો