हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મૂવી
મૂવી News
થિયેટર
2,999માં બુક કરો થિયેટર, ક્યારેય પણ જોઇ શકો છો પોતાની મનપસંદ મૂવી
કોરોના સંકટના કારણે સાત મહિના સુધી બંધ સિનેમાહોલ હવે ધીમે ધીમે ખુલવા લાગ્યા છે. કડક દિશા-નિર્દેશો વચ્ચે સિનેમા હોલમાં મૂવી જોવાની રીત હવે બદલાઇ ચૂકી છે.
Oct 29,2020, 12:14 PM IST
Dhunki
'ચાસણી' તો નીકળી મધમીઠી ! કેવી છે આવતી કાલે રિલીઝ થનારી ધૂનકી ?
હાલમાં એકથી એક મજબૂત વાર્તા ધરાવતી ગુજરાતી ફિલ્મો થિયેટરમાં રિલીઝ થઈ રહી છે
Jul 25,2019, 11:05 AM IST
Amitabh Bacchan
અમિતાભ, અજબ લૂક અને મસ્ત સ્ટોરી... આ છે બિગ બીની નેકસ્ટ ફિલ્મ
બોલિવૂડમાં બિગ બી તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચને હાલમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે
Jun 21,2019, 14:27 PM IST
India's most wanted
India's Most Wanted Review : આતંકી પર કેવી રીતે ભારે પડે છે અર્જુન
આ ફિલ્મ ભારતના અજાણ જાંબાઝોને સમર્પિત છે. દાયકા પહેલાં ભારતમાં યાસિન ભટકલ નામના આતંકીએ બ્લાસ્ટ કરીને હાહાકાર મચાવી દીધો છે.
May 24,2019, 10:23 AM IST
pm narendra modi
કેવી છે વિવેક ઓબેરોયને વડાપ્રધાનના રોલમાં ચમકાવતી PM Narendra Modi?
આજે ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’ રિલીઝ થઈ છે. બે મહિનાથી પણ ઓછા સમયમાં તૈયાર થયેલી આ ફિલ્મ આમ તો 11 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી પણ વિપક્ષના વિરોધને કારણે ચૂંટણીપંચે આચારસંહિત દરમિયાન તેની રિલીઝ પર રોક લગાવી દીધી હતી. આખરે હવે આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે.
May 24,2019, 9:17 AM IST
De De Pyaar De
'De De Pyaar De' : કેવો છે અજય, તબુ અને રકુલ પ્રીત સિંહનો પ્રણયત્રિકોણ
લંડનમાં રહેતો આશિષ મહેરા (અજય દેવગન) 50 વર્ષનો NRI બિઝનેસમેન છે. તે 26 વર્ષની આઇશા ખુરાનાના પ્રેમમાં પડી છે. આઇશા એન્જિનિયરિંગની વિદ્યાર્થીની છે જે વિકેન્ડમાં બારટેન્ડર તરીકે કામ કરે છે.
May 17,2019, 14:14 PM IST
Bharat
સલમાને ખાસ વ્યક્તિને પહેલીવાર બતાવી ભારત, નામ જાણીને લાગશે આંચકો
ભારત ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરની હિન્દી રીમેક છે. ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરમાં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે.
May 5,2019, 15:21 PM IST
મુફદ્દલ કપાસી
ઈમોશન, અટેચમેન્ટ, એટીટ્યુડ, યુનિટી અને હોપને આવરી લેતી મહાગાથા
ફનફીલ્ડ એક્શન મૂવીઝની બોક્સઓફીસ તાસીર બદલનારી ડેડપૂલ બાદ હવે દરેક સુપર હીરો મૂવીમાં ડાયલોગ્ઝ પર પણ પૂરતું ધ્યાન અપાય છે. અને એટલું જ ધ્યાન રખાય છે હ્યુમરને બેલેન્સ કરવામાં. અહી ઇન્ટરેસ્ટિંગ વાત છે રોકેટના પાત્રને અપાયેલી સૌથી હિલેરિયસ લાઇન્સ. રોકેટ લીટરલી પેટ પકડીને હસાવે છે.
Apr 26,2019, 15:10 PM IST
Blank
Blank trailer : સનીનું ધમાકેદાર કમબેક, ટોચના સ્ટારનો સાળો છે હીરો
સની દેઓલની આગામી ફિલ્મ બ્લેન્કનું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં સની દેઓલના ચાહકોનો તેની ખાસ સ્ટાઇલ જોવા મળશે. સની આ ફિલ્મમાં ફરી એકવાર દમદાર એક્શન મોડમાં જોવા મળશે. જોકે આ ફિલ્મનું સરપ્રાઇઝ એલિમેન્ટ છે કરણ કાપડિયા. કરણની આ પહેલી ફિલ્મ છે. કરણ કાપડિયા અક્ષયકુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાનો કઝિન છે. આમ, કરણ સુપરસ્ટાર અક્ષયકુમારનો સાળો છે.
Apr 4,2019, 16:41 PM IST
નોટબુક
કેવી છે નૂતનની પૌત્રીની પહેલી ફિલ્મ 'Notebook' ?
સલમાન ખાનની પ્રોડક્શન કંપનીએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ નોટબુક એક્સ આર્મી મેન કબીર (ઝહીર ઈકબાલ) નામના એક ટીચરની વાર્તા છે કે જે કાશ્મીરની હાઉસ-બોટમાં ભણાવવા માટે આવે છે. તેને અહીં એક અન્ય ટીચર ફિરદોસ (પ્રનૂતન બહલ)ની નોટબુક મળે છે કે જે અગાઉ અહીં ભણાવી ચૂકી છે.
Mar 29,2019, 13:47 PM IST
જંગલી
જંગલી જોવાય કે નહીં? જાણવા કરો ક્લિક...
આ ફિલ્મથી હોલિવૂડના ડિરેક્ટર બોલિવૂડમાં પોતાની ઇનિંગની શરૂઆત કરી રહ્યાં છે. હોલિવૂડમાં માસ્ક ‘માસ્ક’, ‘સ્કૉર્પિયન કિંગ’ ‘ઈરેઝર’ જેવી બમ્પર હિટ ફિલ્મો આપી ચૂકેલા રસેલે એક્શન અને ઇમોશન પરની તેમની હથોટી દર્શાવી છે. એક્શન સીન્સ પણ જબરદસ્ત છે અને સાથેસાથે ઇમોશનલ વાર્તાનો પણ અનોખો અંદાજ છે.
Mar 29,2019, 12:48 PM IST
KESARI
કેવી છે આજે રિલીઝ થયેલી 'કેસરી'?
‘કેસરી’ની વાર્તા હકીકતમાં 1897માં થયેલી સારાગઢીની લડાઈની છે
Mar 21,2019, 16:03 PM IST
નોટબુક
ભાઈજાનની આ નવી હિરોઇનની દાદી હતી બોલિવૂડની ટોચની એક્ટ્રેસ
બોલિવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન અનેક નવા સ્ટાર્સને લોન્ચ કરે છે.
Feb 15,2019, 14:20 PM IST
મલ્ટિપ્લેક્સ
1 જાન્યુઆરીથી મલ્ટિપ્લેક્સની ટિકિટ થશે સસ્તી, જાણો આખું ગણિત
જો તમને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવાનો શોખ છે તો તમારા માટે સારા સમાચાર છે
Dec 22,2018, 18:38 PM IST
ફિલ્મ
ઝીરો કે હિરો ? કેવી છે શાહરૂખ ખાનની આજે રિલીઝ થયેલી ફિલ્મ
આ ફિલ્મના લેખક હિમાંશુ શર્મા અને ફિલ્મમેકર આનંદ એલ. રાયની જોડી આ પહેલાં રાંઝણા (2013), તનુ વેડ્સ મનુ (2011) અને તનુ વેડ્સ મનુ રિટર્ન (2015) જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે. આ ફિલ્મનો કોન્સેપ્ટ તો જોરદાર છે પણ સ્ક્રિપ્ટ વામણી સાબિત થઈ છે. . મેરઠથી મંગળ સુધીના રોમાન્સમાં વિજ્ઞાન, બીજા ગ્રહની યાત્રા અને અમર પ્રેમ જેવા અનેક આઈડિયા અજમાવવામાં આવ્યા છે. હવે પ્રોબ્લેમ એ છે કે ફિલ્મ એટલું બધુ બતાવવામાં કોઈપણ વિચારને વ્યવસ્થિત ન્યાય કરી નથી શકતી. અમુક રોમેન્ટિક ક્ષણો ખરેખર દર્શકોને જોવી ગમે તેવી છે પણ આ ક્ષણો તરત ગાયબ થઈ જાય છે
Dec 21,2018, 12:21 PM IST
એકવામેન
જેમ્સ, જેસન અને જાદુઇ વિઝ્યુઅ્લ ઇફેક્ટસની કમાલ એટલે એક્વામેન !
એક ઘોર તોફાની સાંજે દિવાદાંડીનો ચોકીદાર દરિયાકાંઠે એક બેભાન રૂપસુંદરીને જુએ છે એને ઘરે લઇ આવે છે અને પછી બન્ને વચ્ચે થઇ જાય છે પ્રેમ
Dec 14,2018, 16:46 PM IST
ઠગ્સ ઓફ હિન્દોસ્તાન
WHAT ! રિલીઝના ગણતરીના કલાકોમાં જ LEAK થઈ ગઈ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'
અત્યાર સુધીની સૌથી મોંઘી હિન્દી ફિલ્મને પડ્યો પાઇરસીનો ફટકો
Nov 9,2018, 14:54 PM IST
મૂવી
Movie Review: 'Badhaai Ho', બોલિવૂડમાં જબરદસ્ત ફિલ્મનો થયો છે જન્મ
એક સમયે બોલિવૂડમાં મસાલા અને ફિક્સ્ડ પેટર્ન પર ફિલ્મો બનતી હતી. જોકે લેટેસ્ટ ફિલ્મ 'બધાઇ હો'ની સ્ટોરી એકદમ હટકે છે અને આ સ્ટોરી જ ફિલ્મને ખાસ બનાવે છે. આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે 'કન્ટેન્ટ ઇઝ ધ કિંગ'.
Oct 18,2018, 17:26 PM IST
ટીઝર
'જંગલી'નું Teaser થયું રિલીઝ
બોલિવૂડમાં પોતાના જબરદસ્ત એક્શન માટે પ્રસિદ્ધ એક્ટર વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ 'જંગલી'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે
Oct 17,2018, 17:10 PM IST
તુમ્બાડ
સાયકોલોજીકલ થ્રીલર અને ગ્રાન્ડ વિઝ્યુઅ્લ સાગા છે તુમ્બાડ !
તુમ્બાડ એ હોરર મૂવી છે ? હા, તમે તેને હોરર કહી શકો પણ એના લેયર્સ એવાં છે કે એ એક હોરર કરતાંય સાયકોલોજીકલ થ્રીલર વધુ કહી શકાશે
Oct 12,2018, 19:17 PM IST
Trending news
Ambalal Patel
આગામી 3 કલાકમાં ગુજરાતમાં ભુક્કા કાઢશે વરસાદ, આ જિલ્લાઓ પાણીથી તરબતર
Gujarat politics
ચૂંટણીના પરિણામ પછી ગુજરાતની રાજનીતિમાં થશે 3 સૌથી મોટા ધડાકા, મોટા માથા થશે ઘરભેગા
meteorological department
અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી, અનેક જગ્યાએ વાતાવરણમાં આવ્યો પલટો
Agriculture
ગુજરાતમાં ચારેતરફ વરસાદ જ વરસાદ : ખેડૂતો પાક બચાવવા આટલું કરશો તો નહિ થાય નુકસાન
Lok Sabha Election 2024
AAP માં આખરે શું ચાલી રહ્યું છે.... શું વધુ એક કદાવર નેતા પાર્ટીનો સાથ છોડશે?
citybus drivers
રાજકોટમાં સિટીબસના ડ્રાઈવરોની હડતાલ, મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
Dandi beach
પિકનિક કરવા આવેલો આખો પરિવાર દરિયામાં ડૂબ્યો, મોત પહેલાની મસ્તીની તસવીરો હમચાવી દેશે
gujarat news
ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે કમરકસી
clay pot
ઉનાળામાં માટલામાં પાણી ઠરતું ન હોય તો આ ટ્રિક અજમાવો, ફ્રિજ જેવું ઠંડુ પાણી મળશે
7th Pay Commission
જુલાઈથી મોંઘવારી ભથ્થાની ગણતરી બદલાશે, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર