हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
43/ 2
(19.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મેચ ફિક્સિંગ
મેચ ફિક્સિંગ News
Mohammad Azharuddin
આજ સુધી મને ખ્યાલ નથી કે મારા પર પ્રતિબંધ કેમ લગાવ્યો હતોઃ મોહમ્મદ અઝહરુદ્દીન
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યુ કે, તેમને આજ સુધી ખ્યાલ નથી કે બીસીસીઆઈએ તેમના પર કેમ પ્રતિબંધ લગાવ્યો હતો. લાંબી કાયદાકીય લડાઈ બાદ અઝહરનો પ્રતિબંધ 2012મા હટાવી લેવામાં આવ્યો હતો.
Jul 29,2020, 22:39 PM IST
bookie Sanjeev Chawla
કોર્ટે સંજીવ ચાવલાને 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
દિલ્હીની એક કોર્ટે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિએની સંડોવળી વાળા મેચ ફિક્સિંગના મામલાના એક મુખ્ય આરોપી અને કથિત સટ્ટાબાજ સંજીવ ચાવલાને ગુરૂવારે 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
Feb 13,2020, 18:10 PM IST
મેચ ફિક્સિંગ
Match Fixing: બુકી સંજીવ ચાવલાને લંડનથી ભારત લાવવામાં આવ્યો
મેચ ફિક્સિંગનો મુખિયા સંજીવ ચાવલા (Sanjeev Chawla)ને ગુરૂવારે લંડનથી ભારત લાવવામાં આવ્યો. કોર્ટના નિર્ણય બાદ ઇંગ્લેડે સંજીવ ચાવલાને બુધવારે પ્રત્યારોપણ કર્યો હતો. સંજીવ ચાવલા કથિત રીતે મેચ ફિક્સિંગ રેકેટમાં સામેલ હતો. હવે દિલ્હીની ક્રાઇમ બ્રાંચ તેની સાથે પૂછપરછ કરશે. મેચ ફિક્સિંગ કેસમાં ઘણા ક્રિકેટરોના નામ આવ્યા હતા.
Feb 13,2020, 14:08 PM IST
Sri Lanka
હવે શ્રીલંકામાં મેચ ફિક્સિંગ ગુનો ગણાશે, સંસદમાં બિલ પાસ
એક ક્રિકેટ વેબસાઇટના હવાલાથી તે જાણકારી સામે આવી છે કે આ કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ રમતમાં ભ્રષ્ટાચારનો દોષી સાબિત થાય છે તો તેને 10 વર્ષની સજા થઈ શકે છે. આ સિવાય તેણે મોટો દંડ ભરવો પડશે.
Nov 12,2019, 15:57 PM IST
મેચ ફિક્સિંગ
ફિક્સિંગ પર સુનીલ ગાવસ્કરે કહ્યું, લાલચની કોઈ દવા નથી
સુનીલ ગાવસ્કરે કહ્યું- લાલચ એવી વસ્તુ છે, જેને શિક્ષા, માર્ગદર્શન, સેમીનાર કે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી ન સુધારી શકે.
Sep 23,2019, 15:53 PM IST
BCCI
કેટમાં ભ્રષ્ટાચાર રોકવા માટે સટ્ટાને કાયદેસર કરવા પર વિચાર કરો
શેખાવતે કહ્યું, 'પાછલા વર્ષે ભારતીય લો કમીશને મેચ ફિક્સિંગને એક ગુનો જાહેર કરવાની વાત કરી હતી. આવું ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં છે. સટ્ટાખોરીને કાયદેસર કરવી ભ્રષ્ટાચારને રોકવાની વધુ એક રીત છે.
Sep 17,2019, 15:45 PM IST
આઈસીસી
મેચ ફિક્સિંગ પર આઈસીસીનો મોટો નિર્ણય, ઇરફાન અને નદીમ પર આજીવન પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મેચ ફિક્સિંગ મામલામાં હોંગકોંગના બે ક્રિકેટ ખેલાડીઓ ઇરફાન અહમદ અને નદીમ અહમદ પર આજીવન પ્રતિબંધ લગાવ્યો છે.
Aug 26,2019, 22:19 PM IST
મહેન્દ્ર સિંહ ધોની
ચેન્નઈ સુપરકિંગ્સની ડોક્યૂમેન્ટ્રીમાં ધોનીએ કહ્યું- હત્યાથી મોટો અપરાધ છે
ધોનીએ કહ્યું કે, તેના માટે સૌથી મોટો અપરાધ હત્યા કરવી નહીં પરંતુ મેચ ફિક્સિંગ કરવી હશે.
Mar 11,2019, 16:15 PM IST
f spot fixing
સ્ટિંગમાં દાવો, 15 મોટા મેચોમાં કરવામાં આવ્યું હતું સ્પોટ ફિક્સિંગ
ક્રિકેટ મેચ ફિક્સર્સઃ ધ મુનવ્વર ફાઇલ્સના શીર્ષક હેઠળ રિલીઝ આ ડોક્યૂમેન્ટ્રીમાં દાવો કરવામાં આવ્યો કે, ઈંગ્લેન્ડના ખેલાડીઓએ 7 મેચોમાં, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ 5 મેચોમાં, પાકિસ્તાનના ક્રિકેટરોએ 3 મેચોમાં અને 1 અન્ય દેશના ક્રિકેટરે ફિક્સિંગ કરી હતી.
Oct 22,2018, 16:06 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી