हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રેશમા પટેલ
રેશમા પટેલ News
Reshma Patel
પાટીદાર નેતા રેશમા પટેલ લગ્ન બંધનથી જોડાયા, જીવનસાથી સાથેની ખાસ તસવીરો કરી શેર
Reshma Patel Weds Chintan Sojitra : પાટીદાર અનામત આંદોલનના મહિલા નેતા અને આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ લગ્નના બંધનથી જોડાયા છે. તેઓએ ગોંડલના ચિંતન સોજીત્રા સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા છે. ત્યારે રેશમા પટેલે રજિસ્ટર્ડ મેરેજની તસવીરો શેર કરી છે. સાથે જ સોશિયલ મીડિયા પોસ્ટમાં લગ્ન વિશેની ખુશી વ્યક્ત કરી છે. જુનાગઢની હેડક્વાર્ટર સબ રજિસ્ટ્રાર કચેરીમાં લગ્નની નોંધણી કરાવી છે.
Aug 19,2023, 15:00 PM IST
jignesh mevani
5 વર્ષ જૂના કેસમાં જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 નિર્દોષ જાહેર, જાણો શુ હતો કેસ
આજે મહેસાણા સેશન્સ કોર્ટે આ કેસમાં જીજ્ઞેશ મેવાણી સહિતના 10 આરોપીઓને નીચલી કોર્ટનો હુકમ રદ્દ કરીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે.
Mar 29,2023, 17:50 PM IST
Bharatsinh Solanki
કાર્યકર્તાએ વ્યથા ઠાલવીને કહ્યું, ભરતસિંહ સોલંકીને સાઈડલાઈન કરો...
Jul 18,2021, 7:59 AM IST
રેશમા પટેલ
રાધનપુર: પ્રચાર માટે ગયેલા એનસીપીના નેતા રેશમાના ભોજનમાં નિકળ્યું જીવડું
રાધનપુર વિધાનસભા મતવિસ્તારમાં એનસીપીના પ્રચારમાં આવેલ સ્ટાર પ્રચારક રેશ્મા પટેલના જમવામાં જીવડુ આવ્યું હતું. રાધનપુરની ખ્યાતનામ હોટલમાં રેશમાં પટેલ જમવા ગયા ત્યારે મંગાવેલ ઓર્ડરના જમવામાંથી જીવડુ નીકળ્યું હતું.
Oct 11,2019, 18:15 PM IST
માણાવદર પેટા ચૂંટણી
માણાવદર પેટા ચૂંટણી 2019 પરિણામ: ભાજપના 'જવાહર'ની વિજય કૂચ
લોકસભા ચૂંટણી 2019 ની સાથે યોજાયેલી માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને સીધાા મંત્રી બનેલાા જવાહર ચાવડા બપોર સુધી થયેલી મત ગણતરીમાં આગળ ચાલી રહી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કદાવર નેતા ગણાતા માણાવદર મત વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા જવાહર ચાવડા બપોરે બે વાગ્યા સુધી આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણી વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે.
May 23,2019, 14:51 PM IST
લોકસભા ચૂંટણી 2019
વંથલીમાં પ્રચાર કરવા ગયેલા રેશમા પટેલ પર હુમલો
એક તરફ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને લાફો મારવાનો બનાવ બન્યો છે, તો બીજી તરફ એનસીપી લીડર રેશમા પટેલ પર પણ હુમલો કરાયો છે. જુનાગઢના વંથલીમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા રેશમા પટેલ પર એક યુવકે હુમલો કર્યો હતો. જેના બાદ રેશમા પટેલે પોલીસ ફરિયાદ કરી હતી.
Apr 19,2019, 15:39 PM IST
જૂનાગઢ
જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પર હુમલો, જુઓ વીડિયો
જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પર હુમલો કરાયો, ભાજપના કાર્યકરે હુમલો કરી ચૂંટણી પ્રચાર ન કરવા ધમકી આપ્યાનો આરોપ
Apr 19,2019, 15:03 PM IST
લોકસભા ચૂંટણી 2019
રેશમા પટેલ એકમાત્ર એવા ઉમેદવાર, લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણી સાથે લડશે
લોકસભા અને વિધાનસભાની. બે બેઠક પરથી ચૂંટણી લડવાના નિર્ણય વિશે ZEE ન્યૂઝે રેશમા પટેલ સાથે વાત કરી હતી.
Apr 9,2019, 15:47 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ઃ રેશમા પટેલ હવે ઘડિયાળના ટકોરે ચાલશે..કારણ જાણવા જુઓ અહેવાલ
રેશમા પટેલ હવે ઘડિયાળના ટકોરે ચાલશે, એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત, લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉતરે તેવી શક્યતા
Apr 2,2019, 16:30 PM IST
loksabha election 2019
ભાજપમાંથી છૂટા પડેલા રેશમા પટેલ હવે લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં..જુઓ કયાંથી લડશે ચૂંટણી
ભાજપમાંથી છૂટા પડેલા રેશમા પટેલ હવે લોકસભાની ચૂંટણી માટે મેદાને ઉતર્યા છે. રેશમા પટેલે પોરબંદર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે....પોતાના સમર્થકો સાથે રેશમા પટેલે કલેક્ટર કચેરીએ જઈ કલેક્ટરને ઉમેદવારી પત્ર આપ્યું હતું.
Apr 1,2019, 17:05 PM IST
રેશમા પટેલ
રેશમા પટેલનું ભાજપમાંથી રાજીનામું, હાર્દિક પટેલને સમર્થન આપવાની કરી વાત
રેશમા પટેલે આજે પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું કે મેં ભાજપમાંથી માનસિક રાજીનામું તો પહેલા જ આપી દીધું હતું જ્યારે આજે ભાજપ સાથે ઓફિશિયલ છેડો ફાડું છું.
Mar 15,2019, 12:24 PM IST
ઊંઝા
આશાબેન પટેલને એક બાજુ ભાજપમાં આવકાર તો બીજી બાજુ રેશમાએ કહ્યું કંઇક આવું..
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આશા પટેલને ભાજપમાં આવવાનો વિચાર પર આવકાર કર્યો હતો. તો તેની સામે ભાજપની કાર્યકર્તા રેશમાં પટેલે સોશિયલ મીડિયામાં આશાબેન ભાજપા પાર્ટીમાં ન જોડાવવાની પોસ્ટ કરી છે.
Feb 2,2019, 14:13 PM IST
રેશમા પટેલ
લોકસભા-વિધાનસભામાં ફરજીયાત 50 ટકા મહિલાઓને ટીકીટ આપોઃ રેશ્મા પટેલ
લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 50 ટકા અનામત મળવી જોઇએ તેવી માંગણી રેશમા પટેલે કરી હતી. રાજકારણમાં મહિલાઓને સરખી ભાગીદારી મળે તેવી માગ સોશિયલ મીડિયા પર મહિલાએ કરી હતી.
Dec 22,2018, 17:09 PM IST
રેશમા પટેલ
આ આત્મવિશ્વાસની નહીં પણ ભાજપના અભિમાનની હાર છે: રેશમા પટેલ
પાટીદાર અનામત આંદોલન સમિતીમાંથી ભાજપમાં જોડાયેલી રેશમાં પટેલ આક્રમક વલણ સાથે પાંચ રાજ્યોમાં આવેલા ચૂંટણી પરિણામો પર ભાજપ પક્ષ પર જ પ્રહારો કર્યા હતા.
Dec 12,2018, 22:28 PM IST
5 રાજ્યો વિધાનસભા ચૂંટણી 2018
ચૂંટણીમાં ભાજપનું કંગાળ પ્રદર્શન, રેશમા પટેલે કહ્યું-આ ભાજપના અભિમાનની હાર
Dec 12,2018, 13:50 PM IST
pass
મારી વિરુદ્ધ લગાવેલા આરોપોના પૂરાવા જાહેર કરે હાર્દિકઃ દીલિપ સાબવા
PAAS Convener Dilip Sabava Exclusively talked with ZEE 24 KALAK
Jun 4,2018, 17:34 PM IST
Trending news
mukesh ambani
પહેલા મોંઘા કર્યા અને હવે આ 2 પ્લાનમાં વેલિડિટી ઘટાડી દીધી, રિચાર્જ કરતા પહેલા જુઓ
investment
મહિલાઓને ઉંચું વળતર આપતી બચત સ્કીમ, 50,000 અને 150000ના રોકાણ પર મળશે આટલું વળતર
shukra shani yuti
કુંભ રાશિમાં બનશે શનિ-શુક્રની યુતિ, 3 રાશિઓ માટે 26 દિવસ મુશ્કેલીભર્યા, ખર્ચા વધશે
Agriculture
70 હજારના પગારની નોકરી છોડીને આ યુવકે શરૂ કર્યું ગુજરાતનું પ્રથમ ખેતીનું દવાખાનું
Weak Sun in Kundali
કુંડળીમાં સૂર્ય નબળો હોય કે અશુભ હોય તો થાય છે આ 3 ગંભીર રોગ, જાણી લો ઉપાય પણ
entertainment
ગુજરાતનું ગૌરવ: ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર યુવતી છે મૂળ ગુજરાતી
undefined
164 રનમાં અડધી ભારતીય ટીમ પેવેલિયન ભેગી થઈ, બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા મજબૂત
Pushpa 2
22 દિવસ પછી પુષ્પા 2 ફિલ્મમાંથી આ સોન્ગ ડિલીટ! વિવાદોમાં ખરાબ રીતે ફસાઈ ફિલ્મ, જાણો
Gold rate
કમૂરતામાં પણ સોનું કરવા લાગ્યું કૂદાકૂદ, વધતા ભાવ છાતીના પાટિયા બેસાડી દેશે
Husband upset with his wife
'સાહેબ મારી જિંદગી બચાવી લો..', 18 વર્ષમાં 25 વખત ભાગી ગઈ પત્ની, પતિની દર્દનાક કહાની