हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વેક્સિન
વેક્સિન News
lifestyle
ઉનાળામાં વેક્સિંગ કર્યા પછી ખંજવાળ આવે કે બળતરા થાય તો કરો આ ઉપાય
WAXING PROBLEMS TIPS: ઉનાળામાં તમારી ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. શરીરમાંથી અનિચ્છનીય વાળ દૂર કરવા માટે, અમે વેક્સિંગનો ઉપયોગ કરીએ છીએ, જેના દ્વારા વાળ સરળતાથી દૂર કરી શકાય છે. ઘણી સ્ત્રીઓને વેક્સિંગ પછી ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે ટિપ્સ ફોલો કરી શકો છો.
Apr 29,2024, 13:35 PM IST
સ્ટ્રેન
કોરોનાનું નવું વર્ઝન સૌથી શક્તિશાળી, પહેલાં કરતાં 10 ઘણો ખતરનાક બન્યો વાયરસ
કોરોનાનું આ નવું સ્વરૂપ એટલા માટે ખતરનાક છે કેમ કે મ્યૂટેશનના કારણે આ વાયરસે શરીરની કોશિકાઓમાં ચોંટી જવાની શક્તિને વધારી દીધી છે. એકબાજુ કોરોનાની વેક્સિન માટે આખી દુનિયામાં વૈજ્ઞાનિકો દિવસરાત કામ કરી રહ્યા છે.
Aug 26,2020, 23:43 PM IST
covid 19
કોરોનાની રસી તૈયાર કરવા માટે દેશની 7 કંપનીઓ કરી રહી છે દિવસરાત મહેનત, જાણો અપડેટ
હાલ ઓછામાં ઓછા સાત ભારતીય દવા કંપનીઓ કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની રસી તૈયાર કરવાના પ્રયાસો કરી રહી છે. વૈશ્વિક સ્તર પર આ જીવલેણ મહામારીના પ્રસારને અટકાવવા માટે રસી બનાવવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી 1.4 કરોડ લોકો આ વાયરસનો ભોગ બની ચુક્યા છે. અત્યાર સુધી આ મહામારી વૈશ્વિક સ્તર પર 6 લાખથી વધારે લોકોનાં જીવ લઇ ચુકી છે.
Jul 19,2020, 19:35 PM IST
કોરોના વાયરસ
'જ્યાં સુધી વેક્સીન બની ન જાય, ત્યાં સુધી લાગૂ રાખો લોકડાઉન''
લોકડાઉન દૂર કરવાની યોજના બનાવનાર દેશો માટે એક નવું રિસર્ચ ચેતાવણી લઇને આવ્યું છે. ચીનમાં કોરોનાને ફેલાવ પર આધારિત આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોરોના વાયરસની વેક્સીન તૈયાર થઇ જતી નથી, લોકડાઉન જેવા આકારા ઉપાય લાગૂ રહેવા જોઇએ.
Apr 11,2020, 16:34 PM IST
પોલિયો
Health : પોલિયોની નવી રસીની શોધ, હવે તેને ફ્રીઝ કરવાની જરૂર નહીં રહે
ઉંદર ઉપર જ્યારે આ નવી રસીની શોધ કરવામાં આવી ત્યારે તે પોલિયોના વાયરસનો સામનો કરવામાં સક્ષમ જણાઈ છે
Dec 3,2018, 23:46 PM IST
સિંહના મોત
સિંહોની સારવાર માટે અમેરિકાથી આવેલા વેક્સિન પહોંચી રાજકોટ
23 સિંહના મોત બાદ ફેલાયેલા વાયરસને નાથવા માટે ખાસ અમેરિકાથી રસી મંગાવવામાં આવી છે.
Oct 5,2018, 17:15 PM IST
Trending news
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video
Diabetes
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતું ડાયાબિટીસ, આ કારણોથી પણ થઈ શકે છે સુગર
Kajal Maheriya Vs Sagar Patel
મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન