हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
38/ 1
(9.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વ્યવસ્થા
વ્યવસ્થા News
surat
SURAT: નાસ્તાની લારી પર અમારી સામે કેમ બોલ્યો તેમ કહી માલિક પર હૂમલો
જિલ્લાના વરેલી ગામામાં નાસ્તાની લારી ચલાવનારા વ્યક્તિને ત્યાં બે ઇસમો નાસ્તો કરવા માટે આવ્યા હતા. જો કે કોઇ કારણોસર યુવકો અને લારીવાળા વ્યક્તિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના કારણે એકાએક નાસ્તો કરવા આવેલા અસામાજિક તત્વોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુ વડે લારીવાળા પર હુમલો કર્યો હતો.
Jun 13,2021, 22:24 PM IST
surat
SURAT: લોહિયાળ ગણતંત્ર દિવસ એક જ દિવસમાં 2 હત્યાથી શહેરમાં જંગલરાજનો આભાસ, પોલીસ સામ
આજે 26 જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે સુરતમાં તો આજે પણ દિવસ લોહીયાળ રહ્યો હતો. સુરતમાં હવે રોજિંદી રીતે એકાદ હત્યા નો બનાવ બને જ છે. એકાદી ચોરી લૂંટફાટ કે બળાત્કારની ઘટનાઓ બનતી જ રહે છે. જો કે યુવાનની હત્યા રેલવે પોલીસની હદમાં તો બીજાની હત્યા સાલબત પુના પોલીસની હદમાં બન્યો છે. આમ બે દિવસમાં ત્રીજી હત્યાની ઘટના સામે આવતા પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે.
Jan 26,2021, 22:37 PM IST
નમસ્તે ટ્રમ્પ
નમસ્તે ટ્રંપ: બંને નેતાઓના સંબોધન પહેલા થશે રંગારંગ કાર્યક્રમ, જાણો વિગતો
24 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં યોજાશે નમસ્તે ટ્રંપ કાર્યક્રમ. નમસ્તે ટ્રંપ માટે સ્ટેડિયમમાં રાષ્ટ્રીય કલાકારો આપશે પરફોર્મન્સ. બંને નેતાઓના સંબોધન પહેલા યોજાશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો.
Feb 21,2020, 15:05 PM IST
નમસ્તે ટ્રમ્પ
નમસ્તે ટ્રંપ: ટ્રંપ દંપત્તિ સાથે પુત્રી ઈવાંકા અને જમાઈ પણ રહેશે હાજર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સાથે ભારતની મુલાકાતે આવવાના છે. અમદાવાદમાં તેમના કાર્યક્રમ વખતે તેમની સાથે પુત્રી ઈવાંકા ટ્રમ્પ અને જમાઈ પણ હાજર રહેશે.
Feb 21,2020, 15:05 PM IST
નમસ્તે ટ્રમ્પ
ટ્રંપ-મોદીના રોડ શોના રૂટમાં ફેરફાર, 22 કિમીની જગ્યાએ હવે 9 કિમીનો રોડ શો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોના ૨૨ કિલોમીટરની જગ્યાએ નવ કિલોમીટરનો રોડ શો કરવામાં આવ્યો. એરપોર્ટથી સીધા જ ગાંધીનગરના કોટેશ્વર થઈને મોટેરા તરફ રોડ શો યોજાશે. ટ્રંપના નવ કિલોમીટરના રોડ શોમાં ચાર કિલોમીટર ગાંધીનગરમાંથી પસાર થશે.
Feb 21,2020, 14:20 PM IST
નમસ્તે ટ્રમ્પ
મોદી ટ્રમ્પની મુલાકાત અંગે AMCનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સજ્જ
મોદી ટ્રમ્પની મુલાકાત અંગે amc સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સજ્જ. સ્ટેડિયમ ફરતે અને રોડ શો રૂટ પરથી 180 ટન કચરો એકઠો કરાયો. 24 તારીખે 2500 કર્મચારીઓ રહેશે ફરજ પર. સ્ટેડિયમ ના 26 ટોઇલેટ બ્લોક માટે અલગ અલગ વ્યવસ્થા. 14 બ્લોક પુરૂષો અને 12 બ્લોક સ્ત્રીઓ માટે રખાશે
Feb 21,2020, 13:30 PM IST
દુષ્કર્મ
થથરતું ગુજરાત: દુષ્કર્મની તબક્કાવાર ઘટનાઓથી ચકચાર...
થથરતું ગુજરાત: દુષ્કર્મની તબક્કાવાર ઘટનાઓથી ચકચાર મચી જવા પામી છે. હાલ નાગરિકોમાં દુષ્કર્મ અંગે ભારે રોષ જોવા મળી રહી છે. આરોપીઓને જીવતા ટાંગી દેવાની માંગ થઇ રહી છે
Nov 30,2019, 22:05 PM IST
ST Bus
સિરામીક ઉદ્યોગમાં લાંબુ વેકેશન: મોરબી એસ.ટી મથકો પર સેંકડો મજુરોનો ધસારો
વિશ્વ કક્ષાએ મોરબીનો સિરામીક ઉદ્યોગ વખણાય છે ત્યારે હાલની મંદીને ધ્યાને રાખીને મોટુ વેકેશન જાહેર કરવામાં આવ્યું ઉપરાંત ખેતીમાં પણ વધારે વરસાદના કારણે કોઇ મજુરી નહી મળતા મોટા પ્રમાણમાં મજુરો વતન પરત ફરી રહ્યા છે.
Oct 26,2019, 18:08 PM IST
Indian Judiciary
મધ્યપ્રદેશમાં 20 રૂપિયાની ચોરીનો કેસ 41 વર્ષ સુધી ચાલ્યો, આખરે આવું થયું !
આ કેસ 1978નો છે જ્યારે ઇસ્માઇલ ખાને બાબુલાલ નામના વ્યક્તિનુ ખીચુ કાપી લીધું હતું જેમાં 20 રૂપિયાની ચોરી થઇ હતી
Jul 15,2019, 20:06 PM IST
surat
મુંબઈમાં ભારે વરસાદને લઈને એસ.ટી નિગમે શું વ્યવસ્થા શરૂ કરાઈ
મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલવે મુસાફરો રઝડ્યા, વાહન વ્યવહાર એસ.ટી નિગમે કરી બસની વ્યવસ્થા, સુરત, વલસાડથી બોરીવલી સુધીની વિશેષ બસ સેવા, તાત્કાલિક ધોરણે શરૂ કરાઈ વ્યવસ્થા
Jul 2,2019, 12:58 PM IST
Ahmedabad
ઝી 24 કલાકના અહેવાલની અસર, વિદ્યાર્થી માટે વાનની વ્યવસ્થા કરાઈ
ઝી 24 કલાકના અહેવાલ ની અસર, અમદાવાદના વિંઝોલમાં વિદ્યાર્થીઓને કેમિકલવાળા પાણીમાંથી ચાલવું ન પડે તે માટે શાળા સંચાલકોએ કરી વાનની વ્યવસ્થા
May 1,2019, 14:42 PM IST
અમદાવાદ
અમદાવાદ એએમસીએ CG રોડનું નવીનીકરણ શરૂ કર્યુ, જુઓ શુ વ્યવસ્થા કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના અત્યંત પ્રખ્યાત એવા CG રોડનું નવીનીકરણ કરવાની શરૂઆત કરી જેમાં રૂપિયા 33 કરોડના ખર્ચે CG રોડને સ્માર્ટ રોડ બનાવવામાં આવશે
Apr 25,2019, 16:15 PM IST
Vadodara
ગરમીને લઈ વડોદરાના કમાટીબાગ ઝૂમાં વ્યવસ્થાઓ કરાઈ, જુઓ વિગત
ઉનાળાના પ્રારંભથી જ સતત વધતી ગરમીને લઈ વડોદરામાં તંત્રએ અનેક કામગીરી હાથ ધરી છે, ખાસ કરીને કમાટીબાગમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ગરમીથી બચવા અનેક વ્યવસ્થાઆઓ કરવામાં આવી છે
Apr 5,2019, 17:15 PM IST
સુપ્રીમ કોર્ટ
ગૌરક્ષાના નામે કોઇપણ વ્યક્તિ કાયદો હાથમાં લઇ ન શકે: સુપ્રીમ કોર્ટ
દેશભરમાં ગૌરક્ષાના નામે ટોળા દ્વારા થઇ રહેલી હિંસાના મામલે સુપ્રીમ કોર્ટે ફેંસલો સંભળાવતાં કહ્યું કે સંસદે તેના માટે કાયદો બનાવવાની જરૂરિયાત છે. સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારને નિર્દેશ જાહેર કરતાં કહ્યું કે 4 અઠવાડિયામાં મોબ લિચિંગ પર દિશા-નિર્દેશ જાહેર કરે. કોર્ટે કહ્યું કે ગૌરક્ષાના નામે કોઇપણ વ્યક્તિ કાયદાને હાથમાં લઇ ન શકે. કેંદ્ર અને રાજ્ય સરકારને ગાઇડલાઇન જાહેર કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગૌરક્ષાના નામ પર થનારી હિંસા માટે કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવાની જરૂર છે.
Jul 17,2018, 11:13 AM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી