हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વ્યારા
વ્યારા News
breaking news
VIDEO: પ્રેમની તાલિબાની સજા, ખેતરમાં પ્રેમિકાને કપડા ઉતરાવી માર માર્યો, પછી...
લીવ ઈન રિલેશનશિપમાં રેહતા પ્રેમી પંખીડાને ગાડીમાં લઇ જઇ માર મારવામાં આવ્યો છે. જેમાં યુવકને માર મારી અન્ય ગાડીમાં મોકલી આપી પ્રેમિકા યુવતીને ઘરે મૂકી જવાના બહાને પરિવારના સભ્યો અવાવરૂ જગ્યા પર લઈ જઈ યુવતીના વાળ કાપી માર મારી યુવતીના કપડા કાઢી લઈ મૂકીને જતા રહ્યા હતા.
Nov 24,2023, 16:46 PM IST
દુષ્કર્મ
તાપીમાં વધુ એક સગીરા પિંખાઈ, નરાધમે યુવતીની મરજી વિરુદ્ધ બે વખત આચર્યું દુષ્કર્મ
રાજ્યમાં અવારનવાર યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટાનાઓ સામે આવતી રહે છે. ત્યારે વ્યારામાં હજુ 7 નરાધમો દ્વારા યુવતની સતામણી અને જાતીય શોષણનો કિસ્સો શાંત થયો નથી ત્યાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. વ્યારામાં એક સગીરા પર બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
Jul 1,2020, 20:04 PM IST
Tapi
Trader Made A Collection Of Unique Pots In Vyara
Trader Made A Collection Of Unique Pots In Vyara
Jun 11,2020, 10:35 AM IST
Gujarat Yatra
Gujarat Yatra: વ્યારાના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...
કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે વ્યારા ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....
Feb 7,2020, 22:25 PM IST
Tapi
તાપીઃ વ્યારામાં ત્રણ વિદ્યાર્થિનીઓને લાગ્યો વીજકરંટ, જુઓ પછી શું થયું
તાપીઃ વ્યારામાં ત્રણ વિદ્યાર્થિનીઓને વીજકરંટ લાગ્યો હતો. ઘટનામાં એક વિદ્યાર્થિનીનું મોત થયું હતું. અન્ય બેને ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
Aug 12,2019, 18:10 PM IST
rain
સુરત સહિત દક્ષિણમાં મેઘો મહેરબાન...
સમગ્ર ગુજરાતમાં મોટા ભાગનાં જિલ્લાઓમાં હાલ વરસાદી વાતાવરણ જામી ચુક્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદનાં કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ધીમી ધારે સતત વરસતો વરસાદ પાક માટે આશિર્વાદ સાબિત થાય છે.
Jul 27,2019, 21:25 PM IST
વ્યારા
તાપી: વ્યારામાં સામાન્ય બાબતમાં પિતાએ કુહાડી ઘા મારી પુત્રની કરી હત્યા
જિલ્લાના વ્યારાના ઘાટા ગામમાં પિતાએ જ પોતાના ત્રીસ વર્ષના પુત્રને માથા ભાગમાં ઘુહાડીને ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પારિવારિક તકરાર થતા પુત્રએ જમવાનું ચુલામાં નાખી દેતા ગુસ્સે ભરાયેલા પિતાએ કુહાડીના ઘા મારીને 30 વર્ષના પુત્રની હત્યા કરી દેતા વિસ્તારમાં ચકચાર મચી છે.
Jul 19,2019, 19:04 PM IST
મોબાઈલ બ્લાસ્ટ
વ્યારા : ચાલુ બસમાં થયેલા મોબાઈલ બ્લાસ્ટની આ ઘટના વાંચી હસીહસીને લોટપોટ થઈ
મોબાઈલ બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ ક્યાંક ને ક્યાંક બનતા હોય છે, અને વાયુવેગે ફેલાઈ જતા હોય છે. પણ દક્ષિણ ગુજરાતના વ્યારામાં ચાલુ બસમાં થયેલા મોબાઈલ બ્લાસ્ટની અજીબોગરીબ ઘટના બની હતી. ઉચ્છરલના કરોડથી વ્યારા તરફ જતી એસટી બસમાં એક મુસાફરનો મોબાઈલ બ્લાસ્ટ થયો હતો, અને તેને કારણે 2 મહિલાઓનું ફ્રેક્ચર થયું હતું. વાંચીને નવાઈ લાગી ને!! પણ, આખો કિસ્સો વાંચશો તો જ માલૂમ પડશે.
Apr 18,2019, 10:31 AM IST
તાપી
તાપી જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી
જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે તાપી જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના વ્યારા, કપુરા,ડોલવણ ,વાલોડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. અતિશય પડી રહેલી ગરમીમાંથી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને લોકોને ગરમીથી રાહત મળી હતી.
Apr 14,2019, 23:49 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો