हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સરદારનગર પોલીસ સ્ટેશન
સરદારનગર પોલીસ સ્ટેશન News
gujarat
'આ ઉમરે મારા પતિને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ'! BJP નેતાજીના પૂર્વ PAનો પત્નીએ ખોલ્યો..
નરોડા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા નેતાજીના પૂર્વ PA કિરપાલસિંગ જંગબહાદુરસિંગના બહાર પરસ્ત્રીઓ સાથે લફરાના કારણે એક સુખી પરિવારના ઘરમાં આગ લાગી છે. આ વાતને લઈને પૂર્વ PA પતિ કિરપાલસિંગ જંગબહાદુરસિંગ પત્નીને રોજ શારીરિક અને માનસિક હેરાન કરતો હોવાથી પત્ની સરદારનગર પોલીસ સ્ટેશનમાં પહોંચી છે.
Dec 25,2024, 14:00 PM IST
Ahmedabad
હું PI સાહેબને 1 લાખ રૂપિયામાં મનાવી લઇશ, મારા 25 હજાર થશે: કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો
આરોપીને માર નહી મારવાના અને વરધોડો નહી કાઢવાનું કહીને લાંચ માગનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામા આવી છે. પોલીસ કર્મીએ યુવક પાસેથી સવા લાખ રૂપિયા માંગ્યા હતા.જેમા 25 હજાર પોતાના માટે અને પીઆઇના એક લાખ માંગ્યા હતા.જોકે ગુનો નોંધાતા કોન્સ્ટેબલ હવે કાયદાના સંકજામાં પુરાયો છે.
May 27,2021, 22:02 PM IST
બેટી બચાવો
અમદાવાદ: કચરાના ઢગલામાં પડેલી પ્લાસ્ટીકની થેલીમાંથી મળી ‘નવજાત બાળકી’
માનવતાને પણ શરમાવે એવો એક કિસ્સો અમદાવાદ શહેરના સૈજપુર વિસ્તારમાં બન્યો છે. સૈજપુર વિસ્તારમાં આવેલા મોદી કમ્પાઉન્ડ પાસેના ખુલ્લા પ્લોટ નજીકથી એક યુવક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કચરાના ઢગલા નજીક એક બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. યુવકે નજીક જઈને જોયું તો તેના હોશ ઊડી ગયા હતા. અહીંયાના કચરાના ઢગલામાં નવજાત બાળકીને એક પ્લાસ્ટિકની થેલીમાં જીવિત હાલતમાં મરવા માટે ત્યજી દીધેલી હતી. બાળકીને પોલીસે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે, જ્યાં તે સંપૂર્ણ સ્વસ્થ છે.
Aug 6,2019, 17:31 PM IST
સરદારનગર પોલીસ સ્ટેશન
પહેલવાન બુટલેગરને પોલીસે ખાટલા સહિત ઉઠાવ્યો, સ્થાનિકો બોલ્યા રામ બોલો ભાઇ
શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં દારૂની રેડ કરવા દરમ્યાન એક અજીબ કીસ્સો સામે આવ્યો છે. આરોપીએ પોલીસની ધરપકડથી બચવા ખાટલાનો આસરો લીધો પણ પોલીસે આરોપી ને ખાટલા સહીત ઉંચકી લઇ ગયા હતા.
Mar 8,2019, 22:49 PM IST
Trending news
Tata Punch
'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ'
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા
LIC Bima Sakhi Yojana
સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી
gujarat government
દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલ ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત
gujarat
'સમાજના આગેવાનો ક્યાં ઊદેરી બનીને ફરો છો, આજે દલાલો બની ફાઈલો પાસ કરાવવા ગાંધીનગર..'
Varun Chakaravarthy
W,W,W,W,W...ઈંગ્લેન્ડ સિરીઝ પહેલાં શાનદાર ફોર્મમાં આ ભારતીય બોલર, લીધી 5 વિકેટ
Ahmedabad
'માવડિયા અને બહેનોના ભયલા મારી પણ ઈજ્જત લૂંટાઈ, હું પણ પાટીદારની જ દીકરી'
Home Remedies
Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા
OPPO Gujarat
Oppo Reno 13 series લોન્ચ, મળશે પાવરફુલ બેટરી સાથે શાનદાર ફીચર્સ