हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાવચેતી
સાવચેતી News
gas cylinder
Gas Cylinder: શું ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ? સેફ્ટી માટે જરૂર જાણો
Gas Cylinder Safety Tips: ઘરમાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ હોય છે. સિલિન્ડર સમાપ્ત થયા પછી, જો તેમાં એલપીજી ગેસ નાખવામાં આવે છે, તો તે ગેસનું દબાણ સહન કરી શકતા નથી અને તેના કારણે ગરમી વધવા લાગે છે અને સિલિન્ડર આગની નજીક હોવાને કારણે તે ઘણી વખત બ્લાસ્ટ પણ થાય છે.
Jul 7,2024, 14:34 PM IST
Health Care Tips
કેરળમાં મચ્છરોના કરડવાથી ફેલાઈ છે જીવલેણ બીમારી! શું ગુજરાતને ખતરો છે?
West Nile Fever: આ વેસ્ટ નાઈલ ફિવર શું છે? કેમ ટપોટપ એક બાદ એક હોસ્પિટલ તરફ દોડી રહ્યાં છે લોકો? શું હવે મચ્છરો ફેલાવી રહ્યાં છે કોઈ વાયરસ? શું ગુજરાતને કોઈ ખતરો છે? જાણો તમામ સવાલોના જવાબો વિગતવાર...
May 8,2024, 9:55 AM IST
દિવાળી
દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગે તૈયાર કરી SOP
દિવાળી બાદ શાળા અને કોલેજ શરૂ કરવા અંગે ગુજરાત સરકાર દ્વારા એસઓપી તૈયાર કરવામાં આવી છે. કયા ધોરણ સુધીની શાળાઓ શરૂ કરી અને શું-શું સાવચેતી રાખી શકાય તે તમામ મુદ્દાઓને આવી લેવામાં આવ્યા છે.
Nov 9,2020, 13:23 PM IST
કોરોના વાયરસ
દૂધના પેકેટ સાથે તમારા ઘરમાં ઘૂસી શકે છે Coronavirus, FSSAI આપી આ સલાહ
આ કોરોના (Corona) કાળમાં લોકો ખૂબ સતર્કતાથી કોઇપણ કામ કરી રહ્યા છે. ભલે તે બહાર નિકળવાનું હોય કે પછી બહારથી કોઇ સામાન લાવવાનો હોય. દરેક પ્રકારની સેફ્ટી (Saftey) રાખવી જરૂરી છે.
Aug 12,2020, 17:39 PM IST
વડોદરા
વડોદરામાં 'કોરોના લગ્ન' થઇ રહી છે ઠેર-ઠેર પ્રશંસા, જાનૈયાઓનું આ રીતે કરાયું સ્વાગત
વડોદરા શહેરનાં વાઘોડિયા રોડ પર રહેતા ભરતરાવ સોનુનેની લાડકવાઇ દીકરીનાં લગ્ન હતા ત્યારે અમદાવાદનાં પાલડી વિસ્તારમાંથી વરરાજા જાનૈયાઓ સાથે વાજતે ગાજતે જાન લઇને આવ્યા હતા ત્યારે સોનુને પરિવાર દ્વારા ભેટ સોગાદનાં બદલે માસ્ક તેમજ સેનેટાઇઝર આપી જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Mar 19,2020, 23:08 PM IST
વાવાઝોડુ
ગુજરાત પર 'વાયુ'નું સંકટ: શાળા-કોલેજો બંધ, રજાઓ રદ્દ, સેના-NDRF અલર્ટ
અરબી સમુદ્રમાં ‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાને અનેક આગોતરી સંભવિત વાવાઝોડાના સામના માટે સજ્જ થયું છે. આ પ્રયાસોના ભાગરૂપે રાજ્યના મુખ્ય સચિવે સંભવિત પરિસ્થિતિ સામે વહિવટી તંત્રની સજ્જતા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા વિશે માહિતી આપવામાં આવી હતી.
Jun 11,2019, 23:51 PM IST
Trending news
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા
LIC Bima Sakhi Yojana
સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી
gujarat government
દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલ ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત
gujarat
'સમાજના આગેવાનો ક્યાં ઊદેરી બનીને ફરો છો, આજે દલાલો બની ફાઈલો પાસ કરાવવા ગાંધીનગર..'
Varun Chakaravarthy
W,W,W,W,W...ઈંગ્લેન્ડ સિરીઝ પહેલાં શાનદાર ફોર્મમાં આ ભારતીય બોલર, લીધી 5 વિકેટ
Ahmedabad
'માવડિયા અને બહેનોના ભયલા મારી પણ ઈજ્જત લૂંટાઈ, હું પણ પાટીદારની જ દીકરી'
Home Remedies
Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા
OPPO Gujarat
Oppo Reno 13 series લોન્ચ, મળશે પાવરફુલ બેટરી સાથે શાનદાર ફીચર્સ
spiritual
1000 કિલોમીટરથી વધુ દોડી અયોધ્યા પહોંચ્યો 6 વર્ષીય દેસી ટાર્ઝન,બનાવ્યો અનોખો રેકોર્ડ