हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુશાંત સિંહ રાજપૂત આપઘાત
સુશાંત સિંહ રાજપૂત આપઘાત News
સુશાંત સિંહ રાજપૂત કેસ
Big Revelation In Sushant Singh Rajput Case
Big Revelation In Sushant Singh Rajput Case
Sep 29,2020, 16:00 PM IST
અનદેખી
જે લોકો સુશાંતને મળ્યા નથી, તેઓ આપી રહ્યા છે નિવેદન- અનદેખી ડાયરેક્ટર આશીષ શુક્લા
ઇન્ડસ્ટ્રીના 80 ટકા લોકોની પાસે કામ નથી અને લોકો સુશાંતની મોત પર લડી રહ્યાં છે: અનદેખી ડાયરેક્ટર આશીષ આર. શુક્લા. શુક્લા બોલીવુડ કલાકાર સુશાંત સિંહ રાજપૂતના મોતે ઇન્ડસ્ટ્રીને બે ભાગમે વહેંચી છે. એક જૂથ સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે લડવાના નામ પર સતત નિવેદન આપી રહ્યું છે અને ઇન્ડસ્ટ્રીના જાણીતા દિગ્ગજો પર નિશાન સાધી રહ્યું છે. તો બીજી તરફ એક જૂટ એવુ પણ છે જે આ મુદ્દા પર ચુપ છે. આ જૂથનું માનવું છે કે, તમામ કાયદાકીય પ્રક્રિયાનું સન્માન કરવું જોઇએ.
Aug 18,2020, 13:53 PM IST
Sushant Singh Rajput
ક્યાં કારણે થયું સુશાંતનુ મોત? સામે આવ્યો ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ
હવે પોલીસને સુશાંત કેસમાં ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલી ઘણી જરૂરી વાતો જણાવવામાં આવી છે.
Jun 24,2020, 19:16 PM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંતના મોત બાદ સલમાન-કરણ જોહરની વધી મુશ્કેલીઓ, બિહારમાં વધુ એક નોંધાયો
સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ દેશમાં તેના ચાહકો શોકમાં છે. તેના મોતે બોલીવુડથી લઇને સમગ્રે દેશને હચમાચીવી દીધો છે. ત્યારે બીજી તરફ સુશાંતના મોત બાદ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન અને કરણ જોહરની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
Jun 18,2020, 18:42 PM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંતના મોતને લઇ આ એંગલથી પણ તપાસ કરશે પોલીસ, સરકારે આપ્યા આદેશ
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Shushant Singh Rajput)ના મોત મામલે નવો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ્યાં આત્મહત્યાની વાત સામે આવી છે. ત્યારે મીડિયા રિપોર્ટમાં તેના ડિપ્રેશનનો શિકાર બનવાની વાત પણ કહેવામાં આવી રહી છે. હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે ડિપ્રેશનના એંગલથી પણ તપાસ થવી જોઇએ. તેમણે ટ્વીટ કર્યું છે કે મુંબઈ પોલીસ પણ આ મામલે તપાસ કરશે.
Jun 15,2020, 23:44 PM IST
Sushant Singh Rajput
કંઇક આવી હતી સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ત્રણ કલાક, સવારે ઉઠ્યો તો બધુ બરાબર હતું
last 3 hours before sushant singh rajput suicide: આજે સવારે ઉઠીને લગભગ કોઈને નહીં વિચાર્યું હોય કે થોડા સમય બાદ તે આ દુનિયાને અલવિદા કહી દેશે. જાણો મોતની પહેલા ત્રણ કલાક કેમ પસાર થઈ.
Jun 15,2020, 7:47 AM IST
Sushant Singh Rajput
કાલે મુંબઈમાં થઈ શકે છે અંતિમ સંસ્કાર, સુશાંતના ડોક્ટરની પણ પૂછપરછ થશે
Actor Sushant Singh Rajput એ મુંબઈમાં આત્મહત્યા કરી લીધી છે. તેણે આ પગલું કેમ ભર્યું તેના વિશે માહિતી મળી નથી. તેના પિતા પટનાથી મુંબઈ આવતીકાલે પહોંચશે.
Jun 14,2020, 19:33 PM IST
Sushant Singh Rajput
સુશાંતની આત્મહત્યા પર ઉઠ્યા 7 સવાલ, આખરે તેને શું કમી હતી?
એક અભિનેતાનું આ રીતે જિંદગીમાં હારવુ ઘણા સવાલ અને દુખ આપે છે. સુશાંતની આત્મગત્યા ઘણા સવાલ ઉભા કરે છે.
Jun 14,2020, 19:19 PM IST
Sushant Singh Rajput
બહેન ક્રિકેટર, પિતા અધિકારી, આવો છે સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર
સુશાંત સિંહ રાજપૂતનું ઘર પટનાના રાજીવ નગરમાં છે. સુશાંતના પિતા કેકે હવે ત્યાં રહે છે. સુશાંતના માતાના નિધન બાદ તેના પરિવારમાં પિતા, ત્રણ બહેનો અને સુશાંત હતા.
Jun 14,2020, 18:24 PM IST
Sushant Singh Rajput
આખરે સેલિબ્રિટી કેમ કરે છે આત્મહત્યા? અહીં મળશે આ સવાલનો જવાબ
માત્ર બોલીવુડ જ નહીં હોલીવુડમાં પણ મોટા-મોટા સેલિબ્રિટીના આપઘાતના સમાચાર સાંભળ્યા હશે. લગભગ બધા કલાકાર પર સામાજીક દબાવ રહે છે. આ સેલિબ્રિટી આકરી મહેનત બાદ સારી હિટ ફિલ્મો અને મોટા નામની આશા કરે છે.
Jun 14,2020, 18:05 PM IST
Sushant Singh Rajput
Sushant Singh Rajput: મુંબઈ પોલીસે આત્મહત્યાની કરી પુષ્ટિ
મુંબઈ પોલીસના પ્રવક્તા ડીસીપી પ્રણય અશોકે સુશાંતે આપઘાત કર્યાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યુ કે, અભિનેતાના ઘરમાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
Jun 14,2020, 17:23 PM IST
Sushant Singh Rajput
સુશાંત સિંહના નિધન પર બોલ્યા પીએમ મોદી- એક તેજસ્વી અભિનેતા જલદી ચાલ્યા ગયા
રિપોર્ટ્સ અનુસાર, ઘટનાના સમયે સુશાંતના કેટલાક મિત્રો પણ તેના ઘર પર હતા. તેના રૂમના દરવાજાને તોડવામાં આવ્યો તો રૂમમાં સુશાંત ફાંસી લગાવીને લટકેલો હતો.
Jun 14,2020, 17:03 PM IST
Sushant Singh Rajput
બેકગ્રાઉન્ડ ડાન્સરથી બોલીવુડના ધોની બનવા સુધી, આવુ હતું સુશાંત સિંહનું કરિયર
સુશાંત સિંહ રાજપૂતને સૌથી વધુ લોકપ્રિયતા મળી વર્ષ 2016માં રિલીઝ થયેલી બાયોપિક ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની બાયોપિક ફિલ્મમાં કામ કરવા બદલ સુશાંતને ખુબ પ્રશંસા મળી હતી.
Jun 14,2020, 17:05 PM IST
Sushant Singh Rajput
તારાઓ સાથે વાત કરતો હતો સુશાંત, મોત બાદ અધુરા રહી ગયા સપના
સુશાંત સિંહ રાજપૂત એક મહત્વકાંક્ષી કલાકાર હતો. તેને સારી ફિલ્મો કરવાનો તો શોખ હતો, આ સિવાય મોટા-મોટા સપના પણ જોતો હતો. એક્ટરે સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે પોતાના તે સપના શેર કર્યા હતા.
Jun 14,2020, 15:59 PM IST
Sushant Singh Rajput
સુશાંત સિંહ રાજપૂતે 10 દિવસ પહેલા માતાના નામે લખી હતી છેલ્લી પોસ્ટ
જ્યારે સુશાંત 16 વર્ષનો હતો ત્યારે પોતાના માતાને ગુમાવ્યા હતા. તે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા પોતાના માતાને યાદ કરતો રહે છે.'
Jun 14,2020, 15:46 PM IST
Sushant Singh Rajput
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કર્યો આપઘાત, બોલીવુડે ટ્વીટર પર વ્યક્ત કર્યું દુખ
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ રવિવારે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. અભિનેતાએ બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આપઘાત કર્યો છે.
Jun 14,2020, 15:11 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ