हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સેટેલાઇટ પોલીસ
સેટેલાઇટ પોલીસ News
Ahmedabad
અમદાવાદ: મહિલા ડોક્ટરને મિત્રતા ભારે પડી, એક તરફી પ્રેમમાં યુવકે ક્લિનિક પર આવીને...
સોસીયલ મીડિયા પર સંપર્કમાં આવ્યા બાદ યુવકે એક તરફી પ્રેમમાં પાગલ બની મહિલાનો પીછો કરીને હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ મહિલા તબીબે ફરિયાદમાં કરતા હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Aug 21,2022, 19:07 PM IST
son
અમદાવાદ : પુત્રએ પિતા પર કર્યો હુમલો, કહ્યું હજી વચ્ચે આવીશ તો ટાંટિયા ભાંગી નાખીશ
અમદાવાદમાં લોકડાઉન વચ્ચે ચિત્ર વિચિત્ર કિસ્સાઓ સામે આવતા રહે છે.માતા પુત્ર, પિતા પુત્ર અને પતિ પત્નીનાં અલગ અલગ કિસ્સાઓ સામે આવતા રહે છે. લોકોની મન:સ્થિતી સતત કથળતી રહી છે. જે ખુબ જ ચિંતાજનક છે. આવા જ એક કિસ્સામાં પુત્રએ ઘરના ઝગડામાં પિતાને ઢોર મારમારીને ઇજાગ્રસ્ત કર્યા હતા. દીકરાએ પિતાને ઢોર માર માર્યો હતો અને ધમકી પણ આપી હતી કે જો વચ્ચે પડશો તો ટાંટિટા ભાંગી જશે.
May 26,2020, 18:21 PM IST
technology
ભેજાબાજ ચોર એવી રીતે મોબાઇલની કરતો ચોરી કે કલાકો સુધી પીડિતને ખબર પણ નહોતી પડતી
સેટેલાઈટ પોલીસે એક ગ્રેજયુકેટ ચોરની ધરપકડ કરી છે. આરોપી રુપિયા માટે નોકરી છોડી ચોરીના રવાડે ચઢ્યો અને વસ્ત્રાપુર,સેટેલાઈટ અને આનંદનગર વિસ્તારમાં માત્ર મોબાઈલની ચોરી કરતો હતો. નોંધનીય છે કે આરોપીની મોડસ ઓપરેન્ડી પણ અજીબો ગરીબ હતી અને જેથી કોઈને શંકા પણ જતી ન હતી. કોણ છે આ શખ્સ કેવી હતી મોબાઈલ ચોરીની મોડસ ઓપરેન્ડી જોઇને તમારો કોઇના પર દયા કરવા પરથી વિશ્વાસ જ ઉઠી જશે. પોલીસ ગિરફતમાં ઉભેલ આ શખ્સનુ નામ છે જય દુધાત. આરોપી છેલ્લા થોડાક સમયથી અમદાવાદના પોશ વિસ્તારમાં પી.જી તરીકે રહી રહેતો હતો, ચોરીની ઘટનાઓે અંજામ આપતો હતો. પોલીસે આરોપી પાસેથી 8 જેટલા મોંધા મોબાઈલ પણ કબ્જે કર્યા છે. જો કે આરોપીએ ગત જુલાઈ 2019 થી કુલ 31 જેટલા મોબાઈલ ચોરી કર્યાની કબુલાત કરી છે.
Mar 13,2020, 17:03 PM IST
અમદાવાદ
મહિલાની સુરક્ષાને લઇને અમદાવાદ સી.પીએ બહાર પાડ્યું જાહેરનામું
શહેર પોલીસ કમિશનરે મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને જાહેર નામું બહાર પાડ્યું હતું. જેમાં મોલમાં ખરીદી માટે આવતી મહિલાઓ કપડાં ચેન્જ કરવા માટે ચેનિંગ રૂમનો ઉપયોગ કરે છે ત્યારે તે રૂમની બહાર મહિલા ગાર્ડ ખાસ રાખવામાં આવે જેને લઈને સેટેલાઇટ પોલીસે એસજી હાઇવે નજીક આવેલા મોલમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું.
Mar 31,2019, 21:31 PM IST
Trending news
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન
Tata Punch
'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ'
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા
LIC Bima Sakhi Yojana
સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી
gujarat government
દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલ ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત
gujarat
'સમાજના આગેવાનો ક્યાં ઊદેરી બનીને ફરો છો, આજે દલાલો બની ફાઈલો પાસ કરાવવા ગાંધીનગર..'
Varun Chakaravarthy
W,W,W,W,W...ઈંગ્લેન્ડ સિરીઝ પહેલાં શાનદાર ફોર્મમાં આ ભારતીય બોલર, લીધી 5 વિકેટ