son

સાસુ-વહુનો સંબંધ હોય તો આવો! મધર્સ ડેના આગલા દિવસે બનેલી ઘટના જાણીને ભીના થશે તમારા આંખના ખૂણા

માતા દ્વારા તેના બાળકો, પરિવાર માટે આપવામાં આવેલા બલિદાનની તુલના વિશ્વમાં શક્ય નથી પરંતુ આજે વિશ્વ માતૃત્વ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યું છે, જે સમાજ માટે ઉદાહરણરૂપ સાબિત થઇ રહ્યો છે.

May 8, 2022, 02:21 PM IST

અમદાવાદમાં બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે પિતા પુત્ર પર છરી વડે હૂમલો, એકનું મોત

નારોલમાં બાઇક અથડાવવા બાબતે પિતા પુત્ર પર જીવલેણ હુમલામાં વૃદ્ધ પિતાનું મોટ થયું છે. જો કે દીકરાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે હાલ તો આ સમગ્ર મામલે ચકચાર મચી જવા પામી છે. હાલ તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. 

Apr 29, 2022, 06:41 PM IST

RAJKOT: વ્યાજના વિષચક્રમાં ફસાઇને પિતા-પુત્રએ આત્મહત્યા કરી લેતા ચકચાર

વ્યાજના વિષ ચક્કરમાં ઘણા પરિવારો બરબાદ થઇ રહ્યા છે તેમ છતા પણ રેઢીયાળ તંત્રના દોષે વ્યાજખોરો બેફામ બની રહ્યા છે. જસદણમાં હજુ છેતરપીંડીથી એક ફોટોગ્રાફરે જીવન ટૂંકાવ્યું તેની ઘટનાની સ્યાહી સુકાઇ નથી ત્યાં જ જસદણમાં એક પિતા પુત્રે સાથે ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. વ્યાજખોર અને કોણ છે.

Mar 4, 2022, 08:48 PM IST

પાલનપુરમાં દીકરો યુક્રેનથી પરત આવતા લગ્ન જેવો માહોલ; ફટાકડા ફોડી ભારતીય સંસ્કૃતિ અનુસાર ગૃહપ્રવેશ, ભવ્ય સ્વાગત

પાલનપુરમાં પોતાનો લાડકવાયો દીકરો યુક્રેનથી પરત આવતા લગ્ન જેવો માહોલ જોવા મળ્યો છે. પાલનપુરના ભીલ પરિવારનો દિકરો સ્મિત ભીલ યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અટવાયો હતો.

Mar 3, 2022, 06:13 PM IST

સગાઈ પછી સ્વરૂપવાન મંગેતર શેના માટે કરતી હતી દબાણ કે વેપારી પુત્રને કરી લીધો આપઘાત?

આજ દિન સુધી તમે યુવક કે યુવકના પરિવાર તરફથી યુવતી પાસે દહેજ માંગ્યાના કિસ્સા જોયા કે સાંભળ્યા હશે. પણ,નરોડાનો એક કિસ્સો સામે આવ્યો જ્યાં યુવતી અને તેના પરિવારે યુવક પાસે પૈસાની માંગણી કરી. અને આ જ માંગણી એ જ યુવકનો જીવ લીધો.

Mar 2, 2022, 06:01 PM IST

વડોદરામાં અગ્રણી કોંગ્રેસી નેતાનો પુત્ર રહસ્યમય રીતે ગુમ, નદીમાંથી મૃતદેહ મળ્યો, જાણો સમગ્ર ઘટના?

આ ઘટનામાં ભાદરવા પોલીસે પ્રેમપ્રકરણ, અપહરણ અને અંગત અદાવત કે ધંધાકીય હરિફાઈ સહિત તમામ થિયરીને ધ્યાનમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઈ સફળતા મળી નહોતી. આખરે તેનો મૃતદેહ મળી આવ્યો છે.

Mar 1, 2022, 11:33 AM IST

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના પુત્ર જીતેન્દ્ર સખિયાએ ઝેરી દવા ગટગટાવી, ઘટનાનું કારણ અકબંધ

જીતેન્દ્ર સખીયાને કયા કારણોસર ઝેરી દવા પીધી તેની માહિતી મળી શકી નથી, પરંતુ તેમને તાત્કાલિક હોસ્પિટલ અર્થે દાખલ કરવામાં આવતા તેઓનો જીવ બચી ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ દોડી જઈ પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Feb 23, 2022, 07:21 PM IST

સુરત બન્યું ફરી શર્મશાર, માતાએ કિશોરીને બોલાવી પુત્રના હવાલે કરી, રૂમમાં દીકરો પીંખતો રહ્યોને માતા બહાર પહેરો ભરતી રહી

આ ઘટનામાં રાજ રવિ કહાર અને તેની માતા વનિતા કહારની અટક કરી તપાસ શરૂ કરાઇ છે. કિશોરીની મેડિકલ તપાસ બાદ આ ઘટનામાં વધુ માહિતી સામે આવશે. 

Jan 28, 2022, 08:41 AM IST

Morbi ના પટેલ પરિવારે સમાજને ચિંધ્યો નવો માર્ગ: કોરોનામાં દીકરો ગુમાવનાર પિતાએ પુત્રવધૂને લઈને કર્યો આવો નિર્ણય

લગ્ન વિધિમાં કન્યાદાન વખતે એક બે નહી પણ 4 પરિવાર જોડાયા હતા. ખુદ સસરાએ જ પુત્રવધૂના પિતા બની વિધિની જવાબદારી લીધી હતી. આ ઉપરાંત જાણવા મળી રહ્યું છે કે, પુત્રવધૂ અને પૌત્રીના સુરક્ષિત ભવિષ્ય માટે મોટી રૂ 15 લાખ જેટલી રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે આપી હતી.

Dec 7, 2021, 07:11 AM IST

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા

બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓ પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે આ ઘટનાથી નાનકડા ગામમાં ચકચાર મચી છે.

Nov 29, 2021, 08:52 PM IST

સુરતના પૂર્વ મેયર નીરવ શાહના દીકરાએ લગ્ન પ્રસંગમાં હોબાળો મચાવ્યો, કારણ હતું માત્ર કારનું હોર્ન...

લગ્ન પ્રસંગના કારણે સર્વિસ રોડ પર ટ્રાફિક જામ થયો હતો, ત્યારે પૂર્વ મેયર નીરવ શાહના પુત્રએ કારનું હોર્ન વગાડતા વિવાદ થયો હતો. યુવાનોએ પૂર્વ મેયરના દીકરાને માર મારતા વિવાદ વધુ વકર્યો હતો.

Nov 29, 2021, 10:44 AM IST

હવે પોતાની મરજીના માલિક નહીં રહે આર્યન ખાન? ડ્રગ્સ કેસ બાદ શાહરૂખ- ગૌરીએ લીધો આ નિર્ણય

ડ્રગ્સ કેસ પછી શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને તેમના પરિવારે ઘણા એવા નિર્ણય લીધા છે, જેમાંથી એક મોટો નિર્ણય પુત્ર આર્યન ખાન  (Aryan Khan) ની સુરક્ષાને લઈને પણ છે.

Nov 1, 2021, 04:55 PM IST

Aryan Khan ની જામીન પ્રક્રિયા પુરી થયા પછી પણ આજે નહીં મળે છુટકારો, જાણો શું છે કારણ?

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ના કેસમાં અભિનેત્રી જૂહી ચાવલા (Juhi Chawla) જામીન બની છે. શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની સાથે તમામ સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી જૂહી ચાવલા (Juhi Chawla) જામીન બનવા માટે કોર્ટ પહોંચી હતી. સેશન્સ કોર્ટ પર શાહરૂખ ખાનની ચાર કારનો કાફલો પહોંચી ચૂક્યો છે, જેમાં SRKની રેન્જ રોવર કારનો પણ સમાવેશ થાય છે.

Oct 29, 2021, 06:11 PM IST

લવ, સેક્સ ઓર ધોખા: પ્રેમીને પતિ બનાવવા ઇચ્છતી યુવતીએ જીવ ગુમાવ્યો, પુત્રએ પિતા, 2 પરિવાર થયા બરબાદ

શહેર(gandhinagar) ના પેથાપુરમાં મળી આવેલા શિવાંશ (Shivansh) ના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી દેઠાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષથી લિવઇનમાં રહેતા હતા. હિનાના માતાનું મોત થઇ ચુક્યું છે. તેના પિતાએ બીજા લગ્ન કરી લેતા હિના પોતાના માસી સાથે રહેતી હતી. હિના વડોદરાની જ એક ઓટોમોબાઇલ શોરૂમમાં કામ કરતી હતી. જ્યાં આ બંન્ને વચ્ચે પરિચય થયો અને બંન્ને પ્રેમમાં પડ્યા હતા. ત્યાર બાદ લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. સચિને વડોદરાના બાપોદમાં દર્શન ઓવરસીસમાં G 102 ફ્લેટ ભાડે રાખ્યો હતો. બંન્ને ત્યાં પતિ પત્નીની જેમ જ રહેવા લાગ્યા હતા. પરિણામ 10 મહિના પહેલા શિવાંશનો જન્મ થયો હતો. જો કે શિવાંશના જન્મ બાદ બંન્ને વચ્ચે કંકાસ વધી ગયો હતો. 

Oct 10, 2021, 04:18 PM IST

AHMEDABAD: માતાને તરછોડનાર પુત્રને પોલીસે કાયદાનું એવું ટ્યુશન આપ્યું કે આજીવન યાદ રાખશે

આજના જમાનામાં હજુય ઘરડા ઘરમાં અનેક ઘરડા માતા પિતા આશરો લઈ રહ્યા છે. અનેક એવા સંતાનો છે જે તેમના માતા પિતાને રાખતા નથી. આખી જિંદગી જે સંતાનો ને પાળી પોશી મોટા કર્યા તે જ સંતાનો હવે માતા પિતાની કાળજી નથી રાખતા એવી અનેક ઘટનાઓ સામે આવે છે. શહેરનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પુત્રએ માતાની કાળજી ન રાખી અને ભરણપોષણ સાથે દવાઓનો ખર્ચ ન આપતા માતાએ ડેપ્યુટી કલેકટરને અરજી કરી મદદ માંગી હતી. બાદમાં હવે માતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.  

Sep 28, 2021, 07:31 PM IST

રડમસ અવાજે વૃદ્ધાએ કહ્યું- પૈસા હોય તો મારા દીકરા મને સાચવે, બાકી ભીખ માંગવા તરછોડી દે

'મા'ની મમતા વિશે અનેક કવિઓએ નિર્મળ હદયથી લખ્યુ છે. કહેવાય છે કે, 'મા તે મા બીજા વગડાના વા'. આવું એટલા માટે કહેવાય છે કારણ કે દીકારાઓ માટે માતાનો પ્રેમ સૌથી અમુલ્ય હોય છે, જેની સરખામણી કોઈની સાથે ન થઈ શકે

Sep 27, 2021, 03:24 PM IST

RAJKOT ગેસ કટર ગેસનો બાટલો ફાટતા પિતા-પુત્રના શરીરના ફૂરચે ફુરચા ઉડી ગયા

ઉપલેટામાં સવારે 9 વાગ્યાની આસપાસ એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ભંગારડાવામાં ગેસના બાટલાથી ભંગારનું કટીંગ કરતા સમયે અચાનક ગેસનો બાટલો ફાટ્યો હતો. પરિણામે પ્રચંડ વિસ્ફોટ થતા હાજર પિતા-પુત્રના શરીરના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. આ ઘટનાના બંન્ને પિતા પુત્રના મોત નિપજ્યાં હતા. ઉપલેટા પોલીસને ઘટના અંગે માહિતી મળતા તત્કાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ આદરી હતી. 

Sep 24, 2021, 04:10 PM IST

Ajay Devgan ને ભીડે મારવા લીધો, પિતા અઢીસો ફાઈટર્સ લઈને બચાવવા પહોંચ્યાં! જાણો પછી શું થયું

બોલીવૂડ સ્ટાર આજે સૌકોઈની પસંદ છે. કોમેડી હોય કે એક્શન અજય દેવગણે કરેલા રોલ તેના તમામ ફેન્સને પસંદ આવે છે. પણ શું તમે જાણો છો કે અજય દેવગણના પિતા વિરુ દેવગણ તેમને એક્શન સુપરસ્ટાર બનાવવા માગતા હતા. અજય અને વિરુ દેવગણ સૌથી ચર્ચિત પિતા-પુત્રમાં સામેલ છે. હાલમાં જ અજય દેવગણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની એક યાદગાર ઘટનાનો વર્ણન કરી રહ્યા છે.

Aug 31, 2021, 07:56 AM IST

Kareena Kapoor ના પુત્ર Jeh ને કેમ તેડીને ફરે છે Mamata Banerjee? ફોટા વાયરલ થયા અને ઉઠ્યા અનેક સવાલો

જેહની ક્યૂટનેસ જોઈને લોકો હેરાન થઈ ગયા. કરીના અને સેફ હાલમાં જ બર્થડે સેલિબ્રેશન માટે માલદીવ ગયા હતા. સૈફનો આ 51મો બર્થડે હતો. આ વેકેશનના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જોકે, એમાં એક એવો અજુકતુ દ્રશ્ય જોવા મળ્યું જેવા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કરીના કપુરના પુત્ર જેહને તેડીને ફરી રહ્યાં હોય.

Aug 25, 2021, 03:59 PM IST

South Gujarat: ઉદ્યોગ સાહસિકોને ‘સ્ટાર્ટ–અપ એવોર્ડ્‌સ’થી અને ખેડૂત પુત્રોને ‘ધરતીપુત્ર એવોર્ડ્‌સ’થી સન્માનિત કરાશે

દેશના અર્થતંત્રને મજબૂતી બક્ષતા અને સમગ્ર ભારતની અર્થ વ્યવસ્થા (Economy) જેમના પર નિર્ભર છે તેવા ખેડૂત પુત્રોને સન્માનવામાં આવશે.

Jul 26, 2021, 08:37 PM IST