हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
155/ 6
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્વાસ્થ્ય સંભાળ
સ્વાસ્થ્ય સંભાળ News
Food Combination
Food Combination: આ વસ્તુઓ એકસાથે ખાવાથી શરીરને થાય છે જોરદાર ફાયદા, બીમારીઓ થશે દુર
Food Combination:આ ફૂડ કોમ્બિનેશન સ્વાદની દ્રષ્ટિએ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શાનદાર છે. આ બંને વસ્તુ એક સાથે ખાવાથી જેટલી ટેસ્ટી લાગે છે તેટલી જ ફાયદાકારક પણ છે. તેને ખાવાથી શરીરને આયરન, વિટામીન અને ફાઇબર મળે છે. તેનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને બીમારીઓ પણ દૂર થાય છે.
Dec 25,2023, 12:47 PM IST
health tips
કોઈનું એઠું ખાવાની આદત હોય તો આજથી જ બદલો... આમ ખાવાથી પ્રેમ નહીં વધે છે બીમારીઓ
Health Tips: તમે પણ એવું ઘણી વખત સાંભળ્યું હશે કે એકબીજાનું એટલું ખાવાથી પ્રેમ વધે. આ વાતને સાચી માનીને ઘણા ઘરમાં તો પતિ પત્ની કે પરિવારના અન્ય સભ્યો એક જ થાળીમાં જમતા હોય છે. એટલું જ નહીં ખાસ મિત્રો એક બીજાનું એઠું ભોજન પણ ખાઈ લેતા હોય છે. ઘણા લોકોને એકબીજા સાથે ખાવાની વસ્તુઓ શેર કરવાની આદત હોય છે. આ બધી જ આદતો ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
Jul 30,2023, 19:08 PM IST
sleeping position
સુવાની રીત બદલી દુર કરી શકો છો સ્વાસ્થ્ય સમસ્યાઓ, જાણો કઈ તકલીફમાં કેવી રીતે સુવું?
Sleeping Position: નિષ્ણાંતો તો ત્યાં સુધી કહે છે કે સુતી વખતે તમે માથું કઈ તરફ રાખો છો? કઈ તરફ પડખું ભરીને સુવો છો ? તેનાથી પણ શરીર ઉપર પ્રભાવ પડે છે. જો તમે રાત્રે યોગ્ય રીતે સૂવાની ટેવ પાડો તો ગેસ, એસિડિટી, ગરદનમાં દુખાવો, કમરમાં દુખાવો જેવી તકલીફો દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે કઈ સ્વાસ્થ્ય સમસ્યામાં કઈ રીતે સુવાથી લાભ થાય છે.
Jul 29,2023, 16:02 PM IST
monsoon diet
Monsoon Diet: ચોમાસામાં આ 4 વસ્તુઓ ખાવાનું ટાળજો, નહીં તો વધી જશે હોસ્પિટલના ધક્કા
Monsoon Diet: ચોમાસામાં વાતાવરણ આહલાદક થઈ જાય છે. પરંતુ વરસાદ તેની સાથે અનેક રોગ પણ લાવે છે. ગરમીથી ઠંડક આપતા આ સમય દરમિયાન આપણે આપણા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને ખાણીપીણીની વસ્તુઓની પસંદગી કાળજીપૂર્વક કરવી જરૂરી છે. કારણ કે આ સમય દરમિયાન આહારમાં બેદરકારી રાખવામાં આવે તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે.
Jul 27,2023, 9:38 AM IST
Trending news
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ
lifestyle
Dandruff solution: શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે 6 અસરકારક ઘરેલું નુસ્ખા
lifestyle
બ્યુટી કેર રૂટીનમાં ચાને કરો 3 રીતે સામેલ, સ્કિનથી લઈને વાળ સુધી રહેશે હલ્ધી
Rythu Bharosa Scheme
ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના
health
શું થશે જો 14 દિવસ સુધી ખાંડને કરી દો ગુડબાય? આવશે આ ચોંકાવનારા બદલાવ!
Chaudhary Samaj
ચૌધરી સમાજની મહિલાઓએ મોટું બીડું ઉપાડ્યું, કુરિવાજો દૂર કરવા કમર કસી
Shani ki Sade Sati
Shani Gochar: 2025માં આ રાશિના જાતકો ઓ પર રહેશે શનિની સાડાસાતી અને ઢૈય્યા
gujarat
Video સુરતના સ્ટ્રીટ વેન્ડરે વેચ્યો 13000 રૂપિયાનો એક ટોસ્ટ; આખરે શુ છે તેની ખાસિયત?
astrology
ચંદ્ર ગોચર પહેલા આ 3 રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ, બગડેલા કામ થશે સફળ!
ipo news
7 જાન્યુઆરીએ ઓપન થશે IPO,પ્રાઇસ બેન્ડ ₹290, ગ્રે માર્કેટમાં ₹180 પ્રીમિયમ પર ભાવ