માત્ર 400 રૂપિયામાં મળશે એસીની મજા, એક ગ્લાસ પાણીથી આખો રૂમ હિલ સ્ટેશન જેવો ઠંડો થઈ જશે

માર્કેટમા એક એવુ કુલિંગ ડિવાઈસ ધૂમ મચાવી રહ્યુ છે, જે સાવ ટચૂકડુ છે અને એસી જેવી હવા આપે છે. ઓછી કિંમતવાળુ આ પોર્ટેબલ મિની કૂલર ગણતરીની મિનિટોમાં આખો રૂમ ઠંડો કરવાની તાકાત ધરાવે છે. આવો જાણીએ તેના વિશે...
 
માત્ર 400 રૂપિયામાં મળશે એસીની મજા, એક ગ્લાસ પાણીથી આખો રૂમ હિલ સ્ટેશન જેવો ઠંડો થઈ જશે