ટેકનોલોજી

મહિલાઓ ઘરે જ બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરી શકે તેવુ ડિવાઈસ અમદાવાદી વિદ્યાર્થીએ બનાવ્યું

 • જીટીયુ ઈન્ક્યુબેટર્સ દ્વારા સ્તન કેન્સરનું નિદાન કરતું  ડિવાઈસ બનાવવામાં આવ્યું
 • ક્લિનિકલ ટ્રાયલની પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી જાન્યુઆરી 2022 માં ડિવાઈસને લોન્ચ કરાશે 

Nov 10, 2021, 08:01 AM IST

સુરતમા શોધાયુ એવુ મશીન, જેમાં એક્સ-રે વગર ઘૂંટણની તકલીફો જાણી શકાશે

 • SVNIT કોલેજના પ્રોફેસર અને PHD ના વિદ્યાર્થીઓએ એવું સેન્સર બનાવ્યું જેનાથી હવે એક્સ-રે જરૂર નહિ પડે
 • ઘૂંટણ ઇફ્યુઝન માટે એન્ટીના સેન્સર ડિઝાઇન કરાયું, જે ડેનિમ કે જીન્સ જેવા મટીરિયલ પર પણ કામ કરશે

Aug 21, 2021, 04:36 PM IST

ગુજરાતના ખેડૂતો માટે ક્રાંતિકારી સાબિત થાય એવું મશીન સુરતના વિદ્યાર્થીએ બનાવ્યું

 • સુરતના પ્રોફેસર અને પીએચડીના વિદ્યાર્થીએ માઇક્રોવેવ સેન્સર બેઇઝડ સોઇલ એનેલાઇઝરને પેટર્ન કરાવ્યું
 • આવનાર દિવસોમાં આ ડિવાઈસ ખેડૂતો માટે એક ક્રાંતિ સાબિત થઇ શકે છે
 • આ ડિવાઈસમાં માટીમાં કેટલુ ભેજ છે અને તે ખેતી માટે કેટલી ઉપયોગી થશે તે જાણી શકાશે 

Aug 20, 2021, 02:02 PM IST

મજૂર ન મળતા ચિંતામાં મૂકાયેલા દ્વારકાના ખેડૂત માટે ચમત્કાર સાબિત થઈ ડ્રોન ટેકનોલોજી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો હવે વધુ હાઈટેક બન્યા છે. ખંભાળિયા નજીક આવેલ હરીપર ગમે એક ખેડૂતે તેના ખેતરમાં ઉભા પાક પર દવાનો છંટકાવ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. 20 વીઘા જમીનમાં પાકેલી મગફળીના પાક પર ડ્રોન દ્વારા દવા છાંટવામાં આવી હતી. 

Aug 11, 2021, 03:03 PM IST

બાઈકે બળદને રિપ્લેસ કર્યું, તલની ધાણીમાં આવી નવી ટેકનોલોજી

શિયાળાની શરૂઆત થતાં જ શહેરના પાદરે તલની ઘાણી જોવા મળતી હોય છે. શિયાળામા કચરિયાની ડિમાન્ડ પણ વધી જતી હોય છે. એક સમય હતો જ્યારે તલની ઘાણી ફેરવવા માટે બળદનો ઉપયોગ થતો હતો. પરંતુ સમય બદલાયો છે. સમયની સાથે બાઈકે બળકને રિપ્લેસ કર્યું છે. 

Jan 2, 2021, 04:38 PM IST

કાર ખરીદવાના હોય તો આ અપડેટ પણ જોજો, ભારતમાં નવી CAR કંપની આવી રહી છે

 • Groupe PSA ની પહેલી કાર C5 Aircross ની કોમ્પિટિશન ભારતીય માર્કેટમાં પહેલેથી વેચાઈ રહેલ કાર કંપનીઓ સાથે છે.
 • દુનિયાની દિગ્ગજ કંપનીઓ ભારતમાં પોતાની જગ્યા બનાવવાના પ્રયાસમાં જોડાયેલી છે

Nov 15, 2020, 01:15 PM IST

ગુજરાતના ગરીબ ખેડૂતનો જુગાડ કામ કરી ગયો, જુગાડુ બાઈકે ખેતીનો ખર્ચ 80% ઘટાડ્યો

 •  ખેતીના વિવિધ કામોમાં સહજ રીતે ઉપયોગી થઈ રહેલું જુગાડ બાઇક કે જે ટ્રેકટર કે સનેડો જેવા સાધનો કરતા 80% સસ્તું અને સરળ બની રહે છે.
 • ખેતીમાં વારંવાર થતા નાનામોટા ખર્ચ સામે પહોંચી વળવા અને તેની બચત કરવા ભાવનગરના સીદસર ગામના ખેડૂત જયેશ મકવાણાએ આ તમામ બાબતોનો જુગાડ શોધી કાઢ્યો

Nov 12, 2020, 08:22 AM IST

સુરતના 2 યુવકોએ બનાવ્યું સસ્તામાં સસ્તુ ટેબલેટ

 • આધુનિક સુવિધાઓથી સુસજ્જ આ ટેબ્લેટ ખૂબ જ ઓછી કિંમતમાં બનાવવામાં આવ્યું છે. માત્ર 1000 રૂ.ની કિંમત બનાવવામાં આવેલું આ ટેબલેટ અદ્યતન ટેકનોલોજીથી બનાવાયું છે.

Nov 8, 2020, 08:08 AM IST

અચાનક તમારો ફોન પાણીમાં પડે તો...? શું કરવું તેના કરતા શું ન કરવુ તે જાણવા જેવુ છે

 • ફોન પલળી જાય તો તેને ક્યારેય હેરડ્રાયરથી ન સૂકાવો. આવું કરવાથી તેની અંદરના ઈલેક્ટ્રીક પાર્ટસ બળી જાય છે અને તેને નુકશાન પહોંચે છે
 • ફોન પલળી જાય તો ક્યારેય ચાર્જ ન કરો. આવું કરવાથી શોર્ટ સર્કિટનો ખતરો વધી જાય છે

Nov 2, 2020, 08:35 AM IST

iPhone 12 ની સ્ક્રીન તૂટી ગઈ તો આફત આવી જ સમજો, ખર્ચો જોઈને ચક્કર આવી જશે

જાણકારોનું કહેવું છે કે, જેટલા રૂપિયામાં નવા iPhone 12 ની સ્ક્રીન આવશે, તેટલા રૂપિયામાં તમે કોઈ નવો સ્માર્ટફોન ખરીદી શકશો. ત્યારે iPhone 12 ના રિપેરીંગ સાથે જોડાયેલી નવી વાતો જાણી લો

Oct 21, 2020, 08:39 AM IST

બે અમદાવાદી યુવકોએ નકામા થયેલા ટુ વ્હીલરમાંથી બેટરી સંચાલિત વાહન બનાવ્યું

 • માત્ર 20,000 રૂપિયાના ખર્ચે કેટલાક ફેરફાર કરીને ચાર્જ કરી શકાય તેવું વેહિકલ બનાવ્યું છે.
 • 48 વોલ્ટની બેટરી લગાવવામાં આવી છે, જે 4 કલાકમાં ચાર્જ થાય અને એકવાર ફૂલ ચાર્જ થયા બાદ વેહિકલ 40 કિલોમીટર સુધી ચાલે છે

Oct 18, 2020, 03:48 PM IST

એક બિચારા કાન પર કેટલુ લટકાવીને ફરવાનું? એ મજાકનું સોલ્યુશન એક કંપનીએ શોધ્યું

Hubble Connected કંપનીએ માસ્ક ફોન (Maskfone) લોન્ચ કર્યાં છે. આ વોઈસ એક્ટિવેશન ફીચરથી લેસ છે. એટલે કે તેની મદદથી તમે ફોન પણ ઉપાડી શકો છો અને વાત કરી શકો છો 

Sep 24, 2020, 09:44 AM IST

TikTok એપમાંથી હટાવાયા 104 મિલિયન વીડિયો

 • ટ્રમ્પે 14 ઓગસ્ટના રોજ બાઈટડાન્સની સાથે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. તે અંતર્ગત TikTok ને વેચવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

Sep 22, 2020, 04:02 PM IST

Play Store વગર હવે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે

હાલ દિગ્ગજ કંપની ગૂગલ પોતાના એપમાં સતત ચેન્જિસ કરી રહી છે. ગૂગલ પોતાની ડાઉનલોડિંગ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં કેટલાક બદલાવ કરવા જઈ રહી છે. તેના દ્વારા યુઝર્સ એન્ડ્રોઈડ એપ્લિકેશનને ફોનમાં ડાઉનલોડ કર્યાં  વગર સબ્સક્રાઈ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, કંપની યુઝર્સને એક સબ્સક્રિપ્શન મોડલ બનાવવા પર કામ કરી રહી છે. જેના દ્વારા યુઝર્સને આ ફીચરથી આ એપમાં વારંવાર પોપ-અપ થનારા સબ્સક્રિપ્શનથી છૂટકારો મળી જશે. ગૂગલના એક બ્લોગ પોસ્ટના મુજબ, અત્યાર સુધી યુઝર્સ Google Play Store થી કોઈ પણ એપ ફ્રીમાં ડાઉનલોડ કરી શક્તા હતા. 

Jul 17, 2020, 08:34 AM IST

અમદાવાદમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો, જાણો કયા કયા પ્રકારે થઈ રહી છે ઠગાઈ

શહેરમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોભ્યા ઓના કારણે જ ધુતારા સફળ થઈ રહ્યા છે. પોલીસ લોકોની ફરિયાદ કે અરજી લઈને આરોપીઓ પકડે છે. અનેક કાર્યક્રમો કરે છે છતાંય લોકો આ ઠગબાજોનો ભોગ બને છે. ત્યારે પોલીસ દ્વારા વધુ એક કેમ્પઈન હાથ ધરાયુ. તકેદારીમાં જ બચાવ કેમ્પઈનમાં શુ કહે છે પોલીસ તે જાણીએ આ અહેવાલમાં...

Jul 10, 2020, 08:02 PM IST

મોટોરોલાનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન Moto G 5G Plus લોન્ચ

Moto G 5G Plusને આખરે લોન્ચ કરી દેવામાં આવ્યો છે. તેને કંપની સૌથી સસ્તો 5જી સ્માર્ટફોન ગણાવી રહી છે. 

Jul 8, 2020, 12:04 PM IST

રાતોરાત Instagram એ બદલ્યું photos એમ્બેડ કરવાનું ઓપ્શન

ઈન્સ્ટાગ્રામે એ સ્પશ્ટ કર્યું છે કે, લોકોને થર્ડ પાર્ટીની વેબસાઈટ કે પ્લેટફોર્મ પર અન્ય ઈન્સ્ટાગ્રામ યૂઝર્સની એમ્બેડ તસવીરોનો ઉપયોગ કરવા માટે પરમિશનની જરૂર પડશે. તેનો અર્થ એ થયો કે, જો કોઈ ઈન્સ્ટાગ્રામ યૂઝર અન્ય કોઈ ઈન્સ્ટાગ્રામ પોસ્ટને અન્ય વેબસાઈટ પર એમ્બેડ કરવા ઈચ્છે છે, તો તેને કોપીરાઈટ લાઈસન્સ માટે વ્યક્તિને પૂછવાનું રહેશે. નહિ તો તે કોપીરાઈટ એક્ટ અંતર્ગત આવી શકે છે.

Jun 7, 2020, 09:04 AM IST

શું તમને ખબર છે કે તમે 49 વર્ષ માટે એડવાન્સમાં મેઈલ શિડ્યુલ કરી શકો છો...

દુનિયાભરમાં પર્સનલ ઈમેઈલ તરીકે જીમેલ (GMAIL) નો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેમાં અનેક એવા ફીચર્સ છે, જેના વિશે લોકોને બહુ જ ઓછું ખબર છે. આવુ જ એક ફીચર છે શિડ્યુલ સેન્ડ. આ ફીચરની મદદથી યુઝબ બાદમાં પણ મોકલવા માટે ઈમેઈલ શિડ્યુલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ ફીચરના માધ્યમથી 49 વર્ષ માટે એડવાન્સમાં ઈમેઈલને શિડ્યુલ કરવાની સુવિધા આપવામાં આવી છે. 

Apr 24, 2020, 09:59 AM IST

તમે રિસ્કમાં છો કે નહિ તે જણાવતી આ સરકારી appએ રેકોર્ડ તોડ્યો, 3 દિવસમાં 80 લાખ ડાઉનલોડ

ભારત સરકારે 2 એપ્રિલના રોજ કોરોના વાયરસ (COVID-19) ટ્રેકર એપ Aarogya Setu લોન્ચ કરી હતી. માત્ર ત્રણ દિવસના અંદર જ આ એપને 1 કરોડથી વધુવાર ડાઉનલોડ કરવામાં આવી છે. સરકારની  આએપ બ્લૂટુથ અને લોકેશન ટ્રેકરની મદદથી તમારા કોઈની સાથેનું ઈન્ટરએક્શન ટ્રેક કરે છે. આ કારણે તમે એલર્ટ રહો છો. આ એપને સરકારે Android અને iOS યુઝર્સ માટે લોન્ચ કરી છે. નીતિ આયોગના પ્રોગ્રામ ડાયરેક્ટર અરનબ કુમારે પોતાના ટ્વિટર હેન્ડલથી માહિતી શેર કરતા કહ્યું કે, આ એપને માત્ર ત્રણ દિવસમાં જ 80 લાખથી વધુવાર ડાઉનલોડ કરવામાં આવી છે. આ આંકડો Android અને iOS બંનેનો મળીને છે.   

Apr 5, 2020, 10:05 AM IST